નવલકથાપરિચયકોશ/ઘેરાવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Added Book Cover)
No edit summary
Line 8: Line 8:
‘ઘેરાવ’, લે. પ્રાગજીભાઈ ભામ્ભી, પાર્શ્વ પબ્લિકેશન, પ્રથમ આવૃત્તિ ૨૦૦૯, પૃષ્ઠ : ૨૩૨

વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, લોકસાહિત્યવિદ અને વિવેચક એવા સાહિત્યકાર પ્રાગજીભાઈ ભામ્ભીનું નામ ગુજરાતી વાચકોને પરિચિત છે. ‘ઘેરાવ’ લેખકની બીજી નવલકથા છે. આ નવલકથાને એક વિવેચકે ‘પોલિટિકલ’ વિશેષણ પહેરાવ્યું છે. પ્રસ્તાવનામાં લેખકે નવલકથા ‘પ્રયોજનલક્ષી’ હોવાનું સ્પષ્ટ કર્યું જ છે. વાચક તરીકે તેને કળાકૃતિ રૂપે જોઈએ તો એ એક સફળ મેજર નોવેલ છે.
વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, લોકસાહિત્યવિદ અને વિવેચક એવા સાહિત્યકાર પ્રાગજીભાઈ ભામ્ભીનું નામ ગુજરાતી વાચકોને પરિચિત છે. ‘ઘેરાવ’ લેખકની બીજી નવલકથા છે. આ નવલકથાને એક વિવેચકે ‘પોલિટિકલ’ વિશેષણ પહેરાવ્યું છે. પ્રસ્તાવનામાં લેખકે નવલકથા ‘પ્રયોજનલક્ષી’ હોવાનું સ્પષ્ટ કર્યું જ છે. કળાકૃતિ રૂપે જોઈએ તો એ એક સફળ મેજર નોવેલ છે.
‘ઘેરાવ’માં કથાની દાંડી બે પલ્લાં દ્વારા સ્થિર કરવા – સંતુલિત રાખવા સરસ પ્રયાસ થયો છે. એક પલ્લામાં આંદોલનની વાત અને બીજામાં આંદોલિત થનાર, આંદોલન કરનાર સક્રિય એવાં પાત્રોની વાત ગૂંથતા ગયા છે. અને બંનેને અલગ પાડીને જોઈ શકાય તેમ નથી. તેમ છતાં એ બંને એકબીજાની સાથે સાપેક્ષે મૂકીને ત્રાજવાની દાંડી લેખક ‘કળાકૃતિ’ ઉપર સ્થિર કરી શક્યા છે.

શીર્ષક ‘ઘેરાવ’ જોતાં – આ ઘેરાવવાળી વાત પ્રથમ જોઈએ. લાલ ઝંડાવાળાં સાધનોમાંથી મેદાનમાં ઠલવાતાં માણસો જોતાં અને તેમની ‘લાલસલામ’ ઝીલતા ઊભેલા મુખ્ય કૉમરેડ છગનભાઈ કૃતિનું મુખ્ય પાત્ર છે, કેન્દ્રબિંદુ છે. ગરિયા ગામના વતની તેઓ આંદોલનની ધરી છે. રેલીમાં ચાર-પાંચ હજાર માણસો આવ્યા, તેમની સામે પરતાપજી અને છગનભાઈએ કાર્યક્રમને અનુરૂપ ભાષણો કર્યાં. નારાઓ બોલતા કલેક્ટર કચેરી સુધી જઈ આવેદનપત્ર આપવા નીકળ્યા છે. સૌ ગરીબોને બી.પી.એલ. કાર્ડ મળે એટલો મુદ્દો છે. આવેદનપત્ર આપી કાર્યક્રમ પૂરો થાય છે. તે વિશેની ચર્ચા કરવા ગરિયા ગામે એક નાની મિટિંગ થાય છે. આગળના કાર્યક્રમ માટે સરકીટ હાઉસ ખાતે મિટિંગ કરી. ત્યાં ‘ઘેરાવ’ કરવાનો આગામી જલદ કાર્યક્રમ આયોજિત થયો. એ માટે ‘પ્રતિજ્ઞાપત્રો’ ભરવાનાં અને તેની રૂપરેખા ઘડવાનું કામ મંત્રી એવા પરતાપજીને સોંપ્યું. આમ, ટુકડીઓ પાડી અલગ અલગ ગામોમાં મિટિંગો થવા લાગી. વળી, તેનાંં લેખાં-જોખાં કરવા જિલ્લામાં મિટિંગો થઈ. ટૂંકમાં ‘ઘેરાવ’ માટે વાતાવરણ પ્રસરતું જતું હતું. એવા ઉનાળુ દિવસોમાં કૉમરેડ દીવાબેન બે દિવસ માંદગીમાં પટકાયાં, સાજાં થઈને ફરી કામે ચડ્યાં. જિલ્લામાં છગનભાઈ અને પરતાપજીએ જવાબદારી ઉપાડી લીધી. ઘેરાવનું નેતૃત્વ પ્રદેશ મંત્રી ઠાકોરભાઈ શાહે લીધું. ઘેરાવના દિવસે ગામેગામથી ટ્રેક્ટરો – અન્ય સાધનો મેદાનમાં ઠલવાતાં ગયાં. ખરા તાપમાંય હજારેકની સભા થઈ, રેલી રૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા. તાળું ખોલી કલેક્ટર બહાર આવ્યા. સંબોધીને પાછા કોટની અંદર જઈ તાળું લગાવડાવ્યું. ત્યારે બધાને છેતરાયાનો અહેસાસ થયો. તાળું તોડવા પ્રયાસ કર્યો, પોલીસે ધરપકડો કરી. પાંચ વાગ્યે છૂટ્યા. કાર્યક્રમ સફળ રહ્યો. હવે પછી ત્રણ દિવસનો ભૂખહડતાલ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી થયું. એમાં કમુ અને દીવાબેને નામ નોંધાવ્યાં ત્યાં નવલકથા પૂરી થઈ છે.

Navigation menu