8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 149: | Line 149: | ||
આ કવયિત્રી માટે કવિતા — કવિતાસર્જન શું છે તે એમના શબ્દોમાં જોઈએ ‘મારો અને કવિતાનો સંબંધ’માં તેમણે પોતાની કવિતા વિશે નોંધ્યું છે કેઃ | આ કવયિત્રી માટે કવિતા — કવિતાસર્જન શું છે તે એમના શબ્દોમાં જોઈએ ‘મારો અને કવિતાનો સંબંધ’માં તેમણે પોતાની કવિતા વિશે નોંધ્યું છે કેઃ | ||
‘મારે ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઈ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમધામ છે. આશ્વાસનનો શબ્દ મને જેટલો કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો.’ | ‘મારે ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઈ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમધામ છે. આશ્વાસનનો શબ્દ મને જેટલો કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો.’ | ||
{{Right |- ઊર્મિલા ઠાકર }} <br> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |