ભારતીયકથાવિશ્વ−૪/ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા/માયાદિત્યની કથા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|હયગ્રીવ કથા}}
{{Heading|માયાદિત્યની કથા}}

{{Poem2Open}}
{{Poem2Open}}
માયાદિત્યની કથા
 
કાશીની આસપાસ નાનાં નાનાં ગામ, વચ્ચે વચ્ચે વનોને કારણે તે પ્રદેશ સુંદર લાગતો હતો. ઉજ્જ્વળ તળાવોવાળાં દેવમંદિરો પણ પુષ્કળ હતા. તે દેશમાં વારાણસી નામની નગરી. ત્યાં લોકો અર્થસંગ્રહ કરીને દાનધર્મ કરતા. વિશ્વાસિની સ્ત્રીઓ શરીરશોભા કરતી, પણ અહંકારનો વિકાર ન થાય તેવાં આભૂષણ-વસ્ત્રો પહેરતી, વડીલોની સેવાભક્તિ પરિવારને શીખવવામાં આવતી. તે મહાનગરીની નૈર્ઋત્ય દિશામાં શાલિગ્રામ નામનું ગામ. તેમાં ગંગાદિત્ય નામનો એક દરિદ્ર રહેતો હતો. બીજા બધા રૂપાળા પણ આ એકલો જ કુરૂપ હતો. બીજા મધુર વચનો બોલે છતાં આ એકલો ઝેરી વચનો બોલે, તેને એકલાને જ જોવાથી ઉદ્વેગ થતો. સાવ ક્ષુદ્ર ઉપકાર કરનારા પર જીવ આપનારા લોકો ત્યાં હોવા છતાં આ એકલો નર્યો કૃતઘ્ન હતો. કપટી સ્વભાવ, ઠગનારી વાણીવાળા આ માણસનું નામ લોકોએ ગંગાદિત્યને બદલે માયાદિત્ય રાખ્યું.

17,546

edits

Navigation menu