8,009
edits
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|છેવાડાનાં બે જણ | નીતા જોશી}} | {{Heading|છેવાડાનાં બે જણ | નીતા જોશી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/73/DARSHNA_CHEVADA_NA_BE_JAN.mp3 | |||
}} | |||
<br> | |||
છેવાડાનાં બે જણ • નીતા જોશી • ઑડિયો પઠન: દર્શના જોશી | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માસ્તરને આમ રઘવાટમાં આવતા જોઈ નાથાએ ધૂંધળી થઈ ગયેલી આંખોને ખભા ઉપરના પનિયાથી લૂછીને સાફ કરી. ચશ્માંની દોરી કાનમાં ભરાવી આંખ ઉપર હાથનું નેજવું કરી પાક્કું કરી લીધું કે આ આવે છે એ માસ્તર જ છે. રોજ સાંજના સમયે કાળી બંડી અને ગળે મફલર વીંટાળી હળવે હળવે સ્ટેશન સુધી ચાલવા જતા હોય એના બદલે તડકો ચડી ગયો એવા સમયે ઉતાવળી ચાલે એના તરફ આવતા જોઈ નાથાને નવાઈ લાગી. એણે પવન ન ભરાઈ જાય એટલે કાનમાં ભરાવેલા રૂનાં પૂમડાં કાઢી પહેરણના ખીસ્સામાં ખોસ્યાં, બીડીના તણખાં ઓટલાની ધારે ખેર્યા, જરાક ઝગારા મારતું ઠૂંઠું દબાવી ઠાર્યું. હાથથી ધુમાડા વિખેરી બળ કરી ઊભો થયો. | માસ્તરને આમ રઘવાટમાં આવતા જોઈ નાથાએ ધૂંધળી થઈ ગયેલી આંખોને ખભા ઉપરના પનિયાથી લૂછીને સાફ કરી. ચશ્માંની દોરી કાનમાં ભરાવી આંખ ઉપર હાથનું નેજવું કરી પાક્કું કરી લીધું કે આ આવે છે એ માસ્તર જ છે. રોજ સાંજના સમયે કાળી બંડી અને ગળે મફલર વીંટાળી હળવે હળવે સ્ટેશન સુધી ચાલવા જતા હોય એના બદલે તડકો ચડી ગયો એવા સમયે ઉતાવળી ચાલે એના તરફ આવતા જોઈ નાથાને નવાઈ લાગી. એણે પવન ન ભરાઈ જાય એટલે કાનમાં ભરાવેલા રૂનાં પૂમડાં કાઢી પહેરણના ખીસ્સામાં ખોસ્યાં, બીડીના તણખાં ઓટલાની ધારે ખેર્યા, જરાક ઝગારા મારતું ઠૂંઠું દબાવી ઠાર્યું. હાથથી ધુમાડા વિખેરી બળ કરી ઊભો થયો. |