17,546
edits
(Created page with "{{SetTitle}} {{Heading| બ્રહ્માંડપુરાણ | }} {{Poem2Open}} === પરશુરામકથા === પરશુરામે એક વખત મ...") |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
હવે ભગવાન શંકરે પરશુરામની ભક્તિની પરીક્ષા કરવા એક વ્યાધનો વેશ ધર્યો, તે યુવાન, તેજસ્વી અને ધર્નુધારી તો હતા જ, સાથે સાથે પોતાની સાથે માંસ અને લોહીની દુર્ગંધ પણ લાવ્યા હતા. તેમણે ખભા પરથી માંસની થેલી ઉતારીને એક વૃક્ષની ડાળે લટકાવી દીધી. પછી પરશુરામને કહેવા લાગ્યા, ‘હું તોષપ્રવર્ષ નામનો વ્યાધ છું. આ વિસ્તારના જડચેતનનો સ્વામી છું. મન થાય ત્યારે વિવિધ પ્રાણીઓનું માંસ ખાઉં છું, મન ફાવે તે રીતે સંભોગ કરું છું. મારા માટે કશું અભક્ષ્ય, અપેય કે અગમ્ય નથી. બધા મારાથી બીએ છે, મારી અનુમતિ વિના કોઈ કશું કરી શકતું નથી. મેં તો મારો પરિચય આપ્યો, હવે તું તારી વાત કર. તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, અહીં કેમ રોકાયો છે, અહીંથી ક્યાં જવા માગે છે?’ | હવે ભગવાન શંકરે પરશુરામની ભક્તિની પરીક્ષા કરવા એક વ્યાધનો વેશ ધર્યો, તે યુવાન, તેજસ્વી અને ધર્નુધારી તો હતા જ, સાથે સાથે પોતાની સાથે માંસ અને લોહીની દુર્ગંધ પણ લાવ્યા હતા. તેમણે ખભા પરથી માંસની થેલી ઉતારીને એક વૃક્ષની ડાળે લટકાવી દીધી. પછી પરશુરામને કહેવા લાગ્યા, ‘હું તોષપ્રવર્ષ નામનો વ્યાધ છું. આ વિસ્તારના જડચેતનનો સ્વામી છું. મન થાય ત્યારે વિવિધ પ્રાણીઓનું માંસ ખાઉં છું, મન ફાવે તે રીતે સંભોગ કરું છું. મારા માટે કશું અભક્ષ્ય, અપેય કે અગમ્ય નથી. બધા મારાથી બીએ છે, મારી અનુમતિ વિના કોઈ કશું કરી શકતું નથી. મેં તો મારો પરિચય આપ્યો, હવે તું તારી વાત કર. તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, અહીં કેમ રોકાયો છે, અહીંથી ક્યાં જવા માગે છે?’ | ||
તેમની વાત સાંભળી શરૂમાં તો પરશુરામ કશું બોલ્યા નહીં, પછી જરા હસીને બોલ્યા, ‘હું જમદગ્નિનો પુત્ર પરશુરામ છું, અહીં ગુરુની આજ્ઞાથી તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરવા આવ્યો છું. તેઓ તો ભક્તો ઉપર કૃપા કરનારા છે. મને વિશ્વાસ છે કે તેઓ મારા પર કૃપા કરશે. જ્યાં સુધી તેમનાં દર્શન ન થાય ત્યાં સુધી હું આ સરોવરતટે રહી તપ કરીશ. વળી, હું તમારો તો અતિથિ છું, વળી તપસ્વી અને મુનિ છું. તમારા માટે પૂજ્ય છું. અહીં રહેવાથી તમને કોઈ આપત્તિ નહીં આવે.’ | તેમની વાત સાંભળી શરૂમાં તો પરશુરામ કશું બોલ્યા નહીં, પછી જરા હસીને બોલ્યા, ‘હું જમદગ્નિનો પુત્ર પરશુરામ છું, અહીં ગુરુની આજ્ઞાથી તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરવા આવ્યો છું. તેઓ તો ભક્તો ઉપર કૃપા કરનારા છે. મને વિશ્વાસ છે કે તેઓ મારા પર કૃપા કરશે. જ્યાં સુધી તેમનાં દર્શન ન થાય ત્યાં સુધી હું આ સરોવરતટે રહી તપ કરીશ. વળી, હું તમારો તો અતિથિ છું, વળી તપસ્વી અને મુનિ છું. તમારા માટે પૂજ્ય છું. અહીં રહેવાથી તમને કોઈ આપત્તિ નહીં આવે.’ | ||
તેમની વાત સાંભળી વ્યાધે કહ્યું, ‘તમારે આજે જ જતા રહેવું પડશે. તમારા કારણે મારા સુખમાં ખલેલ પડે છે. મને આ તપ તો ઢોંગ, દેખાડો, કપટ લાગે છે.’ | |||
વ્યાધની વાત સાંભળીને પરશુરામને ક્રોધ આવ્યો. વ્યાધની હંસિકતાની નિંદા કરી, તેને પુરાષાધમ કહ્યો અને ત્યાંથી જતા રહેવા કહ્યું. | વ્યાધની વાત સાંભળીને પરશુરામને ક્રોધ આવ્યો. વ્યાધની હંસિકતાની નિંદા કરી, તેને પુરાષાધમ કહ્યો અને ત્યાંથી જતા રહેવા કહ્યું. | ||
પરશુરામના વર્તનથી પ્રસન્ન થયેલા શંકરે બહારથી તો ક્રોધ જ વ્યક્ત કર્યો. ‘તારું તપ નિરર્થક છે. જેને માટે તપ કરે છે તેનું આચરણ લોકવિરુદ્ધ છે. શંકરે તો બ્રહ્માનું શિર કાપ્યું હતું અને માતાનું મસ્તક કાપનાર તું મારી નિંદા કરે છે! હું તો કુલધર્મ પ્રમાણે, અનિવાર્યતાને કારણે હિંસા કરું છું, તેં કયા આધારે માતાની હત્યા કરી હતી? આ તપ છોડી દે અને વૃદ્ધ માબાપની સેવા કર.’ | પરશુરામના વર્તનથી પ્રસન્ન થયેલા શંકરે બહારથી તો ક્રોધ જ વ્યક્ત કર્યો. ‘તારું તપ નિરર્થક છે. જેને માટે તપ કરે છે તેનું આચરણ લોકવિરુદ્ધ છે. શંકરે તો બ્રહ્માનું શિર કાપ્યું હતું અને માતાનું મસ્તક કાપનાર તું મારી નિંદા કરે છે! હું તો કુલધર્મ પ્રમાણે, અનિવાર્યતાને કારણે હિંસા કરું છું, તેં કયા આધારે માતાની હત્યા કરી હતી? આ તપ છોડી દે અને વૃદ્ધ માબાપની સેવા કર.’ |
edits