17,602
edits
(Created page with "{{SetTitle}} <center><big><big><big>'''(૧)'''</big></big></big></center> {{Poem2Open}} પૂર્વ પંચમહાલના વનાંચલનો એક વિસ્તાર, વિલીનીકરણ પહેલાં દેવગઢબારિયાના દેશી રાજ્યની હકૂમત હેઠળ હતો. અહીંના રાજા પાવાગઢના પતાઈ રાવળના વંશજો ગણાતા....") |
No edit summary |
||
Line 17: | Line 17: | ||
તરતાં શીખવાની શરૂઆત કરેલી તે કાળ સાંભરે છે. ત્યારે છએક વર્ષનો હોઈશ. હું મારો નાનો ભાઈ રમણ ને મોટીબહેન પુષ્પા (ત્યારે અનુક્રમે બચુડો, શાંતિયો ને શકરી) દાદા સાથે રોજની જેમ નદીએ નાહવા ગયેલાં. શિખાઉના ઉત્સાહથી મેં તો પાણીમાં ઝંપલાવ્યું. પાણી ઊંડું ને દાદા તો પાણી તરફ પીઠ કરીને કપડાં ધોવામાં તલ્લીન. મેં ગળચિયાં ખાવા માંડ્યાં. મારી બહેનને મારા કરતાં સારું તરતાં આવડે. એણે એકદમ મારું માથું પાણી ઉપર આવતાં જ મારી ચોટલી પકડી લીધી ને મને કિનારા તરફ ખેંચ્યો. હું બચી ગયો. ચોટલી રાખવાથી થયેલો એ જીવનલાભ કદી ભુલાશે નહિ. પાછળથી અંગ્રેજી નિશાળે ભણતાં સિકંદરનો પાઠ ભજવવા માટે એ ચોટલીને મેં આખરી વિદાય આપી ત્યારે જે તંતુઓ મારો જીવનતંતુ લંબાવવામાં નિમિત્ત બનેલા તેમને હું ઘડીભર કૃતજ્ઞતાપૂર્વક જોઈ રહેલો એવું સાંભરે છે. | તરતાં શીખવાની શરૂઆત કરેલી તે કાળ સાંભરે છે. ત્યારે છએક વર્ષનો હોઈશ. હું મારો નાનો ભાઈ રમણ ને મોટીબહેન પુષ્પા (ત્યારે અનુક્રમે બચુડો, શાંતિયો ને શકરી) દાદા સાથે રોજની જેમ નદીએ નાહવા ગયેલાં. શિખાઉના ઉત્સાહથી મેં તો પાણીમાં ઝંપલાવ્યું. પાણી ઊંડું ને દાદા તો પાણી તરફ પીઠ કરીને કપડાં ધોવામાં તલ્લીન. મેં ગળચિયાં ખાવા માંડ્યાં. મારી બહેનને મારા કરતાં સારું તરતાં આવડે. એણે એકદમ મારું માથું પાણી ઉપર આવતાં જ મારી ચોટલી પકડી લીધી ને મને કિનારા તરફ ખેંચ્યો. હું બચી ગયો. ચોટલી રાખવાથી થયેલો એ જીવનલાભ કદી ભુલાશે નહિ. પાછળથી અંગ્રેજી નિશાળે ભણતાં સિકંદરનો પાઠ ભજવવા માટે એ ચોટલીને મેં આખરી વિદાય આપી ત્યારે જે તંતુઓ મારો જીવનતંતુ લંબાવવામાં નિમિત્ત બનેલા તેમને હું ઘડીભર કૃતજ્ઞતાપૂર્વક જોઈ રહેલો એવું સાંભરે છે. | ||
{{ | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav | {{HeaderNav |
edits