The Courage to be Disliked: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)

(+1)

Line 14: Line 14:
The Japanese Phenomenon That Shows You How to Change Your Life and Achieve Real Happiness

Ichiro Kishimi

Ichiro Kishimi

{{color|red|'''નાપસંદ હોવાનું સાહસ '''}}

'''જીવનમાં પરિવર્તન અને અસલી આનંદ લાવવાની જાપાનીસ પદ્ધતિ'''

Line 23: Line 23:

{{Poem2Open}}

તમને લાગે છે કે તમારે દૃષ્ટિકોણ બદલવાની તાતી જરૂર છે? તમને લાગે છે કે બીજા માટે જીવવાને બદલે ખુદ માટે જીવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે?

Line 37: Line 35:
પશ્ચિમમાં છેક હમણાં સુધી માનસિક સ્વાસ્થ્યની ચર્ચા કરવાનું ટાળવામાં આવતું હતું. માનસિક સ્વાસ્થ્ય અને ડિપ્રેશન વર્જિત વિષયો હતા, પરંતુ હવે તેના પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એ સંદર્ભમાં, ‘નાપસંદ હોવાનું સાહસ’ પુસ્તક, પ્રચલિત ફ્રોઈડિયન (સિગમંડ ફ્રોઈડ) અને જંગિયન (કાર્લ જંગ) મનોવિશ્લેષણો સામે ક્રાંતિકારી વિપરીત અભિગમ અપનાવે છે.

આપણે અહીં ટૂંકમાં એ સમજવાનો પ્રયાસ કરીશું કે, કેવી રીતે આલ્ફ્રેડ એડલરના એક સદી જૂના સિદ્ધાંતો, માનસિક સ્વાસ્થ્યની ચર્ચામાં નવી સમજણ આપે છે. લેખકોએ આ પુસ્તક, સોક્રેટિસની જેમ, સંવાદના સ્વરૂપમાં લખ્યું છે, જે સિદ્ધાંતો અને મુદ્દાઓને સમજવામાં આસાન બનાવે છે. તેમાં, માનવીય મનની તાકાત અને સ્વાધિનતાની ઊંડી સમજ મળે છે.

{{Poem2Close}}

== પરિવર્તનનું પરાક્રમ==
== પરિવર્તનનું પરાક્રમ==
{{Poem2Open}}

આપણામાંથી મોટાભાગના લોકો જીવન માટેના નિયતિવાદી દૃષ્ટિકોણ સાથે મોટા થયા છીએ.

Line 52: Line 52:

આપણે દુનિયા જેવી દેખાય છે તેવી સ્વીકારીએ છીએ
આપણે દુનિયા જેવી દેખાય છે તેવી સ્વીકારીએ છીએ
{{Poem2Close}}

== તમને પરિવર્તન અંગે શું લાગે છે?==
== તમને પરિવર્તન અંગે શું લાગે છે?==
{{Poem2Open}}

આપણામાંથી ઘણા લોકો પરિવર્તનનો વિરોધ કરે છે કારણ કે આપણને જૈસે થેની સ્થિતિ માફક આવી ગઈ છે. આપણે મોટાભાગની બાબતોમાં આપણા દૃષ્ટિકોણને પણ બદલતા નથી કારણ કે એમાં ઘણી માનસિક કવાયત કરવી પડતી હોય છે.

Line 87: Line 89:
સ્પર્ધાના કારણે આપણે સ્વ-કેન્દ્રિત થઈ ગયા છીએ કારણ કે સ્પર્ધાનું પરિણામ કાં તો વિજયમાં આવે છે અથવા પરાજયમાં. આપણે એવું માનતા થઈ ગયા છીએ કે પરાજયનો અર્થ નિષ્ફળતા થાય છે; તેમ છતાં, આપણે જાણીએ છીએ તેમ, આપણે માત્ર નિષ્ફળતામાંથી જ કશું શીખીએ છીએ.

એટલે, આપણી સ્પર્ધાત્મક વૃતિને કાબુમાં રાખવાનો એક રસ્તો એ છે કે આપણે આપણા માટે લક્ષ્યો નિર્ધારિત કરીએ. તેના માટે આપણે આત્મપરીક્ષણ કરીને એ નક્કી કરવું પડે કે મારે જીવનમાં શું કરવું છે. હકીકત એ છે કે સફળતા સુખનો ઉત્તમ માપદંડ નથી કારણ કે દુનિયામાં ઘણા બધા સફળ માણસો સુખી નથી. એક વાત સમજવા જીવી એ છે કે આપણે જયારે સ્પર્ધા કરતા હોઈએ છીએ ત્યારે, આપણે આપણા પર એકચિત્ત હોઈએ છીએ અને સમુદાય કે સહકાર પર ધ્યાન હોતું નથી. આપણે સહિયારા પ્રયાસોથી કામ કરવાની માનસિકતા કેળવવાની અને એ સમજવાની જરૂર છે કે બીજા લોકો આપણા વિશે કશું વિચારતા નથી કે આપણેને નીચા સાબિત કરતા નથી. મોટાભાગના કિસ્સાઓમાં,  બીજા લોકો શું વિચારતા હશેના ડરમાં આપણે જીવનથી દૂર ભાગતા રહીએ છીએ.
એટલે, આપણી સ્પર્ધાત્મક વૃતિને કાબુમાં રાખવાનો એક રસ્તો એ છે કે આપણે આપણા માટે લક્ષ્યો નિર્ધારિત કરીએ. તેના માટે આપણે આત્મપરીક્ષણ કરીને એ નક્કી કરવું પડે કે મારે જીવનમાં શું કરવું છે. હકીકત એ છે કે સફળતા સુખનો ઉત્તમ માપદંડ નથી કારણ કે દુનિયામાં ઘણા બધા સફળ માણસો સુખી નથી. એક વાત સમજવા જીવી એ છે કે આપણે જયારે સ્પર્ધા કરતા હોઈએ છીએ ત્યારે, આપણે આપણા પર એકચિત્ત હોઈએ છીએ અને સમુદાય કે સહકાર પર ધ્યાન હોતું નથી. આપણે સહિયારા પ્રયાસોથી કામ કરવાની માનસિકતા કેળવવાની અને એ સમજવાની જરૂર છે કે બીજા લોકો આપણા
{{Poem2Close}} વિશે કશું વિચારતા નથી કે આપણેને નીચા સાબિત કરતા નથી. મોટાભાગના કિસ્સાઓમાં,  બીજા લોકો શું વિચારતા હશેના ડરમાં આપણે જીવનથી દૂર ભાગતા રહીએ છીએ.

== જાત માટે જીવો==
== જાત માટે જીવો==
{{Poem2Open}}

અસલી સ્વતંત્રતા ખુદની પસંદગીઓ અને નિર્ણયો અનુસાર જીવવામાં છે.

Line 111: Line 115:

દબાણની રીત અજમાવાનો અર્થ એ થયો કે તમે તમારી મનમાની કરાવવા માંગો છો, જયારે તેમને મદદ કરવાની ભાવનામાં તેમનું હિત તમારા હૈયે હોય છે. મૂળ વાત એ છે કે આપણે સૌ સ્વતંત્ર વ્યક્તિઓ છીએ. આપણા પર બીજા લોકોનો પ્રભાવ પડે છે તે સાચું, પરંતુ આપણામાં આપણી પોતાની ઇચ્છાશક્તિ પણ હોય છે. એ કારણથી, આપણે બાળકોને અંગૂઠા નીચે રાખવાને બદલે તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું વલણ અખત્યાર કરવું જોઈએ.

== અહંકારને વશમાં કરો==
== અહંકારને વશમાં કરો==
{{Poem2Open}}

આપણે સૌ માનવતાનો હિસ્સો છીએ, અને કોઈ એક બીજાથી ચઢિયાતું નથી.

Line 121: Line 127:

દુનિયાની દરકાર કરવાનો અર્થ એ કે એક વૈશ્વિક નાગરિક તરીકે આપણે આપણું મૂલ્ય વધારીએ છીએ.  બહુ લાંબા સમય સુધી આપણે એવું માનતા હતા કે ભ્રહ્માંડના કેન્દ્રમાં આપણે છીએ, પરંતુ તેનાથી આપણી સંકુચિત માનસિકતામાં કોઈ ફરક નથી આવ્યો. આપણે જો પારસ્પરિકતા અને ઉદારતાને પ્રોત્સાહન આપીએ તો, આપણે મોટું ચિત્ર જોવા માટે અને મોટો હેતુ પોષવા માટે સક્ષમ બનીશું. આપણે કશા પર અહેસાન નથી કરતા; બલ્કે, આપણે આસપાસની દુનિયાથી અહેસાનમંદ છીએ. એટલા માટે આપણે દુનિયાને કેવી રીતે બદલી શકીએ અને હકારાત્મક પ્રભાવ કેવી રીતે ઊભો કરી શકીએ તેનો ઊંડો વિચાર કરવો જોઈએ.

== ટૂંકમાં કહીએ તો...==
== ટૂંકમાં કહીએ તો...==
{{Poem2Open}}

સુખનો ભાવ એક માનસિકતા છે, અને આપણે દુનિયાને કેવી રીતે જોઈએ છીએ તેમાં બદલાવ લાવી શકીએ છીએ. અહીં એક નિર્ણાયક બોધ એ છે કે સ્વતંત્ર બનવું જોઈએ, અને એક બીજા સાથે હરિફાઈ કરવાની અને સરખામણી કરવાની વૃતિમાંથી મુક્ત થવું જોઈએ. બીજા લોકો શું માને છે તેની દરકાર કરવાને બદલે, આપણે આપણા સમુદાયમાં યોગદાન આપવાની ભાવનાને મજબૂત કરવી જોઈએ.

Line 130: Line 138:

અંતે, આપણે એવી ભાવનામાંથી બહાર આવી જવું જોઈએ કે આપણે પીડિત છીએ અને આપણા કરતાં બીજાઓનું જીવન આસાન છે. જીવનની મજા લેવી જોઈએ અને દરેક ક્ષણમાં જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. આસપાસના લોકોને ધ્યાનથી જોવા જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે. અમુક લોકો નઠારા પણ હશે, પણ બધા તેવા નથી હોતા. એટલે, સંકુચિત વિચારોમાંથી બહાર નીકળવું જોઈએ અને દુનિયાને તેની વિશાળતામાં અનુભવવી જોઈએ. આપણે આપણા પ્રમાણિક હેતુ માટે જીવન જીવવું જોઈએ.

17,756

edits

Navigation menu