31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 214: | Line 214: | ||
‘એક સન્ધ્યા'માં પ્રધાન છન્દ મિશ્રોપજાતિ રાખ્યો છે, પરંતુ પક્તિ ૧૫ થી ૨૬ના કાવ્યખંડ | ‘એક સન્ધ્યા'માં પ્રધાન છન્દ મિશ્રોપજાતિ રાખ્યો છે, પરંતુ પક્તિ ૧૫ થી ૨૬ના કાવ્યખંડ | ||
‘અંધારામાં દ્યુતિ જેની થકી બાલ્ય શમી ગયું.'૩૮ | ‘અંધારામાં દ્યુતિ જેની થકી બાલ્ય શમી ગયું.'૩૮ | ||
એ અનુષ્ટુપ-ચરણોથી પૂરા કર્યાં છે. અહીં ‘દ્યુતિ'નો ‘તિ’ ગુરુ ગણીએ તા રૂઢ માપનું વિષમ ચરણ બને, હ્રસ્વ ગણીએ તો અરૂઢ ને લગાર અસુભગ પણ બને. તેની કારણચર્ચા પ્રો. ઠાકોરને અંગેની ચર્ચામાં કરેલી છે તે અહીં પુનરુક્ત કરવાની જરૂર નથી. આ જ કાવ્યમાં પંક્તિ ૮૦મીમાં થોન્જેલાં ચરણ રમણીય જણાશે. પરંતુ એ આખી કૃતિને રમણીય ઐક્ય અર્પતો શ્લોક તો યોગ્ય રીતે જ કાવ્યને અંતે આવે છે | એ અનુષ્ટુપ-ચરણોથી પૂરા કર્યાં છે. અહીં ‘દ્યુતિ'નો ‘તિ’ ગુરુ ગણીએ તા રૂઢ માપનું વિષમ ચરણ બને, હ્રસ્વ ગણીએ તો અરૂઢ ને લગાર અસુભગ પણ બને. તેની કારણચર્ચા પ્રો. ઠાકોરને અંગેની ચર્ચામાં કરેલી છે તે અહીં પુનરુક્ત કરવાની જરૂર નથી. આ જ કાવ્યમાં પંક્તિ ૮૦મીમાં થોન્જેલાં ચરણ રમણીય જણાશે. પરંતુ એ આખી કૃતિને રમણીય ઐક્ય અર્પતો શ્લોક તો યોગ્ય રીતે જ કાવ્યને અંતે આવે છે: | ||
ખભેથી લૈ ઉકેલી મેં આઢાડયો ત્યાં સરિતટ | ખભેથી લૈ ઉકેલી મેં આઢાડયો ત્યાં સરિતટ | ||
ઓઢાડે જેમ આકાશ પૃથ્વીને રજનીપટ!૩૯ | ઓઢાડે જેમ આકાશ પૃથ્વીને રજનીપટ!૩૯ | ||