2,669
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
(બધાં રામાયણોમાં સૌથી પહેલું અને અધિકૃત તે વાલ્મીકિ રામાયણ. પોતાના અદ્ભુત ચરિત્રનાયક રામ વિશે વાલ્મીકિ કહે છે કે તે વિદ્વાન, સમર્થ, ચરિત્રવાન, કોઈની ઈર્ષ્યા ન કરનાર, અને કૃતજ્ઞ છે. સુભગતા, વિવેક અને ત્વરિત બુદ્ધિમાં તેમની બરાબરીનું કોઈ નથી. મિષ્ટભાષી રામ કોઈના એક ઉપકારથી ખુશ રહે છે. પણ સેંકડો અપકારો યાદ રાખતા નથી. અસત્ય તો બોલે જ નહીં. વક્તા બૃહસ્પતિ જેવા બીજાના અવગુણ હોય તેટલી સ્પષ્ટતાથી પોતાના દોષ જાણે. સ્વભાવે ઋજુ. ત્યાગ અને ધર્મબુદ્ધિના ગુણો રામને લોકોત્તર કક્ષામાં બેસાડે છે. પોતાના કથાનાયકના આવા ગુણો દર્શાવનાર વાલ્મીકિએ રામની કેટલીક મર્યાદાની સામે આંખમીંચામણાં કર્યાં નથી. પુરુષોત્તમ શ્રી રામને વંદન કરીને, આ કાવ્ય રજૂ કરું છું.) | (બધાં રામાયણોમાં સૌથી પહેલું અને અધિકૃત તે વાલ્મીકિ રામાયણ. પોતાના અદ્ભુત ચરિત્રનાયક રામ વિશે વાલ્મીકિ કહે છે કે તે વિદ્વાન, સમર્થ, ચરિત્રવાન, કોઈની ઈર્ષ્યા ન કરનાર, અને કૃતજ્ઞ છે. સુભગતા, વિવેક અને ત્વરિત બુદ્ધિમાં તેમની બરાબરીનું કોઈ નથી. મિષ્ટભાષી રામ કોઈના એક ઉપકારથી ખુશ રહે છે. પણ સેંકડો અપકારો યાદ રાખતા નથી. અસત્ય તો બોલે જ નહીં. વક્તા બૃહસ્પતિ જેવા. બીજાના અવગુણ હોય તેટલી સ્પષ્ટતાથી પોતાના દોષ જાણે. સ્વભાવે ઋજુ. ત્યાગ અને ધર્મબુદ્ધિના ગુણો રામને લોકોત્તર કક્ષામાં બેસાડે છે. પોતાના કથાનાયકના આવા ગુણો દર્શાવનાર વાલ્મીકિએ રામની કેટલીક મર્યાદાની સામે આંખમીંચામણાં કર્યાં નથી. પુરુષોત્તમ શ્રી રામને વંદન કરીને, આ કાવ્ય રજૂ કરું છું.) | ||
<poem> | <poem> | ||
'''૧.''' | '''૧.''' | ||
Line 22: | Line 22: | ||
જાણે વાચા ખોઈને | જાણે વાચા ખોઈને | ||
‘કોઈ | ‘કોઈ ડર નહીં રાખો | ||
જે કહેવા જેવું હો | જે કહેવા જેવું હો | ||
સાફ સાફ કહી નાખો.’ | સાફ સાફ કહી નાખો.’ | ||
Line 50: | Line 50: | ||
‘યુદ્ધ જીતીને તત્ક્ષણ | ‘યુદ્ધ જીતીને તત્ક્ષણ | ||
ત્યાગતે હું લંકામાં | ત્યાગતે હું લંકામાં | ||
કેમ સાચુંને, લક્ષ્મણ?’ | કેમ સાચુંને, લક્ષ્મણ?’ | ||
માંડ માંડ ભુલાવી | માંડ માંડ ભુલાવી | ||
એ જ વાત લક્ષ્મણને | એ જ વાત લક્ષ્મણને | ||
Line 75: | Line 76: | ||
‘સીતા, તું હતી લંકા | ‘સીતા, તું હતી લંકા | ||
રહી રહી પડે શંકા | રહી રહી પડે શંકા | ||
સેવ્યો તેં દશાનનને? | સેવ્યો તેં દશાનનને?’૨ | ||
‘જા હવે સુખેથી જા | ‘જા હવે સુખેથી જા | ||
Line 93: | Line 94: | ||
...કેમ બોલતા આમ?’ | ...કેમ બોલતા આમ?’ | ||
છેવટે કહે સીતા | છેવટે કહે સીતા | ||
‘મારી ગોઠવો ચિતા | |||
એ સિવાય ક્યાં જાઉં?’ | એ સિવાય ક્યાં જાઉં?’ | ||
Line 170: | Line 171: | ||
<small>૧ કીદ્રશં હૃદયે તસ્ય સીતા સંભોગજં સુખમ્ | <small>૧ કીદ્રશં હૃદયે તસ્ય સીતા સંભોગજં સુખમ્ | ||
અંકમારોપ્ય તુ પુરા રાવણેન બલાધ્રુતામ્ | અંકમારોપ્ય તુ પુરા રાવણેન બલાધ્રુતામ્ | ||
(ઉત્તરકાંડ, ૪૨ઃ૧૭) | |||
૨ રાવણાંકપરિભ્રષ્ટાં દ્રષ્ટાં દુષ્ટેન ચક્ષુષા | ૨ રાવણાંકપરિભ્રષ્ટાં દ્રષ્ટાં દુષ્ટેન ચક્ષુષા | ||
કથં ત્વાં પુનઃરાદદ્યાં કુલં વ્યપદિશન્મહત્ | કથં ત્વાં પુનઃરાદદ્યાં કુલં વ્યપદિશન્મહત્ |