17,546
edits
(+1) |
(+1) |
||
Line 5: | Line 5: | ||
{{Block center| | {{Block center| | ||
મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી | મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી | ||
{{Gap|4em}}એજી એને પડતાં ન લાગે વાર... મૂળ રે | |||
એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો, | એને પ્રેમનાં પાણીડાં સિંચાવજો, | ||
{{Gap|4em}}એની મૂરત સૂરત પાણિયાર... મૂળ રે | |||
એને સતનાં તે ખાતર પુરાવજો, | એને સતનાં તે ખાતર પુરાવજો, | ||
{{Gap|4em}}એની પાલ્યું પહોંચી પિયાની પાસ... મૂળ રે | |||
એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી, | એને શીલ ને સંતોષ બે ફળ હુવાં જી, | ||
{{Gap|4em}}એ જી એ તો અમર ફળ કહેવાય... મૂળ રે | |||
કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે, | કહે રે રવિ ગુરુ ભાણને પ્રતાપે, | ||
{{Gap|4em}}એ જી પ્રભુને ભજો તો ભવ પાર રે... મૂળ રે | |||
}} | }} | ||
</poem> | </poem> |
edits