ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <poem>  '''ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ''' '''જ્યોતિષ જાની''' {{dhr}}{{page break|label=}}{{dhr}} {{Color|DarkSlateBlue|Chakhadie Chadhi Chalya Hasmukhlal (a novel) JYOTISH JANI Suvasit Sahitya Prakashan (C) જ્યોતિષ જાની પ્રથમ આવૃત્તિ : જાને’ ૧૯૭૦ મૂલ્ય : રૂ...")

No edit summary
Line 75: Line 75:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

દૂધેશ્વર,
<nowiki> * * *</nowiki>
સાબરમતી,
{{right|દૂધેશ્વર,
સાબરમતી,
અમદાવાદ,
કાર્તિક સુદ નોમ સંવત ૨૦૨૬}}

અમદાવાદ,
કાર્તિક સુદ નોમ સંવત ૨૦૨૬

મારા વા’લેશરી વાંચકસાહેબો,
મારા વા’લેશરી વાંચકસાહેબો,
મહાનગર અમદાવાદથી લિ. આપના નમ્ર હસમુખલાલ ભાઈલાલભાઈ વ્યાસના જેશ્રીકૃષ્ણ !

{{Poem2Open}}

'''મહાનગર''' અમદાવાદથી લિ. આપના નમ્ર હસમુખલાલ ભાઈલાલભાઈ વ્યાસના જેશ્રીકૃષ્ણ !
સાચું કહું તો મને કંઈ આ લખવાનો બહુ મહાવરો નહિ ને અભરખો ય નંઈ કાગળ લખવાનો હું હમણાં હમણાંનો મહા એદી થઈ ગયો છું.
સાચું કહું તો મને કંઈ આ લખવાનો બહુ મહાવરો નહિ ને અભરખો ય નંઈ કાગળ લખવાનો હું હમણાં હમણાંનો મહા એદી થઈ ગયો છું.
થયું એવું કે આજ મળસ્કાથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. (થોડી ઊંઘ લેવા તો આ ઉંમરે ય ધોતિયાને કછોટો મારી શીર્ષાસન કરી લઉં છું-વીસમી સદી ને ઊંઘને કશીય લેવા દેવા નથી મારા બાપલા) અને નીતા પણ જાગી ગઈ છે.
થયું એવું કે આજ મળસ્કાથી મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. (થોડી ઊંઘ લેવા તો આ ઉંમરે ય ધોતિયાને કછોટો મારી શીર્ષાસન કરી લઉં છું-વીસમી સદી ને ઊંઘને કશીય લેવા દેવા નથી મારા બાપલા) અને નીતા પણ જાગી ગઈ છે.
Line 104: Line 105:
-તો આમ વાત છે. મારી આ વાણીનું રૂપ કદી સંસ્કારી નહિ થવાનું-બબડવાનું તો મરતાં પછી ય રહેવાનું. તમે મારી સ્મશાનયાત્રામાં આવો તો જોજો. હાડકું બરોબર નહીં બળતું હોય તો ચોટ્ટા અમદાવાદી ડાધુઓને દૂધેશ્વરની ચિતા ઉપર મૂઓ પડેલો હું બબડતાં બબડતાં કહેવાનો: ‘ખોટી કસર ના કરો-મારા વા’લા વેરીઓ, બધું ધૂંધવાય છે- ચારે બાજુએ ધૂંધલાય છે. જોઈતા હોય તો હજુય મારા ગુજામાંથી થોડાં ફદિયાં લો, લાકડાં લઈ આવો ને અગ્નિની પવિત્ર શિખાઓને પ્લીન્થ સુધી તો પહોંચવા દો-

-પછી પોક પાડજો.
-પછી પોક પાડજો.
{{Poem2Close}}

'''ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ'''
'''જ્યોતિષ જાની'''

{{HeaderNav2
|previous =
|next = પ્રારંભિક

ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ
જ્યોતિષ જાની
17,602

edits

Navigation menu