કવિ ગુલામમોહમ્મદ શેખની અનોખી કાવ્યસૃષ્ટિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 34: Line 34:
મૂતરી કાઢું,
મૂતરી કાઢું,
બકું,
બકું,
લવું એની કવિતા. (‘અથવા’, પૃ. ૭૩)
લવું એની કવિતા. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૭૩)
</poem>
</poem>


Line 46: Line 46:
ત્યારે  
ત્યારે  
શહેર પાંજરે પૂરેલા સિંહ જેવું  
શહેર પાંજરે પૂરેલા સિંહ જેવું  
દૂર દૂરથી ત્રાડ નાખે છે. (‘અથવા’, પૃ. ૭૩)
દૂર દૂરથી ત્રાડ નાખે છે. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૭૩)
</poem>
</poem>


Line 58: Line 58:
રસ્તા પર જીભ ઘસતો,
રસ્તા પર જીભ ઘસતો,
નસકોરાં ફુલાવતો
નસકોરાં ફુલાવતો
આમતેમ ભટક્યા કરે છે. (પૃ. ૩૧)
આમતેમ ભટક્યા કરે છે. {{space}}{{space}}(પૃ. ૩૧)
</poem>
</poem>


Line 68: Line 68:
<poem>
<poem>
બારણે લોઢાના કડે
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો. (‘અથવા’, પૃ. ૫૩)
આઠ પેઢીના હાથનો ઘસરકો. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૫૩)
</poem>
</poem>


Line 79: Line 79:
ભૂખરા, કથ્થાઈ, તેજીલાં ઊંટ
ભૂખરા, કથ્થાઈ, તેજીલાં ઊંટ
વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં
વાવાઝોડાની જેમ હવેલીઓને ઘેરી વળ્યાં
અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં. (‘અથવા’, પૃ. ૫૨)
અને જતાં જતાં કિલ્લાને પોઠ પર નાખી નાઠાં. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૫૨)
</poem>
</poem>


Line 88: Line 88:
<poem>
<poem>
ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર  
ભાંગેલ રોટલા જેવા કિલ્લા પર  
કાચા મૂળાના સ્વાદ જેવો તડકો; (‘અથવા’, પૃ. ૬૦)
કાચા મૂળાના સ્વાદ જેવો તડકો; {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૬૦)
</poem>
</poem>


Line 99: Line 99:


<poem>
<poem>
‘એના છીંડેછીંડામાં હજાર હજાર માણસો જડેલા છે.’ (‘અથવા’, પૃ. ૩૯)
‘એના છીંડેછીંડામાં હજાર હજાર માણસો જડેલા છે.’ {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૩૯)
</poem>
</poem>


Line 109: Line 109:
એની ધોરી નસ કાપીએ તો ધખધખ કરતાં જીવડાં એમાંથી નીકળે.
એની ધોરી નસ કાપીએ તો ધખધખ કરતાં જીવડાં એમાંથી નીકળે.
એ જીવડાં શાપ પૂરો થવાને લીધે
એ જીવડાં શાપ પૂરો થવાને લીધે
ઈશ્વર બનવાની તૈયારીમાં છે. (‘અથવા’, પૃ. ૩૯)
ઈશ્વર બનવાની તૈયારીમાં છે. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૩૯)
</poem>
</poem>


Line 121: Line 121:
આછરેલા પાણીના અરીસામાં
આછરેલા પાણીના અરીસામાં
સાવ સામે ઊભું,
સાવ સામે ઊભું,
ટગર ટગર તાકતું. (‘અથવા’, પૃ. ૩૯)
ટગર ટગર તાકતું. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૩૯)
</poem>
</poem>


Line 132: Line 132:
<poem>
<poem>
ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું
ચડતી રાતે ચન્દ્રે વાંકા વળીને જોયું
તો એના બન્ને પગ પીલુડીની જાળમાં ફસાઈ ગયા હતા. (‘અથવા’, પૃ. ૨)
તો એના બન્ને પગ પીલુડીની જાળમાં ફસાઈ ગયા હતા. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૨)
</poem>
</poem>


Line 140: Line 140:


<poem>
<poem>
સવારે એના હાડપિંજરને કવિઓની આંખોએ ચૂંથી ખાધું. (‘અથવા’, પૃ. ૨)
સવારે એના હાડપિંજરને કવિઓની આંખોએ ચૂંથી ખાધું. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૨)
</poem>
</poem>


Line 152: Line 152:
મસળીને આખા શરીરે ઘસું,
મસળીને આખા શરીરે ઘસું,
તો મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખીઓ  
તો મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખીઓ  
ફરી ઊગે. (‘અથવા’, પૃ. ૪૮)
ફરી ઊગે. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૪૮)
</poem>
</poem>


Line 163: Line 163:
ચૈત્રની ચાંદનીમાં ડૂસકાં ખાય છે.
ચૈત્રની ચાંદનીમાં ડૂસકાં ખાય છે.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને  
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને  
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે. (‘અથવા’, પૃ. ૩૮)
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૩૮)
</poem>
</poem>


Line 173: Line 173:
વાંઝણી રણનગરીને દાબું અંગૂઠે, ચડું કોટને કાંગરે
વાંઝણી રણનગરીને દાબું અંગૂઠે, ચડું કોટને કાંગરે
ધોળી વાદળીને ઝાલું બાવડે
ધોળી વાદળીને ઝાલું બાવડે
કરું ગાભણી, ફોડું એનું પેટ. (‘અથવા’, પૃ. ૫૯)
કરું ગાભણી, ફોડું એનું પેટ. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૫૯)
</poem>
</poem>


Line 187: Line 187:
ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર
ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર
કાલે જે ઘુવડે વાસ કર્યો હતો
કાલે જે ઘુવડે વાસ કર્યો હતો
તેની પાંખનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે. (‘અથવા’, પૃ. ૩)
તેની પાંખનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૩)
</poem>
</poem>


Line 198: Line 198:
હોલીની યોનિની અગાશીમાં થઈને
હોલીની યોનિની અગાશીમાં થઈને
સૂર્યનું એક કિરણ
સૂર્યનું એક કિરણ
મારી આંખોમાં ઘોંચાય છે. (‘અથવા’, પૃ. ૬૦)<br>
મારી આંખોમાં ઘોંચાય છે. {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૬૦)<br>


મહાબલિપુરમ્‌ની બે પંક્તિઓઃ<br>
મહાબલિપુરમ્‌ની બે પંક્તિઓઃ<br>


ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો
ભૂંડણના ઢીલા આંચળમાંથી લથડતો
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે (‘અથવા’, પૃ. ૫૦)
તેરસો વરસનો ઘરડો પવન પસાર થાય છે {{space}}{{space}}(‘અથવા’, પૃ. ૫૦)
</poem>
</poem>


Navigation menu