2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘દીર્ઘ કવિતા’ સંજ્ઞાએ, ભાઈશ્રી દીપક | ‘દીર્ઘ કવિતા’ સંજ્ઞાએ, ભાઈશ્રી દીપક રાવલના એ વિષય પરના શોધનિબંધ દરમ્યાન, અમને ઠીક ઠીક મૂંઝવ્યા. એને કોઈ સ્વરૂપ લક્ષણો હોય કે નહીં, અને હોય તો કેવાં હોય એની પણ ખાસ્સી મૂંઝવણ થઈ. અહીં અમને ચિત્રકલામાં પ્રયોજાતો 'ફ્રીહેન્ડ ડ્રોઈંગ’ શબ્દસમૂહ મદદમાં આવ્યો. એમાં જેમ એક પ્રકારની મુક્તિ છે એમ દીર્ઘ કવિતામાં પણ એક પ્રકારની મુક્તિ છે. આમ છતાં એમાં સ્વચ્છંદતા નથી. ચિત્રમાં જેમ આંતરિક સમતુલાનું નિર્માણ કરવું અનિવાર્ય છે એમ કાવ્યમાં પણ અંતર્ગત સમતુલા તો રચવી જ પડે. કવિએ સ્વીકારેલા ભાષાલયની સામે એના કથયિતવ્ય સાથેની સમતુલાને આધારે આવા કાવ્યનું સ્વરૂપ નિશ્ચિત થઈ શકે. બાહ્ય રૂપ નહીં, પણ આવું આંતરિક, સાવયવિક સ્વરૂપ એની રચનાનું જીવાતુભૂત તત્ત્વ બની શકે. આ દ્રષ્ટિએ ગુજરાતી કવિતામાં પ્રગટેલા આ નવા વલણને ‘મુક્ત દીર્ઘ કવિતા’ તરીકે ઓળખવવાનું સ્વીકાર્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||