મુકામ/દેવપૂજા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 35: Line 35:
નાનાથી આ સહન ન થયું. એ એકદમ બોલી પડ્યો: ‘એમ કહો ને ત્યારે! તે દિવસે આટલા વાંકે જ અટકી પડેલું બધું!’

બેન ઊભી થઈને અંદરના ઓરડામાં ચાલી ગઈ. હું એની પાછળ ગયો. એમ સમજાવવા કે તું દુ:ખ ન લગાડીશ. બધું સરખું થઈ રહેશે! મારા ખભે માથું મૂકીને એ રડી પડી. ‘ભાઈ! મારે કંઈ જોતું જ નથી, પણ એ કાયમ આવું જ કરે છે. આપણે નાના હતાં ત્યારે ય હું એને નો’તી ગમતી. શી ખબર શું વેર છે એને મારી હાર્યે?’ હું આશ્વાસન આપીને બહાર આવ્યો. કોઈએ મર્યાદા ન તોડી અને ત્રણ ભાગ થયા. બા સાવ મૂંગાંમંતર. બીજે દિવસે અલગ અલગ ત્રણ ઘોડાગાડીઓ આવીને શેરીમાં ઊભી રહી. સહુનો સામાન ભરાયો. નેહા મહિનોમાસ રોકાવાની હતી બા પાસે. ત્રણેય ભાઈઓ બાને પગે લાગવા ગયા ત્યારે કોઈ કંઈ બોલી શકતું નહોતું. છેવટે મેં મહેન્દ્રભાઈની સામે જોઈને કહ્યું- ‘તમને ખોટું ન લાગે ને હા કહો તો મારે એક વાત કરવી છે.’ સહુનાં મૌનને જ મેં સંમતિ માનીને કહ્યું:

‘મારી એવી ઈચ્છા છે કે મારા ભાગમાંથી એક રાતી પાઈ પણ મારે નથી જોઈતી. એને જોઈતું હોય કે ન જોઈતું હોય પણ મને મળેલું બધું હું નેહાબેનને અર્પણ કરું છું અને આમાં તમારું કોઈનું કંઈ નહીં ચાલે.’  

બા માંડ માંડ બોલ્યાં : ‘તો ભાઈ! તું કંઈ લઈને નંઈ જા? આ તો વડવાઓનો પરસાદ..’ હું લઈ જઈશ ને.... દેવપૂજા !’

17,546

edits

Navigation menu