સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/કાકા કાલેલકર/ધર્માન્તર અને શુદ્ધ વિચાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} આપણા દેશના અસંખ્ય હિંદુઓએ જુદાં જુદાં કારણસર ધર્માન્તર...")
 
No edit summary
 
Line 20: Line 20:
*
*
આપણે ત્યાંનો ધર્મ-ધર્મ વચ્ચેનો સંબંધ સ્વાભાવિક નથી, પણ રોગી છે. એનો ઇલાજ રાજદ્વારી માંડવાળથી ન જ થઈ શકે. ધાર્મિકતાની કલ્પના જ વધારે શુદ્ધ કરવી જોઈશે. શુધ્ધ વિચારનો પ્રારંભ ગાંધીજીએ કર્યો અને ભારતીય સંસ્કૃતિનું શુદ્ધ ઉદાત્ત ને સર્વકલ્યાણકારી સમન્વયમૂલક સ્વરૂપ સમજાવ્યું. ગાંધીજીએ જોયું કે જો હિંદુઓ પોતાની પરંપરાગત સર્વધર્મસમભાવવાળી સંસ્કૃતિનું પાલન કરશે, તો એની અસર યથાકાળે ઈસાઈ અને ઇસ્લામી ધર્મસંસ્કૃતિ પર થવાની જ છે. ગાંધીજીની એ શ્રદ્ધા કેટલી સાચી છે એનું પ્રત્યંતર આપણે ઈસાઈઓના બદલાતા વલણના પ્રારંભમાં જોઈ શકીએ છીએ.

[‘કાલેલકર ગ્રંથાવલિ’ : પુસ્તક ૬]
{{Right|[‘કાલેલકર ગ્રંથાવલિ’ : પુસ્તક ૬]}}

{{Poem2Close}}
{{Poem2Close}}
2,457

edits

Navigation menu