17,546
edits
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>'''૧૮. ગુર્જરી કુંજો'''</big></big></center> | <center><big><big>'''૧૮. ગુર્જરી કુંજો'''</big></big></center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center>'''૧'''</center> | <center>'''૧'''</center> | ||
અહ! અદ્ભુત ને રસસુન્દર શી અમ દેશની કુંજઘટાઓ! | અહ! અદ્ભુત ને રસસુન્દર શી અમ દેશની કુંજઘટાઓ! | ||
મદમાતી કૂજે જ્યહીં કોયલડી, જ્યહીં આમ્રવનોની છટાઓ; | મદમાતી કૂજે જ્યહીં કોયલડી, જ્યહીં આમ્રવનોની છટાઓ; | ||
Line 13: | Line 10: | ||
<center>'''૨'''</center> | <center>'''૨'''</center> | ||
જ્યહીં વિન્ધ્યગિરિ ગરવો, શુકસોહતી સાતપૂડાની ગુફાઓ; | જ્યહીં વિન્ધ્યગિરિ ગરવો, શુકસોહતી સાતપૂડાની ગુફાઓ; | ||
જ્યહીં પ્રેમ ને શૌર્યની તાપીતટે હજી ગાજી રહી વીરતાઓ; | જ્યહીં પ્રેમ ને શૌર્યની તાપીતટે હજી ગાજી રહી વીરતાઓ; | ||
Line 20: | Line 16: | ||
<center>'''૩'''</center> | <center>'''૩'''</center> | ||
જ્યહીં ભૂલભૂલામણી કોતરની ગૂંથી મધ્ધરથી મહી ગાજે, | જ્યહીં ભૂલભૂલામણી કોતરની ગૂંથી મધ્ધરથી મહી ગાજે, | ||
જ્યહીં લોહ ને વજ્રની ઝાડી પરે અધિદેવી જ કાળી વિરાજે, | જ્યહીં લોહ ને વજ્રની ઝાડી પરે અધિદેવી જ કાળી વિરાજે, | ||
Line 27: | Line 22: | ||
<center>'''૪'''</center> | <center>'''૪'''</center> | ||
જલપૂર્ણ સરોવર હેલે ચ્હડ્યાં, ઘેરી ગોમતીને તરુ ઝૂક્યાં, | જલપૂર્ણ સરોવર હેલે ચ્હડ્યાં, ઘેરી ગોમતીને તરુ ઝૂક્યાં, | ||
ફૂલી શારદવેલ પ્રફુલ્લ ફૂલે, જ્યહીં ભક્તમયૂર ટહૂક્યા; | ફૂલી શારદવેલ પ્રફુલ્લ ફૂલે, જ્યહીં ભક્તમયૂર ટહૂક્યા; | ||
Line 34: | Line 28: | ||
<center>'''૫'''</center> | <center>'''૫'''</center> | ||
યશમન્દિર જ્ય્હાં સુલતાની તણાં, જ્યહીં સ્ફાટિકપાળ તળાવો, | યશમન્દિર જ્ય્હાં સુલતાની તણાં, જ્યહીં સ્ફાટિકપાળ તળાવો, | ||
જ્યહીં શામળ ને દલપત્ત અખો, જળમ્હેલ સમી વિભુવાવો; | જ્યહીં શામળ ને દલપત્ત અખો, જળમ્હેલ સમી વિભુવાવો; | ||
Line 42: | Line 35: | ||
<center>'''૬'''</center> | <center>'''૬'''</center> | ||
ઊંડી ડુંગરની ગલીઓ મહીં દેવ વસે વનપ્હાડઉછંગે, | ઊંડી ડુંગરની ગલીઓ મહીં દેવ વસે વનપ્હાડઉછંગે, | ||
જ્યહીં નીરઝરાતીર વાઘણવાઘ રમે ભીલબાલક સંગે; | જ્યહીં નીરઝરાતીર વાઘણવાઘ રમે ભીલબાલક સંગે; | ||
Line 49: | Line 41: | ||
<center>'''૭'''</center> | <center>'''૭'''</center> | ||
ઊંચું, ગુર્જરીના શીષફલ શું, અર્બુદ શૃંગ સ્ફુરન્ત અચંબા, | ઊંચું, ગુર્જરીના શીષફલ શું, અર્બુદ શૃંગ સ્ફુરન્ત અચંબા, | ||
વળી આશિષવેણ શિરે વરસે જગવત્સલ શ્રી જગદંબા; | વળી આશિષવેણ શિરે વરસે જગવત્સલ શ્રી જગદંબા; | ||
Line 56: | Line 47: | ||
<center>'''૮'''</center> | <center>'''૮'''</center> | ||
ઝીલી યોગગુફાઓ ગરૂડેશ્વરી ગિરનાર ઉભો નભ થંભી, | ઝીલી યોગગુફાઓ ગરૂડેશ્વરી ગિરનાર ઉભો નભ થંભી, | ||
જ્યહીં સિંહ ભરેલ સનાતન ગીર વનો પથરાઈ નભ ગોરંભી; | જ્યહીં સિંહ ભરેલ સનાતન ગીર વનો પથરાઈ નભ ગોરંભી; | ||
Line 63: | Line 53: | ||
<center>'''૯'''</center> | <center>'''૯'''</center> | ||
નદીઓનાં મુખો મહીં જ્ય્હાં ઉરછાલક પશ્ચિમસિન્ધુ ઉછાળે, | નદીઓનાં મુખો મહીં જ્ય્હાં ઉરછાલક પશ્ચિમસિન્ધુ ઉછાળે, | ||
જ્યહીં યાદવીભીની હિરણ્ય, હજીય શ્રીકૃષ્ણની ભસ્મ પ્રજાળે; | જ્યહીં યાદવીભીની હિરણ્ય, હજીય શ્રીકૃષ્ણની ભસ્મ પ્રજાળે; | ||
Line 70: | Line 59: | ||
<center>'''૧૦'''</center> | <center>'''૧૦'''</center> | ||
જ્યહીં સાહસશૌર્ય વરે સુન્દરી, નરનારાયણી જ્યહીં કુંડો, | જ્યહીં સાહસશૌર્ય વરે સુન્દરી, નરનારાયણી જ્યહીં કુંડો, | ||
જ્યહીં જેસલતોરલ સાથ સૂતાં તેહ કુંજલડીભર ઝુંડોઃ | જ્યહીં જેસલતોરલ સાથ સૂતાં તેહ કુંજલડીભર ઝુંડોઃ |
edits