17,546
edits
(+1) |
(+1) |
||
Line 6: | Line 6: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
નીલ ગગન પર્વત નીંદરમાં | નીલ ગગન પર્વત નીંદરમાં | ||
{{gap|3em}} ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં. | |||
{{gap|1.5em}} યુગ યુગથી જે બંધ અવાચક | |||
{{gap|1.5em}} કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં, | |||
{{gap|1.5em}} જટાજૂટથી મુક્ત જાહ્નવી | |||
{{gap|1.5em}} રમે તરવરે સચરાચરમાં; | |||
ધરી સૂર્યનું તિલક પાર્વતી | ધરી સૂર્યનું તિલક પાર્વતી | ||
{{gap|3em}} સજે પુષ્પ કાનનમાં. ખળખળ વહેતાંo | |||
{{gap|1.5em}} શિલા શિલાનાં રંધ્ર સુવાસિત, | |||
{{gap|1.5em}} ધરા શ્વસે કણ કણમાં; | |||
{{gap|1.5em}} વરસ્યા બારે મેઘ ઝળૂંબી | |||
{{gap|1.5em}} ઊગ્યાં દેવતરુ રણમાં. | |||
તાંડવની સ્થિર મુદ્રા આજે | તાંડવની સ્થિર મુદ્રા આજે | ||
{{gap|3em}} લાસ્ય ચગે ત્રિભુવનમાં. ખળખળ વહેતાંo | |||
૧૯૮૦ | ૧૯૮૦ | ||
edits