13,591
edits
(+1) |
(+1) |
||
Line 7: | Line 7: | ||
ઓધવજી, અંધારે આંખ મારી ખૂલી! | ઓધવજી, અંધારે આંખ મારી ખૂલી! | ||
વર્ષો વીત્યાં ને કાન ગોકુળમાં આવતાં | વર્ષો વીત્યાં ને કાન ગોકુળમાં આવતાં | ||
{{gap|3em}} રાધાનું નામ ગયા ભૂલી. | |||
જળ આ જમુનાનું, વન વૃંદાનું, મોરપીંછ યાદ; | જળ આ જમુનાનું, વન વૃંદાનું, મોરપીંછ યાદ; | ||
{{gap|4em}} એક મોરલી અટૂલી. | |||
{{gap|3em}} ક્યાંય જડતી ના નંદની મઢૂલી. ઓધવજીo | |||
કોનું છે રાજ અને કોનો વનવાસ કાન, | કોનું છે રાજ અને કોનો વનવાસ કાન, | ||
{{gap|3em}} કોની આ આણ ફાલીફૂલી! | |||
ગોરસ ઢોળાઈ ગયાં, તાંદુલ વેરાઈ ગયા, | ગોરસ ઢોળાઈ ગયાં, તાંદુલ વેરાઈ ગયા, | ||
{{gap|3em}} ગોવર્ધન-લીલા ગઈ ડૂલી! | |||
{{gap|3em}} સૂર ચૂકી ગઈ સઘળી અંગૂલી! ઓધવજીo | |||
હણહણતા અશ્વ કાન હંકાર્યા મોરચે | હણહણતા અશ્વ કાન હંકાર્યા મોરચે | ||
{{gap|3em}} માનીને પ્રીત મહામૂલી! | |||
સંશયને શક્તિમાં પલટાવ્યો, કાલ-ગતિ | સંશયને શક્તિમાં પલટાવ્યો, કાલ-ગતિ | ||
{{gap|3em}} ગાંડીવના ટંકારે ઝૂલી! | |||
{{gap|3em}} પછી છેવટની હાર શેં કબૂલી? ઓધવજીo | |||
૧૯૮૦ | ૧૯૮૦ | ||
</poem>}} | </poem>}} | ||