કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/કવિ અને કવિતાઃ રઘુવીર ચૌધરી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 57: Line 57:
‘ઋતંભરા’ (સર્ગઃ૯)માંથી આ પંક્તિઓ સાંભળીએઃ
‘ઋતંભરા’ (સર્ગઃ૯)માંથી આ પંક્તિઓ સાંભળીએઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘નિચોવી નિજ અસ્તિત્વ છીપમાં મોતી સર્જતી,
{{Block center|'''<poem>‘નિચોવી નિજ અસ્તિત્વ છીપમાં મોતી સર્જતી,
સ્નેહના તપથી નારી માતા – ઋતંભરા થતી.’
સ્નેહના તપથી નારી માતા – ઋતંભરા થતી.’
<nowiki>*</nowiki>
<nowiki>*</nowiki>
‘કહું છું સર્વ શાસ્ત્રોની પરકમ્મા પૂરી કરીઃ
‘કહું છું સર્વ શાસ્ત્રોની પરકમ્મા પૂરી કરીઃ
ચાહવું એટલે હોવું – એ જ અસ્તિત્વની ધરી.’</poem>}}
ચાહવું એટલે હોવું – એ જ અસ્તિત્વની ધરી.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મૂલ્યની હાર અને બળની જીત એ આજની પણ વૈશ્વિક સમસ્યા છે, પણ શ્રી અરવિંદે કહ્યું છે તેમ, દુરિત સાથે સત્યનો, મૂલ્યનો સંઘર્ષ ચાલવાનો; દુરિતનું બળ વધારે હોવાનું, પણ અંતે વિજય સત્યનો, મૂલ્યનો થવાનો.
મૂલ્યની હાર અને બળની જીત એ આજની પણ વૈશ્વિક સમસ્યા છે, પણ શ્રી અરવિંદે કહ્યું છે તેમ, દુરિત સાથે સત્યનો, મૂલ્યનો સંઘર્ષ ચાલવાનો; દુરિતનું બળ વધારે હોવાનું, પણ અંતે વિજય સત્યનો, મૂલ્યનો થવાનો.
Line 130: Line 130:
ઇકૉલૉજીના સંતુલનના વિરલ કાવ્ય ‘આપલે’ની પંક્તિઓ જોઈએઃ
ઇકૉલૉજીના સંતુલનના વિરલ કાવ્ય ‘આપલે’ની પંક્તિઓ જોઈએઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{'''Block center|<poem>
{{Block center|'''<poem>
‘મૂળ પોતાને માટે ક્યાં પીએ છે?
‘મૂળ પોતાને માટે ક્યાં પીએ છે?
એ તો પાણીદાર બનાવે છે
એ તો પાણીદાર બનાવે છે
Line 142: Line 142:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘હું ખેડુ જોતરું જાત,
{{Block center|'''<poem>‘હું ખેડુ જોતરું જાત,
સેવું ધરતી-આભને.’
સેવું ધરતી-આભને.’</poem>'''}}
{{Poem2Open}}
ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ એમનાં કાવ્યોમાં કેવો પ્રગટ થાય છે?!
ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ એમનાં કાવ્યોમાં કેવો પ્રગટ થાય છે?!
‘હું કેડી ખોતાં શતપથમાં પ્રસર્યો,
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘હું કેડી ખોતાં શતપથમાં પ્રસર્યો,
ફેલાયો ઇમારતોના, રસ્તાઓના, આકાશોના અવકાશે.
ફેલાયો ઇમારતોના, રસ્તાઓના, આકાશોના અવકાશે.
હું જન મન ગણ વચ્ચે વધતા
હું જન મન ગણ વચ્ચે વધતા
Line 161: Line 163:
<nowiki>*</nowiki>
<nowiki>*</nowiki>
‘હું તો એકલપંડો
‘હું તો એકલપંડો
જાત સાથે વાત વળનારો.’
જાત સાથે વાત વળનારો.’</poem>'''}}
</poem>'''}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ ધીમે ધીમે ખેતરમાં, માટીમાં, ધરતી-આભમાં ભળતો જતો પમાય છે.
ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ ધીમે ધીમે ખેતરમાં, માટીમાં, ધરતી-આભમાં ભળતો જતો પમાય છે.
Line 190: Line 192:
સૃષ્ટિમાંથી સારપને સંકલિત કરનાર, નીરવતાને સઢથી ફરકતી જોઈ શકનાર, છીપમાં બેઠેલી સુંદરતાનો ઝુરાપો સંવેદી શકનાર, અખિલાઈ પ્રત્યે આસ્તિક એવા આ કવિને વંદન કરીને વિરમું.
સૃષ્ટિમાંથી સારપને સંકલિત કરનાર, નીરવતાને સઢથી ફરકતી જોઈ શકનાર, છીપમાં બેઠેલી સુંદરતાનો ઝુરાપો સંવેદી શકનાર, અખિલાઈ પ્રત્યે આસ્તિક એવા આ કવિને વંદન કરીને વિરમું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{સ-મ|૨૮-૫-’૨૩<br>અમદાવાદ||– યોગેશ જોષી}}
{{સ-મ|૨૮-૫-’૨૩<br>અમદાવાદ||'''– યોગેશ જોષી'''}}

<br>
<br>

Navigation menu