2,562
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 2: | Line 2: | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | |||
ઊઘડતા હોઠનાં સ્પંદનમાં વિસ્તરી જાઉં | |||
તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં. | તને ચૂમું તો હું વાતાવરણ બની જાઉં. | ||
Line 18: | Line 18: | ||
બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું | બહુ બહુ તો તને આંખમાં હું બંધ કરું | ||
બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં. | બહુ બહુ તો તને શ્વાસમાં ભરી જાઉં. | ||
'''છંદવિધાન''' | |||
લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા | |||
</poem>}} | </poem>}} | ||