હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/અમે શું રેતનો ઢગલો છીએ કે લાત મારો તો તરત વિખરાઈ જાશું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

'''ગઝલ
અમે શું રેતનો ઢગલો છીએ કે લાત મારો તો તરત વિખરાઈ જાશું'''

{{Block center|<poem>
{{Block center|<poem>
Line 16: Line 14:

અમે આંખોમાં આંખો નાખી પૂનમરાત જેવી વાત અજવાળી જ કરીએ
અમે આંખોમાં આંખો નાખી પૂનમરાત જેવી વાત અજવાળી જ કરીએ
તમારી કાળી વાતોમાં અમે શું આંખો મીંચી લેશું ને ભરમાઈ જાશું
તમારી કાળી વાતોમાં અમે શું આંખો મીંચી લેશું ને ભરમાઈ જાશું

અમારી સાફસૂથરી કેડી બારોબાર ખળખળ પર અમે કંડારી લઈએ
અમારી સાફસૂથરી કેડી બારોબાર ખળખળ પર અમે કંડારી લઈએ
તમારા ધૂળિયા વગડાના ફૂવડ ફાંટેફાંટે શું અમે ફંટાઈ જાશું
તમારા ધૂળિયા વગડાના ફૂવડ ફાંટેફાંટે શું અમે ફંટાઈ જાશું
'''છંદવિધાન'''
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા
</poem>}}
</poem>}}
(છંદવિધાન : લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા)

Navigation menu