ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/બાલ-કિશોર-પ્રૌઢ સાહિત્ય: Difference between revisions

Corrected inverted comas
No edit summary
(Corrected inverted comas)
Line 8: Line 8:
{{center|'''બાલગીતો, વાર્તાઓ અને નાટકો'''}}
{{center|'''બાલગીતો, વાર્તાઓ અને નાટકો'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રકારની કૃતિઓમાં મકરંદ દવે, દુર્ગેશ શુકલ, રાજેન્દ્ર શાહ. બાલમુકુન્દ દવે, રમણલાલ સોની, હરિલાલ પંડ્યા, ચંદ્રશંકર જોશી, એની સરૈયા, જુગા પંડ્યા જેવાની કૃતિઓ ધ્યાન ખેંચી રહે છે. ‘ઝબૂક વીજળી ઝબૂક', ‘ડોલે છે મંજરી', 'કાશીના પંડિત’, ‘મોરપીંછ’, ‘સોનચંપો' જેવા બાલગીતોના સંગ્રહો ગમી જાય એવા છે. ગીતોને અનુરૂપ ચિત્રોથી ગીત- સંગ્રહો સોહામણા બન્યા છે. પરંતુ બાળકોને અધરી લાગે એવી ભાષા એ આમાંના કેટલાકની મર્યાદા છે. એમાંથી સવેળા બહાર આવી જવું જોઈએ. શ્રી જુગતરામ દવેએ 'પંખીડાં'માં કાળજીપૂર્વક કેટલાંક ગીતો સંગ્રહ્યાં છે. ‘ધાણીચણા'માં જુદાં જુદાં પ્રાણીઓ વિશેનાં જોડકણાં છે.  ‘પંદર પૈસામાં ભારત પ્રવાસ' પણ જોડકણામાં રચેલી વાર્તા છે.
આ પ્રકારની કૃતિઓમાં મકરંદ દવે, દુર્ગેશ શુકલ, રાજેન્દ્ર શાહ. બાલમુકુન્દ દવે, રમણલાલ સોની, હરિલાલ પંડ્યા, ચંદ્રશંકર જોશી, એની સરૈયા, જુગા પંડ્યા જેવાની કૃતિઓ ધ્યાન ખેંચી રહે છે. ‘ઝબૂક વીજળી ઝબૂક', ‘ડોલે છે મંજરી', ‘કાશીના પંડિત’, ‘મોરપીંછ’, ‘સોનચંપો' જેવા બાલગીતોના સંગ્રહો ગમી જાય એવા છે. ગીતોને અનુરૂપ ચિત્રોથી ગીત- સંગ્રહો સોહામણા બન્યા છે. પરંતુ બાળકોને અધરી લાગે એવી ભાષા એ આમાંના કેટલાકની મર્યાદા છે. એમાંથી સવેળા બહાર આવી જવું જોઈએ. શ્રી જુગતરામ દવેએ ‘પંખીડાં'માં કાળજીપૂર્વક કેટલાંક ગીતો સંગ્રહ્યાં છે. ‘ધાણીચણા'માં જુદાં જુદાં પ્રાણીઓ વિશેનાં જોડકણાં છે.  ‘પંદર પૈસામાં ભારત પ્રવાસ' પણ જોડકણામાં રચેલી વાર્તા છે.
વાર્તાવિભાગમાં નાનાભાઈ ભટ્ટ, રમણલાલ સોની, જીવરામ જોશી, દુર્ગેશ શુક્લ, દિનુભાઈ જોશી, નટવરલાલ માળવી, સોમાભાઈ પટેલ, પુષ્કર ચંદરવાકર, હંસાબહેન મહેતા, માયા મહેતા, કુસુમબહેન ઠાકોર, મોંઘીબહેન બધેકા અને બીજાં કેટલાંકની કૃતિઓ નોંધપાત્ર છે. એમાં ગ્રીસપુરાણની કથાઓ છે, ‘મૂછો પટેલ' કે 'લાડુની જાત્રા'નું મનોરંજન છે, 'છ અને મકો'ની તેમ 'છેલ અને છબો'ની બાલકહૃદયને જીતી લે એવી જોડી છે, ‘ઉજેણીનગરીનો વિક્રમરાજા' છે, ‘ઉંદરનો દેશ' અને 'ડહાપણની દુકાન' છે, 'પ્રાણીઘર' પણ છે; અને 'મિયાં ફુસકી' પણ છે. આ પ્રકારના વાર્તાસંગ્રહમાં જોડણીની અશુદ્ધિ ખૂબ ખટકે છે તેમ જ 'ચાતુરી'ની કેટલીક વાતમાં સારાંને બદલે નરસાં કામો માટે એનો ઉપયોગ થયો છે એથી રંજ પણ થાય છે. બાલસાહિત્યમાં, સંખ્યા દૃષ્ટિએ, આ વિભાગ સૌથી મોટો હોવાથી અને બાલકોને પણ એના પ્રતિ વિશેષ પ્રીતિ હોવાથી, આવી વાર્તાઓમાં લેખકોએ વિશેષ સાવધાની અને બાલમાનસના અભ્યાસની સજ્જતા કેળવવી જોઈએ. વાર્તાઓમાં ક્યાંક ક્યાંક વેરેલાં મનોરંજક અને બોધક જોડકણાં પણ આકર્ષણ જમાવે છે.
વાર્તાવિભાગમાં નાનાભાઈ ભટ્ટ, રમણલાલ સોની, જીવરામ જોશી, દુર્ગેશ શુક્લ, દિનુભાઈ જોશી, નટવરલાલ માળવી, સોમાભાઈ પટેલ, પુષ્કર ચંદરવાકર, હંસાબહેન મહેતા, માયા મહેતા, કુસુમબહેન ઠાકોર, મોંઘીબહેન બધેકા અને બીજાં કેટલાંકની કૃતિઓ નોંધપાત્ર છે. એમાં ગ્રીસપુરાણની કથાઓ છે, ‘મૂછો પટેલ' કે ‘લાડુની જાત્રા'નું મનોરંજન છે, ‘છ અને મકો'ની તેમ ‘છેલ અને છબો'ની બાલકહૃદયને જીતી લે એવી જોડી છે, ‘ઉજેણીનગરીનો વિક્રમરાજા' છે, ‘ઉંદરનો દેશ' અને ‘ડહાપણની દુકાન' છે, ‘પ્રાણીઘર' પણ છે; અને ‘મિયાં ફુસકી' પણ છે. આ પ્રકારના વાર્તાસંગ્રહમાં જોડણીની અશુદ્ધિ ખૂબ ખટકે છે તેમ જ ‘ચાતુરી'ની કેટલીક વાતમાં સારાંને બદલે નરસાં કામો માટે એનો ઉપયોગ થયો છે એથી રંજ પણ થાય છે. બાલસાહિત્યમાં, સંખ્યા દૃષ્ટિએ, આ વિભાગ સૌથી મોટો હોવાથી અને બાલકોને પણ એના પ્રતિ વિશેષ પ્રીતિ હોવાથી, આવી વાર્તાઓમાં લેખકોએ વિશેષ સાવધાની અને બાલમાનસના અભ્યાસની સજ્જતા કેળવવી જોઈએ. વાર્તાઓમાં ક્યાંક ક્યાંક વેરેલાં મનોરંજક અને બોધક જોડકણાં પણ આકર્ષણ જમાવે છે.
નાટકવિભાગમાં શ્રીધરાણી, જયંતી દલાલ, રમણલાલ સોની, ચંદ્રવદન મહેતા, ઇંદ્ર વસાવડા, પ્રાગજી ડોસા, હિંમતલાલ દવે, અમુભાઈ પંડ્યા જેવા લેખકોના 'રોકડિયો ખેડૂત', 'રંગપગલી', 'રંગતોરણ', 'રંગદ્વાર'; 'છબીલો લાલ', 'થથા થેઈ ! થેઈ ! થેઈ!'; ‘કિશોરનાટકો-૧, ૨'; ‘શાળોપયોગી નાટકો'; 'એકલવ્ય તથા બીજી બાલનાટિકાઓ'; 'મંગલઉષા'; ‘ભાઈબીજની ભેટ' જેવા સંગ્રહો આગળ તરી આવે છે. શ્રીધરાણીની 'સોનપરી' નવી આવૃત્તિ પામી છે. આમાંનાં ઘણાં નાટકો કિશોરભોગ્ય છે, અને અભિનેય પણ છે. જુદી જુદી કક્ષાનાં બાળકો માટેની આ કૃતિઓ વિવિધ સંગ્રહોમાંથી પણ એકસાથે એક સંગ્રહમાં અહીં સંગ્રહાયેલી છે.
નાટકવિભાગમાં શ્રીધરાણી, જયંતી દલાલ, રમણલાલ સોની, ચંદ્રવદન મહેતા, ઇંદ્ર વસાવડા, પ્રાગજી ડોસા, હિંમતલાલ દવે, અમુભાઈ પંડ્યા જેવા લેખકોના ‘રોકડિયો ખેડૂત', ‘રંગપગલી', ‘રંગતોરણ', ‘રંગદ્વાર'; ‘છબીલો લાલ', ‘થથા થેઈ ! થેઈ ! થેઈ!'; ‘કિશોરનાટકો-૧, ૨'; ‘શાળોપયોગી નાટકો'; ‘એકલવ્ય તથા બીજી બાલનાટિકાઓ'; ‘મંગલઉષા'; ‘ભાઈબીજની ભેટ' જેવા સંગ્રહો આગળ તરી આવે છે. શ્રીધરાણીની 'સોનપરી' નવી આવૃત્તિ પામી છે. આમાંનાં ઘણાં નાટકો કિશોરભોગ્ય છે, અને અભિનેય પણ છે. જુદી જુદી કક્ષાનાં બાળકો માટેની આ કૃતિઓ વિવિધ સંગ્રહોમાંથી પણ એકસાથે એક સંગ્રહમાં અહીં સંગ્રહાયેલી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''ચરિત્ર'''}}
{{center|'''ચરિત્ર'''}}