સોનાની દ્વારિકા/પચ્ચીસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 59: Line 59:
આપણા સમાજમાં કેટલાંય બાળકો માબાપ વિનાનાં છે. એમને કોઈ રાખનારું નથી. હું અને મારા પતિ કાનજીભાઈ રબારી, સાથે મળીને આવાં બાળકોને ઉછેરવા, ભણાવવા અને સારા નાગરિક બનાવીને એમને યોગ્ય સામાજિક સ્થાન મળે એવા ઉમદા હેતુથી એક ‘શિશુસદન’ બનાવવા ઈચ્છીએ છીએ. આ માટે જમીન અને મકાન પેટે મજૂર મહાજનને આપવા માટે અમને રૂપિયા પંચોતેર હજારની તાત્કાલિક જરૂર છે. આપ સહુ અમને નીચે લખ્યા પ્રમાણે વગર વ્યાજની લોન આપો એવી વિનંતી કરું છું. સમાજ પાસેથી દાનરૂપે જેમજેમ રકમ આવતી જશે તેમતેમ અમે આપને ચૂકવતાં જઈશું એની ખાતરી આપીએ છીએ.

સ. દ. કાન્તાબહેન કાનજીભાઈ રબારી
સ. દ. કાન્તાબહેન કાનજીભાઈ રબારી
{|style="border-right:૦px #000 solid;width:85%;padding-right:0.5em;"
{{Poem2Close}}
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.5em;"
|-
|-
| '''ક્રમ'''   
| '''ક્રમ'''   
Line 107: Line 108:
|}
|}
<center>કુલ રૂ ૭૫, ૦૦૦/- (અંકે રૂપિયા પંચોતર હજાર) પૂરા’</center>

{{Poem2Open}}
આવો કાગળ લખીને કાન્તાબહેને મોટાભાઈના હાથમાં આપ્યો. મોટાભાઈએ વાંચીને તરત જ પોતાના નામ સામે સહી કરી દીધી. કોઈ કંઈ બોલ્યું નહીં અને બધાંએ વારાફરતી સહી કરી દીધી. છેવટે કાગળ આવ્યો શેઠ પાસે. એમણે વાંચીને કાંતાબહેનને પૂછ્યું :

‘કાન્તાબહેન! બેટા, આ શું છે?’
‘કાન્તાબહેન! બેટા, આ શું છે?’

Navigation menu