17,546
edits
No edit summary |
(→) |
||
Line 113: | Line 113: | ||
==કવિતા== | ==કવિતા== | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{color|BlueViolet|'''<big>ઉદ્ધવ ગીતા</big>}} | {{color|BlueViolet|'''<big>ઉદ્ધવ ગીતા</big>'''}} | ||
{{color|OliveDrab|'''વીરુ પુરોહિત}} | {{color|OliveDrab|'''વીરુ પુરોહિત'''}} | ||
જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!
| જાવ મથૂરા ત્યારે, ઉદ્ધવ! લૈ જાજો સંગાથે!
| ||
Line 139: | Line 139: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem> | |||
{{color|BlueViolet|'''<big>ભગ્ન સ્વપ્નની નાવ</big>'''}} | |||
{{color|OliveDrab|'''સ્નેહરશ્મિ'''}} | |||
મારી નાવ કરે કો પાર? | મારી નાવ કરે કો પાર? | ||
કાળાં ભમ્મર જેવાં પાણી, | |||
ભાવિના નહિ પ્રેરક વાયુ, | કાળાં ભમ્મર જેવાં પાણી,
| ||
નથી હીરા, નથી માણેક મોતી, | જુગ જુગ સંચિત રે! અંધાર;
| ||
ચંદરોજ | સૂર્ય ચંદ્ર નહિ નભજ્યોતિ | ||
ચાંપશી વિ. ઉદેશી |
રાતદિવસ નહિ સાંજસવાર! | ||
ઓ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ; |
મારી નાવ કરે કો પાર? | ||
કેમ પોતાને ગણે સરદાર તું? | |||
છોડી દે, તું છોડી દે તારા દગા; | ભાવિના નહિ પ્રેરક વાયુ,
| ||
થાય નેકી તેટલી લે ને કરી; | ભૂત તણો દાબે ઓથાર; | ||
‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ; |
અધડૂબી દીવાદાંડી પર
| ||
વખત ઓછો, કામ તારે છે ઘણું; | ખાતી આશા મોત પછાડ! | ||
આ અમે નીકળ્યા |
મારી નાવ કરે કો પાર? | ||
રાજેન્દ્ર શુક્લ | |||
સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા, | નથી હીરા, નથી માણેક મોતી,
| ||
ઓશિકે એક ઘડિયાળ અટકી પડે, | કનક તણો નથી એમાં ભાર;
| ||
ચાર ખૂણા હજી સાચવીને | ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
| ||
સૌ અભાવો સુરાહી બને જ્યાં | તારી કોણ ઉતારે પાર? | ||
ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા, |
મારી નાવ કરે કો પાર?</poem>}} | ||
દુનિયા અમારી | |||
ભાનુપ્રસાદ પંડ્યા | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી! | |||
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી! | {{Block center|<poem> | ||
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
બંધ પોપચાંમાં રંગોની ભાત, | {{color|BlueViolet|'''<big>ચંદરોજ</big>'''}} | ||
લોચનની સરદહથી છટકીને રણઝણતું
રૂપ લઈ રસળે શી રાત! | |||
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી! | {{color|OliveDrab|'''ચાંપશી વિ. ઉદેશી'''}} | ||
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ, | |||
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ! | ઓ મુસાફિર! ઠાઠ તારો ચંદરોજ;
| ||
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી! | જિંદગીનો આ ગુજારો ચંદરોજ. | ||
કેમ પોતાને ગણે સરદાર તું?
| |||
કાફલો તારો બિચારો ચંદરોજ. | |||
છોડી દે, તું છોડી દે તારા દગા; | |||
જીતવાના સૌ વિચારો ચંદરોજ. | |||
થાય નેકી તેટલી લે ને કરી;
| |||
સર્વ બીજા મદદગારો ચંદરોજ. | |||
‘કોણ હું? ક્યાં છે જવું?’ વિચાર એ;
| |||
આંહી તો તું ઠેરનારો ચંદરોજ. | |||
વખત ઓછો, કામ તારે છે ઘણું;
| |||
આવીને ચાલ્યા હજારો ચંદરોજ.</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
{{color|BlueViolet|'''<big>આ અમે નીકળ્યા</big>'''}} | |||
{{color|OliveDrab|'''રાજેન્દ્ર શુક્લ'''}} | |||
સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
| |||
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
| |||
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
| |||
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતા ! | |||
ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
| |||
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
| |||
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
| |||
કેસરી કેસરી દ્વાર ખખડાવતા ! | |||
ચાર ખૂણા હજી સાચવીને ઊભા | |||
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
| |||
ઘોર એકાંતનું છાપરું ને છજાં
| |||
જો ઊડે આભમાં પાંખ ફફડાવતા ! | |||
સૌ અભાવો સુરાહી બને જ્યાં કને | |||
જે મળે તે બધાં તરબતર નીતરે,
| |||
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
| |||
કોણ છલકી જતા, કોણ છલકાવતાં ! | |||
ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
| |||
સાત આકાશ ખૂલી જતાં સામટું,
| |||
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
| |||
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Block center|<poem> | |||
{{color|BlueViolet|'''<big>દુનિયા અમારી</big>'''}} | |||
{{color|OliveDrab|'''ભાનુપ્રસાદ પંડ્યા'''}} | |||
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
| |||
{{right|પણ કલરવની દુનિયા અમારી!}} | |||
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
| |||
{{right|ને તોય પગરવની દુનિયા અમારી!}} | |||
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
| |||
{{right|બંધ પોપચાંમાં રંગોની ભાત,}} | |||
લોચનની સરદહથી છટકીને રણઝણતું
| |||
{{right|રૂપ લઈ રસળે શી રાત!}} | |||
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
| |||
{{right|વૈભવની દુનિયા અમારી!}} | |||
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
| |||
{{right|નાતો આ સામટી સુગંધ,}} | |||
સંમા સંમાના દઈ સંદેશા લ્હેરખી
| |||
{{right|અડક્યાનો સાચવે સંબંધ!}} | |||
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
| |||
{{right|અનુભવની દુનિયા અમારી!}}</poem>}} | |||
કતલ કરે અને કૈં ખબર પડે ના | કતલ કરે અને કૈં ખબર પડે ના | ||
અમૃત ઘાયલ | અમૃત ઘાયલ |
edits