કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૩. હરી ગયો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩. હરી ગયો| નિરંજન ભગત}} <poem> :: હરિવર મુજને હરી ગયો! મેં તો વ્હ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|૧૩. હરી ગયો| નિરંજન ભગત}}
{{Heading|૧૩. હરી ગયો| નિરંજન ભગત}}
<poem>
<poem>
:: હરિવર મુજને હરી ગયો!
::: હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
:: અબુધ અંતરની હું નારી,
::: અબુધ અંતરની હું નારી,
:::: હું શું જાણું પ્રીતિ!
::::: હું શું જાણું પ્રીતિ!
:: હું શું જાણું કામણગારી
::: હું શું જાણું કામણગારી
:::: મુજ હૈયે છે ગીતિ!
::::: મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
:: સપનામાંયે જે ના દીઠું,
::: સપનામાંયે જે ના દીઠું,
:::: એ જાગીને જોવું!
::::: એ જાગીને જોવું!
:: આ તે સુખ છે કે દુ :ખ મીઠું?
::: આ તે સુખ છે કે દુ :ખ મીઠું?
:::: રે હસવું કે રોવું?
::::: રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
:: હરિવર મુજને હરી ગયો!
::: હરિવર મુજને હરી ગયો!


૧૯૪૮
૧૯૪૮
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૯૨)}}

Navigation menu