2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મૃગજળ | હું ઝાંઝવાં થઈશ કે મૃગજળ બની જઈશ | ||
હમણાં વહી રહ્યો છું હું હમણાં વહી જઈશ. | હમણાં વહી રહ્યો છું હું હમણાં વહી જઈશ. | ||
પડઘામાં કોતરી લે પછી ક્યાંય નહીં મળું | પડઘામાં કોતરી લે પછી ક્યાંય નહીં મળું | ||
હું તો અવાજ છું કે પલકમાં શમી જઈશ. | હું તો અવાજ છું કે પલકમાં શમી જઈશ. | ||
છું સ્થિર અંધકાર પ્રતિબિમ્બ જોઈ લે | છું સ્થિર અંધકાર પ્રતિબિમ્બ જોઈ લે | ||
કિરણો સૂરજનાં પડશે ને હું ખળભળી જઈશ. | કિરણો સૂરજનાં પડશે ને હું ખળભળી જઈશ. | ||
આકાશ, ફૂલ, મેઘધનુ કે પતંગિયું | આકાશ, ફૂલ, મેઘધનુ કે પતંગિયું | ||
હું તારા રંગ લઈને તો કંઈ પણ બની જઈશ. | હું તારા રંગ લઈને તો કંઈ પણ બની જઈશ. | ||
ટપકું કે રેખા કે કોઈ અક્ષર બનીને આવ | ટપકું કે રેખા કે કોઈ અક્ષર બનીને આવ | ||
કાગળનો કોરો ટુકડો છું હમણાં ઊડી જઈશ. | કાગળનો કોરો ટુકડો છું હમણાં ઊડી જઈશ. | ||
'''છંદવિધાન''' | |||
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા | |||
</poem>}} | </poem>}} | ||