17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 167: | Line 167: | ||
એમની ‘નીતિબોધક’ બે પોથીઓની પ્રસ્તાવનામાંનું એકવાક્ય પ્રાચીન ઉપલબ્ધ કવિતા અંગે તે વખતના કવિઓના માનસના સૂચક તરીકે મહત્ત્વનું છે. ‘આપણી ગુજરાતી ભાષામાં નીતિસંબંધી કવિતાઓ ઘણી જ થોડી ઇઆ મુતલગ નજરે આવતી નથી. અને જે કાંઈ કવિતારૂપ ગ્રંથો છે તે કુમળા મનનાં બાળકોને તેમજ મોટા માણસોને પણ દુર્ગુણમાં નાખે એવા છે’ આ દૃષ્ટિ દલપતશૈલીના બધા જ કવિઓમાં નિરપવાદ જોવામાં આવે છે. હિંદુસ્તાનની નિર્ધનતાનાં મૂળને લેખકે પહેલું કવિતા રૂપે રચીને પછી તેનો નાટક રૂપે વિસ્તાર કરેલો છે. તેમાં ગુણો, દુર્ગુણો વગેરે દેવીઓનાં પાત્રો બની આવે છે. છંદમાં લખાયેલું આ આપણું પ્રથમ નાટક છે. મનમોહનદાસની સૌથી સારી કૃતિઓ ‘ઈશ્વરપ્રાર્થના’ તથા ‘મનોપદેશકીર્તન’નાં પદોમાં છે. ભાષાની તેમાં તળપદી સુંદરતા સરસ રીતે આવી છે. જેમકે, | એમની ‘નીતિબોધક’ બે પોથીઓની પ્રસ્તાવનામાંનું એકવાક્ય પ્રાચીન ઉપલબ્ધ કવિતા અંગે તે વખતના કવિઓના માનસના સૂચક તરીકે મહત્ત્વનું છે. ‘આપણી ગુજરાતી ભાષામાં નીતિસંબંધી કવિતાઓ ઘણી જ થોડી ઇઆ મુતલગ નજરે આવતી નથી. અને જે કાંઈ કવિતારૂપ ગ્રંથો છે તે કુમળા મનનાં બાળકોને તેમજ મોટા માણસોને પણ દુર્ગુણમાં નાખે એવા છે’ આ દૃષ્ટિ દલપતશૈલીના બધા જ કવિઓમાં નિરપવાદ જોવામાં આવે છે. હિંદુસ્તાનની નિર્ધનતાનાં મૂળને લેખકે પહેલું કવિતા રૂપે રચીને પછી તેનો નાટક રૂપે વિસ્તાર કરેલો છે. તેમાં ગુણો, દુર્ગુણો વગેરે દેવીઓનાં પાત્રો બની આવે છે. છંદમાં લખાયેલું આ આપણું પ્રથમ નાટક છે. મનમોહનદાસની સૌથી સારી કૃતિઓ ‘ઈશ્વરપ્રાર્થના’ તથા ‘મનોપદેશકીર્તન’નાં પદોમાં છે. ભાષાની તેમાં તળપદી સુંદરતા સરસ રીતે આવી છે. જેમકે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{Block center|<poem> | ||
પ્રભુ પ્રીતિનો તે સ્વાદ રળિયામણો જો, | પ્રભુ પ્રીતિનો તે સ્વાદ રળિયામણો જો, | ||
જ્ઞાન ધ્યાનનો વઘાર તે સોહામણો જો. | જ્ઞાન ધ્યાનનો વઘાર તે સોહામણો જો. | ||
Line 174: | Line 174: | ||
એનો રહી ગયો છે સઘળો માયો. | એનો રહી ગયો છે સઘળો માયો. | ||
સંતસંગ તુરંગ સજાવોની, ચિત સ્વારને ઝટ સમજાવોની, | સંતસંગ તુરંગ સજાવોની, ચિત સ્વારને ઝટ સમજાવોની, | ||
સ્ફુરતિ કરિ એને શોધાવોની. મ્હારો. | સ્ફુરતિ કરિ એને શોધાવોની. મ્હારો.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભોળાનાથ સારાભાઈની ઢબની સ્તુતિઓ પણ તેમણે લખી છે. ૧૯૦૨માં છેલ્લી પ્રકટ કૃતિમાં તેમની શૈલી વિકસેલી દેખાય છે. તેમાં ભાષા ઘણી સાફ છે, લેખકે સંસ્કૃત વૃત્તો વાપર્યાં છે, જુદા જુદા વિષયોનું આલંકારિક નિરૂપણ કર્યું છે, અને ગુણોને અમુક રૂપકો આપી વર્ણવ્યા છે. દલપતશૈલીમાં જેનો હંમેશાં અત્યંતાભાવ છે તે રસચમત્કૃતિ આ કવિમાં પણ ન હોય તે સમજી શકાય તેવું છે. | ભોળાનાથ સારાભાઈની ઢબની સ્તુતિઓ પણ તેમણે લખી છે. ૧૯૦૨માં છેલ્લી પ્રકટ કૃતિમાં તેમની શૈલી વિકસેલી દેખાય છે. તેમાં ભાષા ઘણી સાફ છે, લેખકે સંસ્કૃત વૃત્તો વાપર્યાં છે, જુદા જુદા વિષયોનું આલંકારિક નિરૂપણ કર્યું છે, અને ગુણોને અમુક રૂપકો આપી વર્ણવ્યા છે. દલપતશૈલીમાં જેનો હંમેશાં અત્યંતાભાવ છે તે રસચમત્કૃતિ આ કવિમાં પણ ન હોય તે સમજી શકાય તેવું છે. |
edits