8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે? | રતિલાલ બોરીસાગર}} | {{Heading|પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે? | રતિલાલ બોરીસાગર}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/8/84/KAURESH_APRAMANIK.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • પ્રામાણિકતા એ ઉત્તમ નીતિ છે? - રતિલાલ બોરીસાગર • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(‘ખુશવંતસિંહ’ — એક દંતકથા જેવું નામ! રૂંવે-રૂંવે જીવતો માણસ કેવો હોય એનું એમનાથી ચડિયાતું દૃષ્ટાંત ભાગ્યે જ જડે! એમની નિખાલસતા અને પારદર્શિતા પણ અજોડ! ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ના એક એવા તંત્રી જેમને કારણે ‘વીકલી’નું સર્ક્યુલેશન વધ્યું હતું. આવાં દૃષ્ટાંતો પણ જૂજ મળવાનાં. સર્જક પણ મોટા ગજાના! સ્વ. ખુશવંતસિંહ એમની મજાકો માટે પણ ખૂબ જાણીતા હતા. એક સંસ્થાએ એમને પ્રામાણિકતા માટેનો ઍવૉર્ડ આપ્યો ત્યારે એમણે એમના પ્રવચન દ્વારા સૌને ચોંકાવી દીધા હતા. આ પ્રસંગને અનુલક્ષીને આ લેખ લખાયો છે.) | (‘ખુશવંતસિંહ’ — એક દંતકથા જેવું નામ! રૂંવે-રૂંવે જીવતો માણસ કેવો હોય એનું એમનાથી ચડિયાતું દૃષ્ટાંત ભાગ્યે જ જડે! એમની નિખાલસતા અને પારદર્શિતા પણ અજોડ! ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ના એક એવા તંત્રી જેમને કારણે ‘વીકલી’નું સર્ક્યુલેશન વધ્યું હતું. આવાં દૃષ્ટાંતો પણ જૂજ મળવાનાં. સર્જક પણ મોટા ગજાના! સ્વ. ખુશવંતસિંહ એમની મજાકો માટે પણ ખૂબ જાણીતા હતા. એક સંસ્થાએ એમને પ્રામાણિકતા માટેનો ઍવૉર્ડ આપ્યો ત્યારે એમણે એમના પ્રવચન દ્વારા સૌને ચોંકાવી દીધા હતા. આ પ્રસંગને અનુલક્ષીને આ લેખ લખાયો છે.) |