અર્વાચીન કવિતા/નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 148: Line 148:
{{Block center|<poem>ઑસ્ટ્રેલિયાના ઇન્દ્રિયઘોડા સોટી ન ખાય લગાર,

...સીનેમેટોગ્રાફી છે સકળ જગત વ્યવહાર.</poem>}}

{{Poem2Open}}
મઢડાકર-નાગરનાં ત્રણ નાનાં પુસ્તકો “વિદૂરનો ભાવ’ (૧૯૦૭), ‘યમુનાગુણાદર્શ’ (૧૯૦૮) અને ‘શિકાર-કાવ્ય’ (૧૯૦૯)માંનું પહેલું નાનકડું ખંડકાવ્ય કડવાંમાં લખેલું છે. શૈલી પ્રાસાદિક અને ચિત્રાત્મક પણ બનેલી છે. કૃષ્ણ વિદુરને ઘેર આવે છે તે પ્રસંગનું વર્ણન કવિ જૂની ઢબની મધુર રીતે આપે છે :

ટુટલી મહુલી હરિજન તણી, ત્યહાં પ્રેમે પધાર્યા વૈકુંઠધણી,
{{Poem2Close}}
દશદિશ વાયુ વિજળી ચમકે, તરુવરની પેઠે મઢુલી ટમકે,
{{Block center|<poem>ટુટલી મહુલી હરિજન તણી, ત્યહાં પ્રેમે પધાર્યા વૈકુંઠધણી,
ચાલે નીરપ્રવાહ (હ) દડુડાટ ચુવે, જગદીશ સુવાતણી જગ્યા જુએ,
દશદિશ વાયુ વિજળી ચમકે, તરુવરની પેઠે મઢુલી ટમકે,
ધન્ય ભોવન જ્ય્હાં હરિસેજ ઢળે, પરિબ્રહ્મતણાં ત્ય્હાં અંબર પલળે.
ચાલે નીરપ્રવાહ (હ) દડુડાટ ચુવે, જગદીશ સુવાતણી જગ્યા જુએ,
ધન્ય ભોવન જ્ય્હાં હરિસેજ ઢળે, પરિબ્રહ્મતણાં ત્ય્હાં અંબર પલળે.</poem>}}
{{Poem2Open}}
‘યમુનાગુણાદર્શ’માં ગંગા અને યમુના નદીને જીવંત પાત્રો બનાવી તેમની કથાને બીજી કલ્પિત કથાઓમાં ગૂંચવી નાખી છે, જેમાંથી કોઈનો પણ ભાવ સુરેખ રીતે વ્યક્ત નથી થતો. ‘શિકાર-કાવ્ય’માં શિકાર પરત્વે વિરક્તિ બતાવવા એક રાજાની વાર્તાને તત્ત્વજ્ઞાનનો ઝોક આપ્યો છે. લેખક પાસે શબ્દભંડોળ છે, પણ શબ્દવિવેક થોડો છે. તેઓ વિચારો અને ભાવનાના આડંબરથી જ સંતોષ પામી ગયા છે અને કળાતત્ત્વની સાચી પકડ મેળવી શક્યા નથી. આ લેખકનાં ઘણાં કાવ્યો ‘સુદર્શન’ માસિકમાં છપાયેલાં છે, પણ પુસ્તક રૂપે સંગ્રહાયાં નથી. એમાંનાં કેટલાંક સારાં કાવ્ય છે, જેમાં ‘સંધ્યા-રણ’ (૧૯૦૨), ‘વાત્સલ્યપ્રેમબલ’ (૧૯૦૭), ‘સાઇક્લોન’ (૧૯૧૪) ખાસ નોંધપાત્ર છે. ‘સાઇક્લોન’ લાંબું વર્ણનાત્મક કાવ્ય છે. ‘વાત્સલ્યપ્રેમબલ’ કર્તાની કદાચ સારામાં સારી કૃતિ ગણાય તેવું છે.

હીરાલાલ જાદવરાય બુચનાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તક ‘વેદતાત્પર્યબોધિની’ (૧૯૦૭), ‘સાચાં મોતી ભા. ૧’ (૧૯૧૨), ‘ભાગ્યોદય ભૂમિકા ભા. ૧’ (૧૯૧૯) લેખકના ‘મહાસાગરરૂપ અપ્રસિદ્ધ પદ્યાત્મક સાહિત્યના માત્ર તરંગો જ છે.’ લેખકે ખૂબ શ્રમ લઈ પુષ્કળ લખેલું છે, પણ તેમની દૃષ્ટિ પંક્તિસંખ્યામાં રમતા તથા પોતાને કોઈ મહા લોકપ્રિય કવિ થવાને સર્જાયેલા માનતા મુગ્ધ માનસની જ છે. લેખકની ભાષા ઘડાયેલી છે. તેમની શૈલી ભોળાનાથની યાદ આપે તેવી હળવી અને શિષ્ટ છે. પહેલા પુસ્તકમાં વેદાન્તના વિચારોને તેમણે પદ્યમાં મૂક્યા છે. બીજા અને ત્રીજા પુસ્તકના વિષયો પણ રૂઢ તત્ત્વજ્ઞાન અને ભક્તિના નિરર્થક લંબાણથી આલેખાયા છે. છતાં લેખકની રચનામાં ભક્તિની આછી અને મીઠી રેખા ચમકે છે.

કયું સાચું માનું ભ્રમિત મનમાં એમ ભમતો,
{{Poem2Close}}
કયું ખોટું માનું અચળ મતિથી એમ ચળતો.
{{Block center|<poem>કયું સાચું માનું ભ્રમિત મનમાં એમ ભમતો,
કયું ખોટું માનું અચળ મતિથી એમ ચળતો.</poem>}}
{{Poem2Open}}
જેવી પંક્તિઓવાળા કેટલાક સુંદર શ્લોકો મળી આવે છે.

ભર્યા બ્રહ્માનંદે અનુભવરસે શાંત સરખાં,
{{Poem2Close}}
અતિ ચોખ્ખાં સારાં, શ્રવણદ્વયને પ્રીય અદકાં,
{{Block center|<poem>ભર્યા બ્રહ્માનંદે અનુભવરસે શાંત સરખાં,
તમારી વાણીના કનકઘટમાંથી જ પ્રભવે,
અતિ ચોખ્ખાં સારાં, શ્રવણદ્વયને પ્રીય અદકાં,
સુવાક્યામૃતોથી, તુરત નવરાવો ગુરુ હવે.
તમારી વાણીના કનકઘટમાંથી જ પ્રભવે,
સુવાક્યામૃતોથી, તુરત નવરાવો ગુરુ હવે.</poem>}}
ગુરુની વાણીને કનકઘટ તરીકે સ્તવતી આ પંક્તિઓ લેખકને કાવ્યશક્તિનો સ્પર્શ તો થયો જ છે એમ બતાવ્યા વગર રહેતી નથી.

ત્રિભુવન પ્રેમશંકરના નાના ભાઈ હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદીનું ‘શિવાજી અને જેબુન્નિસા’ (૧૯૦૭) કાન્તના ઉપોદ્‌ઘાત સાથે પ્રસિદ્ધ થયેલું છે. કાન્તે આને સુધારી પણ આપેલું છે. લેખકની શૈલી પર તેમના મોટા ભાઈની શૈલીની થોડી છાપ પણ છે. કાવ્યમાં જે સુંદર પંક્તિઓ છે તેમાં કાન્તનો હાથ પણ સ્પષ્ટ દેખાય છે. કાન્તને હાથે સંસ્કાર પામેલા આ કાવ્યમાં કાન્તનું પણ થોડું વ્યક્ત થતું કર્તૃત્વ કાવ્યને મહત્ત્વ આપે છે. કાવ્યોનો વિષય શિવાજી અને ઔરંગઝેબની પુત્રી જેબુન્નિસાનો પ્રણય અત્યંત રસગભીર અને અસાધારણ શક્યતાઓવાળો છે, પણ કાવ્યની યોજના ઘણી દીર્ઘસૂત્રી બની ગયેલી છે. ત્રણેક હજાર પંક્તિના છ સર્ગોમાં વાર્તાનો ટૂંકો તંતુ બહુ ખેંચાયો છે અને તેથી વિરસ બની ગયો છે. ક્યાંક છંદોમાં કચાશ છે. કેટલાંક વર્ણનો અને જેબુન્નિસાની કેટલીક ઉક્તિઓ મનોહારી છે :  

17,611

edits

Navigation menu