અર્વાચીન કવિતા/નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 40: Line 40:
મોરારજી મથુરાંદાસ કામદારના ‘તંબૂરાનો તાર’ (૧૯૩૭)માં લેખકની છેલ્લાં ચાળીસેક વરસમાં લખાયેલી ૧૫૦ ઉપરાંત કૃતિઓ છે. લેખકે કાવ્યની અનેક શૈલીઓ સફળ રીતે ખેડી છે. દલપતરીતિની કૃતિઓમાં અર્થની ચમત્કૃતિ છે. ગઝલોમાં ગઝલની રીતે વિષય તથા રસ બંનેની ચમક છે. લેખકે કચ્છી ભાષામાં લખેલાં કાવ્યો પણ તેમની કાવ્યશક્તિનો ખ્યાલ આપે છે. લેખકની સૌથી સુંદર કૃતિઓ ઈશ્વર તથા પ્રેમને અંગેનાં ઊર્મિકાવ્યો અને મુક્તકોમાં છે. પ્રાચીન લોકગીત, ભજન અને મુક્તકની શૈલીમાં લેખકે કેટલીક મનોહર રચનાઓ આપી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
તનનાં કરીને ત્રાજવાં મન બાજારે જાય,
{{Block center|<poem>તનનાં કરીને ત્રાજવાં મન બાજારે જાય,
હૈયા કેરી હાટડી પણ પ્રેમ ન ત્યાં વેચાય,
હૈયા કેરી હાટડી પણ પ્રેમ ન ત્યાં વેચાય,
...ધડના કરીને ઢોલીઆ પ્રાણ પથારી થાય.
...ધડના કરીને ઢોલીઆ પ્રાણ પથારી થાય.
પોઢો મમ ઉર ઓશિકે હૈયે વીંઝું વાય.
પોઢો મમ ઉર ઓશિકે હૈયે વીંઝું વાય.</poem>}}
{{Poem2Open}}
જેવાં મુક્તકો, તથા,
જેવાં મુક્તકો, તથા,
વાળું ને ઝાડું મ્હારા અંતર કેરાં આંગણાં
{{Poem2Close}}
અર્પું જે કંઈ ઇષ્ટ ગણો તે આપને;
{{Block center|<poem>વાળું ને ઝાડું મ્હારા અંતર કેરાં આંગણાં
આસન આપું મારી આંખલડીની માંહ્ય જો,
અર્પું જે કંઈ ઇષ્ટ ગણો તે આપને;
નેડો તે ન્હાનપણાનો ક્યમ વિસરાય જી.
આસન આપું મારી આંખલડીની માંહ્ય જો,
નેડો તે ન્હાનપણાનો ક્યમ વિસરાય જી.</poem>}}
{{Poem2Open}}
જેવી ભક્તિભરી પંક્તિઓમાં લેખકની પ્રાસાદિક મધુર રચનાશક્તિનું ઉદાહરણ મળે છે. ‘મેળવ એને’માં ભજનની હથોટી હલક તથા આર્દ્રતા દેખાય છે. ‘શરદ ચંદ્ર’ જેવા ઊર્મિકાવ્યમાં લોકવાણીનું સૌંદર્ય સુંદર રીતે સિદ્ધ થયું છે :

ગોરમા! શરદ પૂનમની રાત સજનિયાં સાંભરે રે લોલ!
{{Poem2Close}}
{{Block center|<poem>ગોરમા! શરદ પૂનમની રાત સજનિયાં સાંભરે રે લોલ!
કે ઊગ્યો આભલિયામાં ચાંદ કે ચન્દ્રમુખી સમો રે લોલ!

ગોરમા! એને નમણું નાક કે નેણે અમી ઝરે રે લોલ!

કે પીવણહારો ગયો પરદેશ એ અમૃત એળે જતાં રે લોલ.
કે પીવણહારો ગયો પરદેશ એ અમૃત એળે જતાં રે લોલ.</poem>}}
{{Poem2Open}}
મણિલાલ છબારામ ભટ્ટનાં ‘અનિલદૂત’ (૧૮૯૮), ‘કાવ્યપીયૂષ’ (૧૯૧૧) અને ‘સીમન્તિની આખ્યાન’ (૧૯૧૩) એ ત્રણ કાવ્યપુસ્તકોમાં સૌથી ઉત્તમ પહેલું દૂતકાવ્ય છે, અને તે આ પહેલાંનાં બે દૂતકાવ્યો કરતાં ઘણી ઊંચી કોટિનું છે. કેવળ કાવ્ય તરીકે લેતાં તેમાં રસની ઠીકઠીક મંદતા છે. અને તેનાં એક કરતાં વધારે કારણો છે. અનિલની દૂત તરીકેની પસંદગીનું સમર્થન, વિરહનું કારણ, તથા કાવ્યના ઉઠાવ અને અંત પ્રતીતિકર બનેલાં નથી. માર્ગવર્ણનમાં વૈવિધ્ય ઓછું છે. સૃષ્ટિસૌંદર્યમાં ખાસ ચમત્કૃતિ નથી. પણ તેના ગુણપક્ષે કેટલીક ઘણી સારી વસ્તુઓ છે. એની શૈલી તથા ભાષા સંસ્કૃતરીતિના ઉત્તમ સંસ્કારોવાળી છે. કેટલીક વાર મેઘદૂતના જેવું જ વાતાવરણ જન્માવતી એની પદાવલિ છે. સંસ્કૃત કવિતાની શૈલીમાં રચેલાં ચિત્રો તથા તેના અલંકારો પણ સુંદર ચારુત્વયુક્ત બનેલાં છે. અર્વાચીન ગુજરાતી કવિતામાં શૈલી અને છંદોબંધ પૂરતું એક સીમાચિહ્ન કહેવાય તેવું આ કાવ્ય છે. એનાં ઘણાંએક રમણીય ચિત્રોમાંથી થોડાંક જોઈએ :

કિંચિત્‌કિંચિત્‌ અલિકુલવડે ચુમ્બિત પ્રાન્તવાળાં
{{Poem2Close}}
તાજાંતાજાં શિરિષસુમનો વીણી લૈને પડેલાં,
{{Block center|<poem>કિંચિત્‌કિંચિત્‌ અલિકુલવડે ચુમ્બિત પ્રાન્તવાળાં
કામે ઘેલાં જનપદજનો જ્યાં રચે કામપીઠ,
તાજાંતાજાં શિરિષસુમનો વીણી લૈને પડેલાં,
ત્યાં વા’જે તું સુખરૂપ થતો દંપતીને વિશેષ,
કામે ઘેલાં જનપદજનો જ્યાં રચે કામપીઠ,
આ મહીનું વર્ણન જુઓ :
ત્યાં વા’જે તું સુખરૂપ થતો દંપતીને વિશેષ,</poem>}}
ગાત્રેગાત્રે કૃશવિરહથી એકવેણી થઈ છે,
{{Poem2Open}}
આરોહેથી સલિલવસન સ્રસ્ત જેનું થયું છે,
આ મહીનું વર્ણન જુઓ :{{Poem2Close}}
પોતે શોકાતુર પણ સદા દે બીજાને પ્રમોદ,
{{Block center|<poem>ગાત્રેગાત્રે કૃશવિરહથી એકવેણી થઈ છે,
એવી જોતાં મહિ તટિનિને પામતો ના વિકાર.
આરોહેથી સલિલવસન સ્રસ્ત જેનું થયું છે,
પોતે શોકાતુર પણ સદા દે બીજાને પ્રમોદ,
{{Poem2Open}}
એવી જોતાં મહિ તટિનિને પામતો ના વિકાર.</poem>}}
‘કાવ્યપીયૂષ’માં પ્રકીર્ણ કાવ્યો છે, જેમાં પુરાણકથાઓના પ્રસંગો, સંસ્કૃત શ્લોકોનાં અનુકરણો, ભાષાન્તરો તથા કેટલાંક ગીતો છે. પ્રસ્તાવનામાં કર્તાએ કાવ્યમાં રાગ હોવો જ જોઈએ એ મતનું વિચિત્ર મૂઢતાથી પ્રતિપાદન કર્યું છે! કેટલાંક સારાં ઊર્મિકાવ્યોમાં ‘પ્રિયાનો શોક’ સારું છે :

નયનપથમાં તો શું આવે હવે કદિયે પ્રિયા–
{{Poem2Close}}
મુખસુઘટના, ગાત્રોકેરી વળી સુકુમારતા;
{{Block center|<poem>નયનપથમાં તો શું આવે હવે કદિયે પ્રિયા–
લિખિત વિધિએ હોશે મારા લલાટ વિષે હવે,
મુખસુઘટના, ગાત્રોકેરી વળી સુકુમારતા;
મનન વિષયે તાદૃક્‌ સર્વે કરી રડવું અરે!
લિખિત વિધિએ હોશે મારા લલાટ વિષે હવે,
મનન વિષયે તાદૃક્‌ સર્વે કરી રડવું અરે!</poem>}}
{{Poem2Open}}
કાવ્યોમાં શૈલીનું સૌષ્ઠવ સર્વત્ર એકસરખું ઉત્તમ છે, પરંતુ તેમાં કલાતત્ત્વ સર્વત્ર ઊંચી પંક્તિનું નથી; ઘણાંનું સંયોજન કલારહિત બની ગયેલું છે. ‘સીમન્તિની આખ્યાન’માં સોમપ્રદોષની વાર્તાને વૃત્તબદ્ધ કરેલી છે. પદ્યબંધ બેશક સારો છે.

શિવશંકર તુલજાશંકર દવેએ ચાર ઋતુઓનાં અને છગનલાલ વિદ્યારામ રાવળે બે ઋતુઓનાં રચેલાં વર્ણનોનું ભેગું પ્રકાશન ‘ઋતુવર્ણન’ (૧૮૯૮) કાલિદાસના ‘ઋતુસંહાર’ની અનુકૃતિ તરીકે નોંધપાત્ર છે. કલાકૃતિ તરીકે તે માત્ર હીન નકલ છે. વર્ણનો અરુચિર, સ્થૂળ અને ગ્રામ્ય બની ગયેલાં છે.  

મોતીલાલ છોટાલાલ વ્યાસનાં ‘પ્રેમશતસહી’ (૧૮૯૯) અને ‘કુસુમગુચ્છ’ (૧૯૦૧)માં આપણને નર્મદના જેવા તરંગિત અને જોશીલા વ્યક્તિત્વનું દર્શન થાય છે. લેખકની શૈલી પર નર્મદ, બાલાશંકર અને ભીમરાવની શૈલીઓની ખાસ નોંધવાલાયક અસર છે. પહેલા પુસ્તકની શૈલી દલપતરીતિની જ છે. અરુચિરતા, વાચ્યાર્થતા વગેરે વિરસ લક્ષણોથી ભરેલાં આ કાવ્યોમાં રડ્યાંખડ્યાં કેટલાંક સુંદર દૃષ્ટાંતો મળી આવે છે :

જીવને પ્રિય તે જીવન છે, ન ગણે સારાસાર,
{{Poem2Close}}
ગજમુક્તા તજી ભીલડી, પે’રે ગુંજાહાર,
{{Block center|<poem>જીવને પ્રિય તે જીવન છે, ન ગણે સારાસાર,
જળથી જન જાણે જુએ પયને અતિ ઉત્કૃષ્ટ,
ગજમુક્તા તજી ભીલડી, પે’રે ગુંજાહાર,
મીન ન માને મન વિષે પ્રેમનું લક્ષણ સ્પષ્ટ.
જળથી જન જાણે જુએ પયને અતિ ઉત્કૃષ્ટ,
...વ્હાલું કેવું વ્હાલું છે, કો’ ક્યમ કહી શકાય;
મીન ન માને મન વિષે પ્રેમનું લક્ષણ સ્પષ્ટ.
વાણી અંતઃકરણને દેવે દીધિ ન હાય.
...વ્હાલું કેવું વ્હાલું છે, કો’ ક્યમ કહી શકાય;
વાણી અંતઃકરણને દેવે દીધિ ન હાય.</poem>}}
{{Poem2Open}}
આ પુસ્તકનું ખાસ મહત્ત્વનું અંગ તેની પ્રસ્તાવના છે. તેમાં લેખકે દલપતમાનસની જે ચોખલિયા રીતની શૃંગારવિમુખતા હતી તેના પર પ્રહાર કરીને શૃંગારનો પુરસ્કાર કર્યો છે.

‘કુસુમગુચ્છ’નાં કાવ્યો નર્મદ, બાલ વગેરે કવિઓની અસર હેઠળ લખાયેલાં છે. લેખકનો શૃંગાર રસ નર્મદની સ્થૂલ વિરસતામાં સરી પડે છે, છતાં તેનાં પદ્યબંધ અને ભાષામાં પ્રૌઢિ આવી છે. ભીમરાવની પંક્તિઓની યાદ કરાવે તેવી પંક્તિઓ પણ તેમનામાં મળી આવે છે :

જેણે રમાડિ વૃજસુંદરિઓ સુ-પ્રેમ,
{{Poem2Close}}
સીંચ્યું સુધા લલિત લાડી લગાડિને લે’;
{{Block center|<poem>જેણે રમાડિ વૃજસુંદરિઓ સુ-પ્રેમ,
રાધા સમેત ધરી હેત વિલાસ કીધો,
સીંચ્યું સુધા લલિત લાડી લગાડિને લે’;
કંસારિ કૃષ્ણ સ્મરિ સદ્ય સુપંથ લીધો.
રાધા સમેત ધરી હેત વિલાસ કીધો,
કંસારિ કૃષ્ણ સ્મરિ સદ્ય સુપંથ લીધો.</poem>}}
{{Poem2Open}}
ક્યાંક,
ક્યાંક,
ગજરા ગુંથ્યા ગુલાબના પરા પડ્યા રે’ તેહ,
{{Poem2Close}}
જેવી મનોરમ પંક્તિ પણ મળી આવે છે.
{{Block center|<poem> ગજરા ગુંથ્યા ગુલાબના પરા પડ્યા રે’ તેહ,
જેવી મનોરમ પંક્તિ પણ મળી આવે છે.</poem>}}
{{Poem2Open}}
લેખકે ‘ક્લાન્ત કવિ’ની ઢબે ‘ક્લાંત કોકિલ’ લખેલું છે, પણ તેમાં બહુ ઓછું સત્ત્વ છે.

કાલિદાસના ‘ઋતુસંહાર’ની વધારે સારી અનુકૃતિ કર્તાના નામ વગરની એક કૃતિ ‘ઋતુવર્ણનમ્‌’ (૧૮૯૯)માં મળે છે. એને પ્રસિદ્ધ કરનાર સ્વદેશ વત્સલ સોસાઇટી છે. તેના સંચાલકોમાં હરિલાલ હર્ષદરાય ધ્રુવ હતા. આ કાવ્યમાં હરિલાલની ઘણી લાક્ષણિકતાઓ – ધીટ પાંડિત્ય તથા અતિ સંસ્કૃતપ્રિયતા દેખાતી હોવાથી તે તેમની કૃતિ હોવાનું પણ સંભવ છે. કાવ્યની મૌલિકતા ઉપર આમાં ખાસ ભાર મૂકવામાં આવેલો છે. કાવ્યનું વાતાવરણ સંસ્કૃતનું છે, તેનો શૃંગાર પણ તે જ ઘાટીનો છે. ગુજરાતનું લાક્ષણિક સૌંદર્ય પણ આમાં ક્યાંક રુચિર રીતે વ્યક્ત થયેલું છે :
કાલિદાસના ‘ઋતુસંહાર’ની વધારે સારી અનુકૃતિ કર્તાના નામ વગરની એક કૃતિ ‘ઋતુવર્ણનમ્‌’ (૧૮૯૯)માં મળે છે. એને પ્રસિદ્ધ કરનાર સ્વદેશ વત્સલ સોસાઇટી છે. તેના સંચાલકોમાં હરિલાલ હર્ષદરાય ધ્રુવ હતા. આ કાવ્યમાં હરિલાલની ઘણી લાક્ષણિકતાઓ – ધીટ પાંડિત્ય તથા અતિ સંસ્કૃતપ્રિયતા દેખાતી હોવાથી તે તેમની કૃતિ હોવાનું પણ સંભવ છે. કાવ્યની મૌલિકતા ઉપર આમાં ખાસ ભાર મૂકવામાં આવેલો છે. કાવ્યનું વાતાવરણ સંસ્કૃતનું છે, તેનો શૃંગાર પણ તે જ ઘાટીનો છે. ગુજરાતનું લાક્ષણિક સૌંદર્ય પણ આમાં ક્યાંક રુચિર રીતે વ્યક્ત થયેલું છે :{{Poem2Close}}
હરિત દલ વડે છવાતિ શાખા, રુચિકર લાગતિ જાય વૃક્ષલેખા;
{{Block center|<poem>હરિત દલ વડે છવાતિ શાખા, રુચિકર લાગતિ જાય વૃક્ષલેખા;
વળિ મન હરતા વરોરૂ! લીલા, કલકલ ખીલિ રહેલ જ્યાં જવાસા.
વળિ મન હરતા વરોરૂ! લીલા, કલકલ ખીલિ રહેલ જ્યાં જવાસા.</poem>}}
{{Poem2Open}}
વસન્તના વર્ણનમાં લેખકે શૈલીની અને પ્રકૃતિદર્શનની ઊંચી વર્ણનશક્તિ બતાવી છે :

ગાયે છે શુભ્ર જેના યશ પરભૃતિકા નાયિકા મંજુ નાદે,
{{Poem2Close}}
શીળા અમ્ભસ્તુષારે મલયગિરિતણા વાયુ કીર્તિ પ્રસારે;
{{Block center|<poem>ગાયે છે શુભ્ર જેના યશ પરભૃતિકા નાયિકા મંજુ નાદે,
જેને અગ્રે ઢળે છે ઘન તરુ ચમરી ભંગના વાદ્યવંત,
શીળા અમ્ભસ્તુષારે મલયગિરિતણા વાયુ કીર્તિ પ્રસારે;
એવો સ્ત્રીસૈન્યનેતા સ્મરસુખ સુભગે! આવિયો આ વસંત.
જેને અગ્રે ઢળે છે ઘન તરુ ચમરી ભંગના વાદ્યવંત,
એવો સ્ત્રીસૈન્યનેતા સ્મરસુખ સુભગે! આવિયો આ વસંત.</poem>}}
{{Poem2Open}}
‘ચંદ્રોક્તિકા’ (૧૯૦૩)ના કર્તાનું નામ મળતું નથી, પણ તેના સંશોધક તરીકે મહાશંકર લલ્લુભાઈ ભટ્ટનું નામ છે. એની પ્રસ્તાવનામાં શૃંગાર અનીતિમાં પ્રેરનાર નથી એવો વિચાર મુકાયેલો છે. આ પણ એક દૂતકાવ્ય છે, અને વસંતતિલકાની ૧૬૧ કડીઓમાં લખાયેલું છે. લેખક પોતાને ‘કેશવરામ શાંડિલગોત્રી’ ઓળખાવે છે, પણ નામ આપતો નથી. શૃંગારના પ્રસંગો મુખ્યત્વે સ્થૂલ છે. રચનામાં શિથિલતા અને કચાશ છે; તો ય કાવ્ય નાખી દેવા જેવું નથી.

‘લલિત ત્વસ્મિલ’ના ‘ગીતસંગીત’ (૧૯૦૪)માં સીતાવનવાસની આખી કથાને ગીતોમાં મૂકેલી છે. ભાષા સુંદર અને લલિત છે.

જય રઘુનંદન, વિભુ કરૂંં વન્દન,
{{Poem2Close}}
વેદનિવેદિત એક અનેક તું
{{Block center|<poem>જય રઘુનંદન, વિભુ કરૂંં વન્દન,
મંગલ તું મનરંજન.
વેદનિવેદિત એક અનેક તું
{{gap}}મંગલ તું મનરંજન.</poem>}}
{{Poem2Open}}
કાવ્યમાં કબીર ન્હાનાલાલ લલિત વગેરેનાં ગીતો પણ પ્રસંગાનુરૂપ ગોઠવી લીધાં છે. હનુમાનના મોંમાં મૂકેલાં ગીતોમાં ઔચિત્ય નથી લાગતું. બીજા કવિઓની કૃતિઓને પોતાની રચના ભેગી સાંકળી લેવાના આ પ્રયોગને હિંમતલાલ અંજારિયાએ ‘નવી જાતનો પ્રથમ પ્રયાસ’ કહ્યો છે તે યોગ્ય છે; જોકે આવા પ્રયોગો તે પછી બહુ થયા નથી.

પંડ્યા કૃપાશંકર ઝીણાભાઈ ‘હિંદની હાલત’ (૧૯૦૪) એના વિષય માટે નોંધપાત્ર ઠરે છે. એ જમાનામાં સવાસો જેટલાં પૃષ્ઠમાં લેખકે સ્વદેશપ્રેમની તથા દેશની દુર્દશાની વાતો કરી છે; જોકે કૃતિ બહુ પ્રાકૃત છે.

ચન્દુલાલ મણિલાલ દેસાઈ – ‘વસન્તવિનોદી’નાં નાનકડાં ત્રણ કાવ્ય-પુસ્તકો ‘વિધવા’ (૧૯૦૬) ‘કુમારિકા’ (૧૯૧૯) અને ‘ટહુકાર’ (૧૯૧૯)માંનાં પહેલાં બે સળંગ કથાનકો છે. ‘વિધવા’ કાવ્યમાં ગયા તબક્કાના સંસારસુધારાનો એક મુખ્ય વિષય તેની ગ્રામ્ય અને રસહીન રજૂઆતમાંથી છૂટી વધારે સંયમિત અને કળામય રૂપ લે છે. ‘વિધવા’ કાવ્ય સર્વત્ર સુરેખ અને સરખી ઊંચાઈએ રહેતું નથી, તોપણ વિધવા વિશે લખાયેલાં કાવ્યોમાં એ કૃતિ ઊર્મિકાવ્યોની નજીક સૌથી વધુ આવી શકે તેવી છે. શૈલીમાં સરળતા અને પ્રસાદ છે, ક્યાંક કલ્પનાની હળવી ચમક પણ છે.

ગઈ વસન્ત મ્હારા હૃદયની પાછી ફરી નહિં આવવા;
{{Poem2Close}}
છે ઉકળતું લૂ રણ બન્યું મારું હૃદય મને બાળવા.
{{Block center|<poem>ગઈ વસન્ત મ્હારા હૃદયની પાછી ફરી નહિં આવવા;
છે ઉકળતું લૂ રણ બન્યું મારું હૃદય મને બાળવા.</poem>}}
{{Poem2Open}}
‘કુમારિકા’ ‘વિધવા’ જેવું જ કાવ્ય છે અને ન્હાનાલાલની નાયિકા પેઠે આ કુમારિકા પણ આજુબાજુનાં નિષ્ફળ લગ્નો જોઈ ઇષ્ટ લગ્ન ન થાય તો કુંવારી રહેવાનો નિર્ણય કરે છે.

‘ટહુકાર’માં કર્તાનાં ૭૫ જેટલાં કાવ્યોમાં કેટલાંક અર્વાચીન ઊર્મિકાવ્યોમાં સ્થાન લે તેવાં છે, કેટલાંક બાળગીતો અને દેશભક્તિનાં મીઠાં ગીતો છે. તેમની શૈલીએ નરસિંહરાવ અને કલાપીની અસર વિશેષ ઝીલી છે. માતા, ભાઈ, ભાભી, મૈયર વગેરેનાં ગીતો બોટાદકરનાં ગીતોનાં પુરોગામી જેવાં છે; બેશક, તેટલાં સારાં તો નથી જ. તેમનાં બાળગીતોમાં એક જાતની મધુર કુમાશ છે. ‘તારા ધીમા ધીમા આવો’નું ગીત જાણીતું થયેલું છે. ઉત્સાહ, વીર્ય અને સમર્પણના કેટલાક ભાવો રજૂ કરતાં તેમનાં કેટલાંક કાવ્યો વધારે ચિરંજીવ સૌંદર્યવાળાં છે. ‘પવનિયા ઇચ્છિત જોમે વાજે, નહિં આ તારલિયો બુઝાશે.’ એ પંક્તિઓથી શરૂ થતું ગીત સુંદર ઊર્મિકાવ્ય બનેલું છે. એમનાં દેશપ્રીતિનાં કાવ્યોમાં ‘જનનીસેવનનો મધુમધુરો અવસર ક્યાં મળે રે?’નું કાવ્ય કદાચ એમની સૌથી ઉત્તમ કૃતિ નીવડે. એમની શક્તિ અધૂરી વિકસેલી કળીની કાચી મધુરતા ધારણ કરે છે.

ભાઈશંકર કુબેરજી શુક્લનાં ‘હૃદયરંગ’ ભા. ૧-૨-૩ (૧૦૬, ૭, ૧૦), ‘રસમંજરી’ (૧૯૨૦) અને ‘કાવ્યવિલાસ’ (૧૩૦)માં ઘણી ઓછી કળાશક્તિવાળા છતાં મુગ્ધ અને આડંબરી તથા જૂના અને નવા કાવ્યસંસ્કારોવાળા માનસનું પ્રતિબિંબ પડેલું છે. ભાષા છંદ વગેરે પર કાબૂ હોવા છતાં કર્તામાં રચનાબળ ઘણું ઓછું લાગે છે. લેખકે જૂની અને નવી કવિતામાં ખેડાયેલા વિષયો પર બહોળા પ્રમાણમાં કલમ ચલાવી છે. કિરાતની આખી કથા કહેતું ‘અર્જુન-ઉર્વશીસંવાદ’ તેના વિષય પૂરતું જરા ધ્યાન ખેંચે તેવું છે. પ્રકૃતિકાવ્યોમાં નરસિંહરાવનું ક્ષુદ્ર અનુકરણ છે. ‘ઉત્તરાનું સ્વપ્ન અને વિદાય’ નરસિંહરાવના જાણીતા ખંડકાવ્ય ‘ઉત્તરા અને અભિમન્યુ’નો પૂર્વપ્રસંગ આપે છે. પણ તે કૃતિ તરીકે દરિદ્ર છે. ‘કાવ્યવિલાસ’માં કઠોપનિષદમાં નિરૂપાયેલા વસ્તુને ‘યમ અને નચિકેતાનો સંવાદ’ નામે ખંડકાવ્યનું રૂપ આપેલું છે. પદબંધ અને ભાષા સારાં છે એવી જ રીતે બીજાં સંસ્કૃત કાવ્યો તથા નાટકો પરથી તેમણે ‘ચંદ્રગુપ્ત-કૌટિલ્યનો સંવાદ’ તથા ‘ગુપ્ત વાસવદત્તા’ની વાર્તાને તેમણે પદ્યબદ્ધ કર્યાં છે. ૧૯૩૦ની સાલ લગીમાં તેમણે દલપતરીતિની પ્રબંધ રચનાઓ પણ અજમાવી છે તે તેમના કાવ્યકલાના સ્થૂલપ્રધાન માનસનો ખ્યાલ આપે છે.

પનુભાઈ જશવંતરાય દેશાઈ બી.એ.નાં ત્રણ પુસ્તકો ‘મુકુલવીણા’ (૧૯૦૪), ‘જ્ઞાનભક્તિ અથવા વિષ્ણુપદશતક’ (૧૯૧૨) અને “પનુકાવ્ય’ (૧૯૩૨)માંનું પહેલું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલી વાર કાવ્યમાં નવલકથા ગૂંથવાના પ્રયોગ તરીકે મહત્ત્વનું છે. કર્તાની ભાષા પ્રાસાદિક છે. છંદ પર કાબૂ પણ છે, પણ વસ્તુને રસરૂપ આપવાની શક્તિ નથી. વાર્તાની જમાવટ ક્યાંય થતી નથી. માત્ર ગદ્યાળુ પદ્યપંક્તિઓમાં વિષય વહ્યો જાય છે. બીજા પુસ્તકનાં સોએક પદોમાં રસની સાધારણ ચમત્કૃતિ પણ આવી નથી. ભક્તિનાં પદોમાં પણ સાચી ઊર્મિ દેખાતી નથી.  

મને દુઃખ વ્હાલું દુઃખ વ્હાલું.
{{Poem2Close}}
હરિનામ વિના સહુ ઠાલું રે.
{{Block center|<poem>મને દુઃખ વ્હાલું દુઃખ વ્હાલું.
હરિનામ વિના સહુ ઠાલું રે.</poem>}}
{{Poem2Open}}
તથા
તથા
દીઠી આમલીયારી ડાળ, પેલા સરોવરની પાળ.
{{Poem2Close}}
વ્હાલી વસંતા ખેલતી રે,
{{Block center|<poem>દીઠી આમલીયારી ડાળ, પેલા સરોવરની પાળ.
નાચે નેહે નંદલાલ રૂડો દેવકીનો બાળ,
{{gap|3em}}વ્હાલી વસંતા ખેલતી રે,
જમનાજી તીર કોયલ ટેલતી રે.
નાચે નેહે નંદલાલ રૂડો દેવકીનો બાળ,
{{gap|3em}}જમનાજી તીર કોયલ ટેલતી રે.</poem>}}
{{Poem2Open}}
જેવી પંક્તિઓ વિરલ જ છે. ‘પનુકાવ્ય’માં આધ્યાત્મિક વિષયોને અર્વાચીન વિભાવો દ્વારા નિરૂપવા જતાં બહુ હાસ્યજનક પરિણામ આવેલું છે; જેમકે,

ઑસ્ટ્રેલિયાના ઇન્દ્રિયઘોડા સોટી ન ખાય લગાર,
{{Poem2Close}}
...સીનેમેટોગ્રાફી છે સકળ જગત વ્યવહાર.
{{Block center|<poem>ઑસ્ટ્રેલિયાના ઇન્દ્રિયઘોડા સોટી ન ખાય લગાર,
...સીનેમેટોગ્રાફી છે સકળ જગત વ્યવહાર.</poem>}}
મઢડાકર-નાગરનાં ત્રણ નાનાં પુસ્તકો “વિદૂરનો ભાવ’ (૧૯૦૭), ‘યમુનાગુણાદર્શ’ (૧૯૦૮) અને ‘શિકાર-કાવ્ય’ (૧૯૦૯)માંનું પહેલું નાનકડું ખંડકાવ્ય કડવાંમાં લખેલું છે. શૈલી પ્રાસાદિક અને ચિત્રાત્મક પણ બનેલી છે. કૃષ્ણ વિદુરને ઘેર આવે છે તે પ્રસંગનું વર્ણન કવિ જૂની ઢબની મધુર રીતે આપે છે :

ટુટલી મહુલી હરિજન તણી, ત્યહાં પ્રેમે પધાર્યા વૈકુંઠધણી,

17,611

edits

Navigation menu