ગુજરાતી નિબંધ-સંપદા/ભોળાભાઈ પટેલ/ગિરિમલ્લિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગિરિમલ્લિકા | ભોળાભાઈ પટેલ}}
{{Heading|ગિરિમલ્લિકા | ભોળાભાઈ પટેલ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e1/MANALI_GIRIMALLIKA.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • ગિરિમલ્લિકા - ભોળાભાઈ પટેલ • ઑડિયો પઠન: મનાલી જોષી
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
હજી તો હમણાં બે દિવસ પહેલાં બંગાળી પંચાંગ પ્રમાણે વૈશાખ બેઠો છે. અને આકાશમાં તો અષાઢ છવાયો છે. ‘એસો એસો હે બૈશાખ’ ગીતના સૂર હજી તો કાનમાં ગુંજે છે. નવવર્ષના પ્રથમ દિવસે આમ્રવનમાં જે ગુજરિત થયા હતા – પણ એકાએક જાણે અપટીક્ષેપથી વર્ષાનો અકાલ પ્રવેશ. ગઈ કાલે સવારે તો આવાસની બધી બારીઓ ખોલી નાખીને ભરપૂર તડકાને ઘરમાં આવવા દીધો હતો, પણ સાંજ પડે તે પહેલાં ‘બાદલ બાઉલે’ એકતારો બજાવવો શરૂ કરી દીધો. હતો. પછી તો વારિધારાનો ઝર ઝર અવાજ. આખી રાત એ અવાજ જાણે આવતો રહ્યો. એ અવાજમાં ભીના પવનનો વનરાજીના નવપલ્લવો સાથેનો સંવાદ ભળી ગયો હતો.

Navigation menu