અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત દેસાઈ/સંતની દૃષ્ટિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં;
ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં;
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, —
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, —
:::અમને ખરબચડું ના કંઈયે,
:::   અમને ખરબચડું ના કંઈયે,
:::અમને સર્વ સુંવાળું... આણી પારે.
:::   અમને સર્વ સુંવાળું... આણી પારે.


પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું,
પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું,
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું;
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું;
:::આમ ઉરમાં સુખદુઃખ સંપીને
:::   આમ ઉરમાં સુખદુઃખ સંપીને
:::જીવતર જીવતાં ન્યારું... આણી પારે.
:::   જીવતર જીવતાં ન્યારું... આણી પારે.


મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો,
મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો,
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો;
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો;
:::અમ કાજે પથરાયું ચોગમ
:::     અમ કાજે પથરાયું ચોગમ
:::વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે.
:::   વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે.


ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર,
ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર,
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર;
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર;
:::અલક તોય ના ચળે, અમારે
:::   અલક તોય ના ચળે, અમારે
:::રામ તણું રખવાળું... આણી પારે.
:::   રામ તણું રખવાળું... આણી પારે.


{{Right|(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)}}
{{Right|(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)}}
</poem>
</poem>
26,604

edits

Navigation menu