8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પન્નાલાલ | રઘુવીર ચૌધરી}} | {{Heading|પન્નાલાલ | રઘુવીર ચૌધરી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/4/41/ANITA_PANNALAL.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • પન્નાલાલ - રઘુવીર ચૌધરી • ઑડિયો પઠન: અનિતા પાદરિયા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ ઊજવે એટલી સ્વાભાવિકતાથી પન્નાલાલે પોતાની ષષ્ટિ ઊજવી હતી. શ્રી ઈશ્વર પેટલીકર અને મને એના મંત્રી થવાનો લાભ મળેલો. — આ મજાક નથી પણ હકીકત છે, એના સમર્થનમાં પન્નાલાલના જ શબ્દો નોંધવા ઠીક રહેશે. | કોઈ સુખી અને મનમોજી માણસ પોતાની જન્મતારીખ ઊજવે એટલી સ્વાભાવિકતાથી પન્નાલાલે પોતાની ષષ્ટિ ઊજવી હતી. શ્રી ઈશ્વર પેટલીકર અને મને એના મંત્રી થવાનો લાભ મળેલો. — આ મજાક નથી પણ હકીકત છે, એના સમર્થનમાં પન્નાલાલના જ શબ્દો નોંધવા ઠીક રહેશે. |