32,519
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br><big><big>'''મારી ભીતર* <ref>તા. ૫-૧૨-૨૦૦૪ના રોજ સૂરત ખાતે નર્મદ સાહિત્ય સભાના સર્જન-પ્રક્રિયાના કાર્યક્રમમાં આપેલ વાર્તાકાર તરીકેની કેફિયત.</ref> '''</big> | <br><center><big><big>'''મારી ભીતર* <ref>તા. ૫-૧૨-૨૦૦૪ના રોજ સૂરત ખાતે નર્મદ સાહિત્ય સભાના સર્જન-પ્રક્રિયાના કાર્યક્રમમાં આપેલ વાર્તાકાર તરીકેની કેફિયત.</ref> '''</big></big><br> | ||
{{gap|10em}}<big>યોગેશ જોષી</big></center><br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારો પહેલો પ્રેમ કવિતા છે. મારો વધારે પડતો અંતર્મુખી સ્વભાવ પણ કવિનો છે અને છતાં ગદ્યમાં વધારે કામ થાય છે! મારી ભીતર એક કવિ ધૂણી ધખાવીને જો બેઠો ન હોત તો કદાચ ગદ્યમાંય કામ થયું ન હોત... હું કશું વાંચતો-સમજતો નહોતો એ ઉંમરેય મારી અંદર સર્જકતાનાં મૂળિયાં પડેલાં હતાં, ભલે એની મને જાણ નહોતી. સર્જકતાનાં મૂળ કયા જન્મથી પડ્યાં હશે મારી અંદર? સર્જકોનાય સર્જકને શું શું કામ કરાવવું હશે મારી પાસે? જૂના જન્મોનું અધ્યાત્મ સંચિત હશે મારી ભીતર? એ અધ્યાત્મના ભેજ-તેજ થકી જ સિંચન થતું રહેતું હશે મારી સર્જકતાનાં મૂળનું?! – આ બધું કમ્પ્યુટરની પ્રોગ્રામ ફાઇલ જેમ ઓપન કરીને બતાવી શકાય તેમ નથી. મારી ભીતરના માઇક્રો-પ્રોસેસરનાં રહસ્યો હું જાણતો નથી. | મારો પહેલો પ્રેમ કવિતા છે. મારો વધારે પડતો અંતર્મુખી સ્વભાવ પણ કવિનો છે અને છતાં ગદ્યમાં વધારે કામ થાય છે! મારી ભીતર એક કવિ ધૂણી ધખાવીને જો બેઠો ન હોત તો કદાચ ગદ્યમાંય કામ થયું ન હોત... હું કશું વાંચતો-સમજતો નહોતો એ ઉંમરેય મારી અંદર સર્જકતાનાં મૂળિયાં પડેલાં હતાં, ભલે એની મને જાણ નહોતી. સર્જકતાનાં મૂળ કયા જન્મથી પડ્યાં હશે મારી અંદર? સર્જકોનાય સર્જકને શું શું કામ કરાવવું હશે મારી પાસે? જૂના જન્મોનું અધ્યાત્મ સંચિત હશે મારી ભીતર? એ અધ્યાત્મના ભેજ-તેજ થકી જ સિંચન થતું રહેતું હશે મારી સર્જકતાનાં મૂળનું?! – આ બધું કમ્પ્યુટરની પ્રોગ્રામ ફાઇલ જેમ ઓપન કરીને બતાવી શકાય તેમ નથી. મારી ભીતરના માઇક્રો-પ્રોસેસરનાં રહસ્યો હું જાણતો નથી. | ||
| Line 26: | Line 25: | ||
<center>❏</center> | <center>❏</center> | ||
<hr> | <hr> | ||
{{reflist} | {{reflist}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સોનેરી પિંજરી (‘નવનીત સમર્પણ’, દીપો. અંક ૨૦૦૪) | ||
|next = વારસો અને શિરછત્ર : ‘ચંદરવો’ | |next = વારસો અને શિરછત્ર : ‘ચંદરવો’ | ||
}} | }} | ||