8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સુઘરીની યાદ | જોસેફ મેકવાન}} | {{Heading|સુઘરીની યાદ | જોસેફ મેકવાન}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fd/PRIYANKA_SUGHRINIYAD.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • સુઘરીની યાદ - જોસેફ મેકવાન • ઑડિયો પઠન: પ્રિયંકા જોષી | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છેક બાળપણથી મને જો કોઈ પક્ષી સૌથી વધુ વહાલું વસ્યું હોય તો તે સુઘરી. એનો લટકતો રૂપકડો માળો જોઉં ને મારું મન પાંખો ધરીને એમાં પેસવા તડપતું. ખેતરમાં જાઉં ત્યારે ઘણીયે વાર કામ ભૂલીને કલાકો લગી એની માળો બાંધવાની કલાને નિહાળ્યા કરતો. એના માળા પ્રત્યેનો મારો મોહ પછી તો એટલો કુખ્યાત થયેલો કે જો હું કશીક વાતે મોડો પડું તો વેળાસર કામે ના લાગ્યો હોઉં તો તરત કહેવાતું કે; એ તો ઊભો ઊભો સુઘરીના માળા ગણ્યા કરતો હશે! | છેક બાળપણથી મને જો કોઈ પક્ષી સૌથી વધુ વહાલું વસ્યું હોય તો તે સુઘરી. એનો લટકતો રૂપકડો માળો જોઉં ને મારું મન પાંખો ધરીને એમાં પેસવા તડપતું. ખેતરમાં જાઉં ત્યારે ઘણીયે વાર કામ ભૂલીને કલાકો લગી એની માળો બાંધવાની કલાને નિહાળ્યા કરતો. એના માળા પ્રત્યેનો મારો મોહ પછી તો એટલો કુખ્યાત થયેલો કે જો હું કશીક વાતે મોડો પડું તો વેળાસર કામે ના લાગ્યો હોઉં તો તરત કહેવાતું કે; એ તો ઊભો ઊભો સુઘરીના માળા ગણ્યા કરતો હશે! |