ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/એક નગર વસે છે, અંદર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|એક નગર વસે છે, અંદર | ભાગ્યેશ જહા}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fc/KRUSHNA_EK_NAGAR_VASE_CHE.mp3
}}
<br>
ગુજરાતી નિબંધસંપદા • એક નગર વસે છે, અંદર - ભાગ્યેશ જહા • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
અમદાવાદ એક નથી, અનેક છે. આ નગર સહસ્રબાહુ ધરાવતો નગરપુરુષ છે. ઇતિહાસની વાસ ભૂંસી નાખવા મથતા મોટા સાવરણા જેવાં મકાનોનાં બાંધકામનો અવાજ સાંભળવા હું ઊભો રહું છું ત્યારે મારામાં ચણાયેલા અને મેં ચણેલા એક અમદાવાદની અંગડાઈ સંભળાય છે. અમદાવાદ એવો ઇતિહાસલેખક છે જે રોજ એક પ્રકરણ પૂરું કરે છે. અહીં એક જાજરમાન બાદશાહનો ઠાઠ છે, તો કૂતરાની દોડાદોડ છે, એક સસલાની ઝડપથી દોડતી કોમળતા છે. કૂતરા કે સસલા વચ્ચે કશી ઝપાઝપી નથી. આ નિત્યનૂતન નજાકત અને નફટાઈ અને નફાનું નગર છે. અહીં ભૂગોળને ભાષા ફૂટે છે અને ભાષાને ભૂંસવાનાં કારખાનાં ચાલે છે. અમદાવાદ મારી આંતરવેદના અને આનંદલીલાનો અરીસો છે.

Navigation menu