2,669
edits
m (Meghdhanu moved page ગ્રંથ અને ગ્રંથકાર/અલારખભાઈ ઉસમાનભાઈ પોપટિયા ‘સાલિક' પોપટિયા to ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/અલારખભાઈ ઉસમાનભાઈ પોપટિયા ‘સાલિક' પોપટિયા without leaving a redirect) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રી ‘સાલિક' પોપટિયાના તખલ્લુસથી જાણીતા ગઝલકવિ શ્રી અલારખભાઈનો જન્મ તા. ૨૧-૮-૧૯૨૭ના રોજ વતન ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ ઉસમાનભાઈ અને માતાનું નામ નૂરબહેન. જ્ઞાતિએ મેમણ-મુસલમાન. એમનું લગ્ન શ્રી બીબલબહેન સાથે થયું હતું. એમણે ઇન્ટરમીડિયેટ આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. | શ્રી ‘સાલિક' પોપટિયાના તખલ્લુસથી જાણીતા ગઝલકવિ શ્રી અલારખભાઈનો જન્મ તા. ૨૧-૮-૧૯૨૭ના રોજ વતન ભાવનગરમાં થયો હતો. પિતાનું નામ ઉસમાનભાઈ અને માતાનું નામ નૂરબહેન. જ્ઞાતિએ મેમણ-મુસલમાન. એમનું લગ્ન શ્રી બીબલબહેન સાથે થયું હતું. એમણે ઇન્ટરમીડિયેટ આર્ટ્સ સુધીનો અભ્યાસ કર્યો હતો. | ||
એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ૧૯૪૬ થી, ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા પછી, થયો હતો. વર્ડ્ઝ્વર્થનાં પ્રકૃતિકાવ્યોથી તેઓ મુગ્ધ થયેલા. શેલી, કીટ્સ, અમીર ખુસરો, ઉમર ખય્યામ અને હાફિઝ શિરાઝી એમના પ્રિય કવિઓ હતા. કાવ્યલેખનની પ્રવૃત્તિમાં દિવંગત | એમની લેખનપ્રવૃત્તિનો આરંભ ૧૯૪૬ થી, ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા પછી, થયો હતો. વર્ડ્ઝ્વર્થનાં પ્રકૃતિકાવ્યોથી તેઓ મુગ્ધ થયેલા. શેલી, કીટ્સ, અમીર ખુસરો, ઉમર ખય્યામ અને હાફિઝ શિરાઝી એમના પ્રિય કવિઓ હતા. કાવ્યલેખનની પ્રવૃત્તિમાં દિવંગત શ્રી કપિલરાય ઠક્કર ‘મજનૂ’ની એમને પ્રેરણા મળેલી અને અંગ્રેજી સાથે ફારસીનો અભ્યાસ પણ તેમની પાસે કરેલો. | ||
ઈ. ૧૯૪૯માં તેઓ ભારતમાંથી પાકિસ્તાન-કરાંચી ગયા. ત્યાં ‘નૂરે હવા ટોબેકો કંપની' સ્થાપી, અને બાકીનાં વર્ષો ત્યાં જ ગાળ્યાં. ઈ. ૧૯૬૨ના એપ્રિલ માસની ૨૪મી તારીખે કેન્સરના રોગથી તેમનું મૃત્યુ કરાંચીમાં જ થયું. | ઈ. ૧૯૪૯માં તેઓ ભારતમાંથી પાકિસ્તાન-કરાંચી ગયા. ત્યાં ‘નૂરે હવા ટોબેકો કંપની' સ્થાપી, અને બાકીનાં વર્ષો ત્યાં જ ગાળ્યાં. ઈ. ૧૯૬૨ના એપ્રિલ માસની ૨૪મી તારીખે કેન્સરના રોગથી તેમનું મૃત્યુ કરાંચીમાં જ થયું. | ||
શ્રી પોપટિયાએ આપણને ત્રણ ગઝલસંગ્રહો આપ્યા છે. એમની કૃતિઓમાં કવિહૃદયની ઊર્મિઓ નિરાડંબર રીતે વ્યક્ત થઈ છે. શ્રી નગીનદાસ પારેખે કહ્યું છે તેમ, ‘એમની કૃતિઓમાં એક પ્રકારના આભિજાત્યનો અને ઉદારતાનો અનુભવ થાય છે.’ એમની ગઝલોમાં વિરહ છે, પ્રેમનું ખેંચાણ છે, પ્રિયતમાના મિલન માટેની તાલાવેલી અને રહસ્યવાદ તેમ જ અન્ય ગઝલના રંગો પણ છે. કવિએ કહ્યું છે :{{Poem2Close}} | શ્રી પોપટિયાએ આપણને ત્રણ ગઝલસંગ્રહો આપ્યા છે. એમની કૃતિઓમાં કવિહૃદયની ઊર્મિઓ નિરાડંબર રીતે વ્યક્ત થઈ છે. શ્રી નગીનદાસ પારેખે કહ્યું છે તેમ, ‘એમની કૃતિઓમાં એક પ્રકારના આભિજાત્યનો અને ઉદારતાનો અનુભવ થાય છે.’ એમની ગઝલોમાં વિરહ છે, પ્રેમનું ખેંચાણ છે, પ્રિયતમાના મિલન માટેની તાલાવેલી અને રહસ્યવાદ તેમ જ અન્ય ગઝલના રંગો પણ છે. કવિએ કહ્યું છે :{{Poem2Close}} |