17,640
edits
No edit summary |
No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{Block center|<poem>મેરુ માપતા મનને આપી | {{Block center|<poem>મેરુ માપતા મનને આપી | ||
{{Gap|3em}}પાતળી કાગળકાયા!</poem>}} | {{Gap|3em}}પાતળી કાગળકાયા!</poem>}} | ||
{{Poem2Open}} | |||
મારે એ પણ કહેવું જોઈએ કે જે વખતે હું ચાલું છું તે વખતેે મન પોતાની વાત એટલા આવેગથી શરીરને કહે છે કે તે પણ ચાબુક વાગતાં ઘોડાગાડીના માયકાંગલા ઘોડાઓ દોડવા માંડે તેમ દોડવા માંડે છે. એમ જ્યારે હું ચાલું છું ત્યારે મારું મન અને શરીર બન્ને, સ્વપ્નો ચરિતાર્થ કરવા ઊંચાંનીચાં થાય છે. ઘણીવાર એવું બને છે કે ચાલવાનું અર્ધું મૂકીને મારે ઘરભણી પાછા વળવું પડે છે. પગ ટેલિફોન ભણી કે ટેબલ પરના લખવાના પેડ ભણી વળે છે અને જ્યાં લગી એ પ્રબળ વિચારનો નાના પણ કર્મમાં મોક્ષ થતો નથી ત્યાં લગી મારો અજંપો શમતો નથી. | મારે એ પણ કહેવું જોઈએ કે જે વખતે હું ચાલું છું તે વખતેે મન પોતાની વાત એટલા આવેગથી શરીરને કહે છે કે તે પણ ચાબુક વાગતાં ઘોડાગાડીના માયકાંગલા ઘોડાઓ દોડવા માંડે તેમ દોડવા માંડે છે. એમ જ્યારે હું ચાલું છું ત્યારે મારું મન અને શરીર બન્ને, સ્વપ્નો ચરિતાર્થ કરવા ઊંચાંનીચાં થાય છે. ઘણીવાર એવું બને છે કે ચાલવાનું અર્ધું મૂકીને મારે ઘરભણી પાછા વળવું પડે છે. પગ ટેલિફોન ભણી કે ટેબલ પરના લખવાના પેડ ભણી વળે છે અને જ્યાં લગી એ પ્રબળ વિચારનો નાના પણ કર્મમાં મોક્ષ થતો નથી ત્યાં લગી મારો અજંપો શમતો નથી. | ||
મને કેટલીક વાર એમ પૂછવામાં આવે છે કે ‘તમે પરિચય ટ્રસ્ટ કઈ રીતે ઊભું કર્યું?’ મારો ટૂંકો અને સાચો જવાબ એ છે કે ‘ચાલતાં ચાલતાં’. આ જવાબ કોઈને જરા ચાલાકીભર્યો લાગે તેવો સંભવ છે. પણ આ સાચો જવાબ છે. શ્રી યશવંત દોશી અને હું પરિચય ટ્રસ્ટ સ્થપાયું એ પહેલાં મુંબઈ શહેરના સાંતાક્રૂઝ, શિવાજી પાર્ક, મરીન ડ્રાઇવ અને ગ્રાંટરોડના રસ્તાઓ પર કેટકેટલા દિવસ કેટકેટલા માઈલો ચાલ્યા હોઈશું! | મને કેટલીક વાર એમ પૂછવામાં આવે છે કે ‘તમે પરિચય ટ્રસ્ટ કઈ રીતે ઊભું કર્યું?’ મારો ટૂંકો અને સાચો જવાબ એ છે કે ‘ચાલતાં ચાલતાં’. આ જવાબ કોઈને જરા ચાલાકીભર્યો લાગે તેવો સંભવ છે. પણ આ સાચો જવાબ છે. શ્રી યશવંત દોશી અને હું પરિચય ટ્રસ્ટ સ્થપાયું એ પહેલાં મુંબઈ શહેરના સાંતાક્રૂઝ, શિવાજી પાર્ક, મરીન ડ્રાઇવ અને ગ્રાંટરોડના રસ્તાઓ પર કેટકેટલા દિવસ કેટકેટલા માઈલો ચાલ્યા હોઈશું! |
edits