ભારતીય કાવ્યસિદ્ધાંત/સ્વાગત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:
પુસ્તકની ભાષા આમ ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓ તથા સામાન્ય વાચકોને માટે અઘરી બની ગઈ છે. બીજી આવૃત્તિ વેળા એને સરળ ને સુગમ બનાવવાની જરૂર છે. એવી બીજી આવૃત્તિ આ પુસ્તકની અવશ્ય થશે. બંને જુવાન મિત્રોએ એક અભ્યાસપૂર્ણ કૃતિ જાહેરમાં મૂકીને ખાતું ખોલી એવી શુભ શરૂઆત કરી છે જે એમની પાસેથી આવી વિદ્યાર્થીસેવા અને સાહિત્યસેવા ભવિષ્યમાં વિશેષ પ્રમાણમાં મળવાની આશા બંધાવે છે. એવી આશા બંધાવનાર અને એમના સાહિત્યસ્વાધ્યાયતપનું બોલતું પ્રમાણપત્ર બની રહેનાર આ પુસ્તકને સહર્ષ આવકારતો હું એ આશાને સાચી ઠેરવવા ચાલુ રહેનારી એમની સારસ્વતયાત્રાને શાન્તાનુકૂલ પવન અને શિવ પંથ ઈચ્છું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{sa-ma|જામનગર, ૧૯-૩-૧૯૬૦||અનંતરાય મ. રાવળ}}
{{rh|'''જામનગર, ૧૯-૩-૧૯૬૦'''||'''અનંતરાય મ. રાવળ'''}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{center|(બીજી આવૃત્તિ પ્રસંગે)}}
{{center|(બીજી આવૃત્તિ પ્રસંગે)}}
Line 24: Line 24:
સાહિત્યની સર્જનપ્રક્રિયા સમજવામાં તથા એનું આસ્વાદન કરવામાં ખૂબ ઉપકારક નીવડે એવી ભારતીય સાહિત્યમીમાંસા વિશે આવું પુસ્તક આપનાર લેખકો સાહિત્યના વ્યાકરણ કે શાસ્ત્ર કે સિદ્ધાંત કે તત્ત્વજ્ઞાન કે કળા વિશે પશ્ચિમમાં થયેલી આજ સુધીની સમૃદ્ધ વિચારણાનો પરિચય કરાવતું વિદ્યાર્થીઓ તેમજ અભ્યાસીઓનું રાહબર બને એવું આવું જ પુસ્તક હવે કેમ ન આપે? શ્રી જયંત કોઠારીએ ‘પ્લેટો એરિસ્ટોટલની કાવ્યવિચારણા’નું અભ્યાસપૂર્ણ પુસ્તક ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ - ની પહેલી અને આ બીજી આવૃત્તિ વચ્ચેના ગાળામાં આપણને આપ્યું છે જ. તે જ હવે આવી મોટી અપેક્ષા જન્માવે છે.

{{right|અનંતરાય રાવળ}}

{{right|'''અનંતરાય રાવળ'''}}

{{right|અમદાવાદ : ૧૪-૧૦-’૭૦}}

{{right|'''અમદાવાદ : ૧૪-૧૦-’૭૦'''}}

{{HeaderNav2
{{HeaderNav2
17,543

edits

Navigation menu