ભારતીય કાવ્યસિદ્ધાંત/સ્વાગત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:
પુસ્તક તેમણે લખ્યું છે બી. એ.ના વિદ્યાર્થીઓ માટે, પણ તેને ‘ગાઈડ’ જેવું બનાવ્યું નથી. વિષયનું ગૌરવ જાળવીને ઊંચી સપાટી પર રહીને તેમણે બધું લખ્યું છે તે મનમાં એવા પણ લોભથી કે પુસ્તક માત્ર વિદ્યાર્થી-ઉપયોગી જ ન રહેતાં આ વિષયનું અભ્યાસીઓના હાથમાં મૂકવા જેવું આપણી ભાષાનું એક ગણનાપાત્ર પુસ્તક પણ બને. પુસ્તકની મુખ્ય સામગ્રીને અન્તે તેમણે જોડેલા ૩૫ પૃષ્ઠના પરિશિષ્ટમાં સંકેત, સ્ફોટ, લક્ષણાના પ્રકાર, વ્યંજના, ‘રસનિષ્પત્તિ’ એ ભરતના શબ્દના ચાર ભાષ્યકારોના મત, સાધારણીકરણ, રીતિ, વૃત્તિ, એમ કુલ ૨૬ વિષયો પર અભ્યાસપૂર્ણ નોંધો મૂકી છે, તે આવા અભ્યાસીઓને ખ્યાલમાં રાખીને. પણ વધુ ઝીણી ચર્ચા માટે પરિશિષ્ટનો ઉપયોગ કરનારાઓએ મુખ્ય પુસ્તકમાં ઝીણી ચર્ચાઓ ટાળી નથી. વ્યંજનાશક્તિ જેવી કોઈ અલગ શબ્દશક્તિ સ્વીકારવાની જરૂરી છે ખરી, એ પ્રશ્ન પરની તેમજ રસાભાસની ચર્ચામાં તેઓ ઠીક ઊંડે ઊતર્યા છે. આવે સ્થળે વિદ્યાર્થીઓ કરતાં વિશેષ અધિકારી વાચકવર્ગ જાણ્યેઅજાણ્યે તેમની નજર આગળ આવી ગયો લાગે છે. વિદ્યાર્થીઓના વાચકવર્ગ પર જ સતત નજર રાખી હોત તો વિદ્યાર્થીઓને નીચેનાં જેવાં વાક્યો સદ્યસુગમ ન થાય તે તેમના ખ્યાલમાં આવત ;

“ભારતીય કાવ્યશાસ્ત્રીઓ ‘રસ’ની સંજ્ઞા તો એવા આસ્વાદપ્રકર્ષને આપે છે કે જે ભાવકને વિભાવાદિ સામગ્રીના સમાનયનને કારણે પ્રતિબોધિત થતા સ્થાયી ભાવની ચર્વણામાંથી પ્રાપ્ત થાય.”

“...પણ વિભાવાદિરૂપ સાધનસામગ્રીના બળે રસાનુભવના સમય પૂરતો એનો પરિમિત પ્રમાતૃભાવ - વૈયક્તિક રસાનુભવકર્તુત્વભાવ પોતે વ્યક્તિગત રૂપે રસાનુભવ કરી રહ્યો છે એવો ભાવ - સર્વથા નષ્ટ થાય છે અને અન્ય વિષયના સંસર્ગથી રહિત એવો અપરિમિત પ્રમાતૃભાવ ઉદય પામે છે.”
“...પણ વિભાવાદિરૂપ સાધનસામગ્રીના બળે રસાનુભવના સમય પૂરતો એનો પરિમિત પ્રમાતૃભાવ - વૈયક્તિક રસાનુભવકર્તૃત્વભાવ પોતે વ્યક્તિગત રૂપે રસાનુભવ કરી રહ્યો છે એવો ભાવ - સર્વથા નષ્ટ થાય છે અને અન્ય વિષયના સંસર્ગથી રહિત એવો અપરિમિત પ્રમાતૃભાવ ઉદય પામે છે.”
પુસ્તકની ભાષા આમ ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓ તથા સામાન્ય વાચકોને માટે અઘરી બની ગઈ છે. બીજી આવૃત્તિ વેળા એને સરળ ને સુગમ બનાવવાની જરૂર છે. એવી બીજી આવૃત્તિ આ પુસ્તકની અવશ્ય થશે. બંને જુવાન મિત્રોએ એક અભ્યાસપૂર્ણ કૃતિ જાહેરમાં મૂકીને ખાતું ખોલી એવી શુભ શરૂઆત કરી છે જે એમની પાસેથી આવી વિદ્યાર્થીસેવા અને સાહિત્યસેવા ભવિષ્યમાં વિશેષ પ્રમાણમાં મળવાની આશા બંધાવે છે. એવી આશા બંધાવનાર અને એમના સાહિત્યસ્વાધ્યાયતપનું બોલતું પ્રમાણપત્ર બની રહેનાર આ પુસ્તકને સહર્ષ આવકારતો હું એ આશાને સાચી ઠેરવવા ચાલુ રહેનારી એમની સારસ્વતયાત્રાને શાન્તાનુકૂલ પવન અને શિવ પંથ ઈચ્છું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu