ગુજરાતી અંગત નિબંધો/પોતપોતાનો વરસાદ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૯
પોતપોતાનો વરસાદ – વીનેશ અંતાણી|}}
{{Heading|૧૯
પોતપોતાનો વરસાદ – વીનેશ અંતાણી|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/3/35/KAURESH_POTPOTANO_VARSAD.mp3

ગુજરાતી અંગત નિબંધો • પોતપોતાનો વરસાદ – વીનેશ અંતાણી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની

{{Poem2Open}}
{{Poem2Open}}
વરસાદ વિશેની મારી પ્રથમ પ્રતિક્રિયા મુગ્ધતાની છે અને પછી તરત જ વિષાદની છે. અતિશય આનંદનો ખટકભર્યો વિષાદ પણ અનુભવી શકાય છે. વરસાદની સાથે છેક નાનપણથી રાહ જોવાનો અનુભવ સંકળાયેલો છે. વરસાદ એવો પ્રિયજન છે જે બહુ રાહ જોવરાવે પણ આવે નહીં. ચોમાસું આખું ઊતરી જાય ત્યાં સુધી સૂકી નજરે મેં વરસાદની રાહ જોઈ છે. ચોમાસાના દિવસોમાં શાળાએ જતી વખતે મનોમન શરત લગાવી હોય કે સાંજે રજા પડશે ત્યારે ધોધમાર વરસાદ વરસતો હશે ને પલળતો પલળતો ઘેર જઈશ; પણ તડકો જ વરસતો હોય.

Navigation menu