8,009
edits
No edit summary |
No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૮
ચિંચપોકલી – ગીતા નાયક|}} | {{Heading|૧૮
ચિંચપોકલી – ગીતા નાયક|}} | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/e/e3/SHREYA_CHINCHPOL_LI.mp3 | |||

ગુજરાતી અંગત નિબંધો • ચિંચપોકલી – ગીતા નાયક • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચિંચપોકલી મનમાં કે મોટેથી બોલવાની મજા પડે છે. મુંબઈ શહેરનાં જેટલાં પરાં એટલાં સ્ટેશન. કોઈ પણ સ્ટેશનનું નામ બોલતાં રોમાંચ નથી થતો જેટલો ચિંચપોકલીના ઉચ્ચારથી થાય છે. મારું ગામ, મારી જનમનાળ ઘાટકોપર. વહાલું નામ છે એનું, તોય એના ઉચ્ચારમાં ચિંચપોકલીનો આનંદ ગાયબ જ રહે છે. આ વાતે ક્યારેક થોડીક ઈર્ષા થઈ આવે છે. | ચિંચપોકલી મનમાં કે મોટેથી બોલવાની મજા પડે છે. મુંબઈ શહેરનાં જેટલાં પરાં એટલાં સ્ટેશન. કોઈ પણ સ્ટેશનનું નામ બોલતાં રોમાંચ નથી થતો જેટલો ચિંચપોકલીના ઉચ્ચારથી થાય છે. મારું ગામ, મારી જનમનાળ ઘાટકોપર. વહાલું નામ છે એનું, તોય એના ઉચ્ચારમાં ચિંચપોકલીનો આનંદ ગાયબ જ રહે છે. આ વાતે ક્યારેક થોડીક ઈર્ષા થઈ આવે છે. |