પ્રતિપદા/સંપાદકીય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંપાદકીય}} {{ParagraphOpen}} આધુનિકતાના ઓછાયામાંથી તદ્દન મુક્ત બની...")
 
No edit summary
Line 7: Line 7:
આવી પરિસ્થિતિમાં અમારી એન. એસ. પટેલ આટ્‌ર્સ કૉલેજ, આણંદમાં કવિશ્રી હરીશ મીનાશ્રુ સંકલ્પિત-પ્રાયોજિત ‘પ્રતિપદા’-અનુ-આધુનિક કવિતાનો ઉત્સવ તારીખ ૨૦, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યોજાયેલો. આ કાવ્યોત્સવ એટલા માટે પણ અભૂતપૂર્વ હતો કે તેમાં ૧૭(સત્તર) કવિઓએ તેમને સોંપાયેલી ત્રીસ મિનિટમાં પોતાની રચનાઓનું પઠન કરવાનું હતું. આ રચનાઓની પસંદગી પણ એમની પોતાની હતી. આ સત્તર કવિઓની કવિતાને ચાર વિવેચકો મૂલવે એવી યોજના ઘડાયેલી એટલે એક બેઠકમાં ચાર કવિઓ કવિતા વાંચે અને એ ચારેય વિષે એક અધિકારી વિવેચક વાત કરે તેવો ઉપક્રમ હતો. પ્રસ્તુત સંપાદનમાં જે-તે કવિએ વાંચેલી તેમની રચનાઓમાંથી કેટલીક રચનાઓ પસંદ કરી છે. પૂર્વ યોજના પ્રમાણે ચાર વિવેચકોના અભ્યાસલેખો પણ અહીં મૂક્યાં છે. અનુ-આધુનિક કવિતાના મર્મ સમજાવતો ‘અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ’ એવો મણિલાલ હ. પટેલનો અભ્યાસલેખ આરંભે મૂક્યો છે.

અમારે ત્યાં અભ્યાસ કરતા એમ.એ. ગુજરાતી (ફોક એન્ડ ઈંડિજીનસ સ્ટડીઝ)ના વિદ્યાર્થીઓ અનુ-આધુનિકયુગના મહત્ત્વના કવિઓની પસંદગીની રચનાઓનો અભ્યાસ કરી રહ્યા છે, આ કાવ્યપાઠ યોજવાનું નક્કી થયું ત્યારથી અમારા મનમાં નિશ્ચિત હતું કે અમારા વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસક્રમમાં મૂકી શકાય તેવું અનુ-આધુનિક કવિતાનું પુસ્તક આ કાર્યક્રમ બાદ સંપાદિત કરવું. હરીશ મીનાશ્રુએ પહેલેથી જ આ કામ અમારી સંસ્થા ઉપાડી લે તેવો ભાવ વ્યક્ત કરેલો. પુસ્તકનું પ્રકાશન અમારા ‘ફોક એન્ડ ઈંડિજીનસ સ્ટડીઝ’ - લોક અને દેશજ વિદ્યાકીય અભ્યાસશાખા દ્વારા થાય એ માટેનો પ્રસ્તાવ અમારા આચાર્યશ્રી ડૉ. મોહન પટેલ પાસે મૂક્યો. તેમણે હંમેશની જેમ, વિના વિલંબે, સંસ્થાગત જવાબદારીના એક ભાગરૂપે ‘પ્રતિપદા અનુ-આધુનિક કવિતા અને કાવ્યવિમર્શ’ને પ્રકાશિત કરવાની સહર્ષ પરવાનગી આપી. કાવ્યોની પસંદગીથી માંડીને પુસ્તકના લે-આઉટ સુધીની કાળજી લેતાં હરીશ મીનાશ્રુ અને મણિલાલ હ. પટેલનુુંં પરામર્શન અમને સાંપડ્યું છે તેનો આનંદ છે. અનુ-આધુનિક કવિતાનું આ સંપાદન અમારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી નીવડશે એમાં બે-મત નથી તો વળી, સાથે સાથે અનુ-આધુનિક કવિતાને સમજવા માંગતા અભ્યાસીઓ માટે પણ લાભદાયી બની રહેશે એવી ઊંડી શ્રદ્ધા છે.

'''– પ્રશાંત પટેલ'''
{{Right|'''– પ્રશાંત પટેલ'''}}
'''– યોગેશ પટેલ'''
{{Right'''– યોગેશ પટેલ'''}}
{{ParagraphClose}}
{{ParagraphClose}}

Navigation menu