26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 132: | Line 132: | ||
ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો : | ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો : | ||
::આ કોણ છે? જેની નજર તોફાન મચવે, | |||
::ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે! | |||
કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી : | કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી : | ||
::અરે, આ દેહ પર છે કેટલી દોલત! | |||
::દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત! | |||
ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા : | ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા : | ||
::અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના, | |||
::છૂરી સમી ભોંકાય ના! | |||
બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો : | બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો : | ||
::વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો, | |||
::ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ? | |||
મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ : | મધરાત, એકાંતમાં એની કાવ્યપોથીમાં, કવિ : | ||
::બસ ચૂપ ર્હો, નહીં તો અહીંથી ચાલવા માંડો… | |||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૧-૨૨૫)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૨૧-૨૨૫)}} |
edits