26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 130: | Line 130: | ||
::ફરતો ફરે છે બેપતા! | ::ફરતો ફરે છે બેપતા! | ||
ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો : | ગિરગામ રોડ, પડખેથી ભિખારી પસાર થાય છે, એને સાંભળીને આંધળો : | ||
::આ કોણ છે? જેની નજર તોફાન મચવે, | ::આ કોણ છે? જેની નજર તોફાન મચવે, | ||
::ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે! | ::ને હથેલીમાં રૂપાળું આ જગત નચવે! | ||
કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી : | કોલાબા, પડખેથી વેશ્યા પસાર થાય છે, એને જોઈને ભિખારી : | ||
::અરે, આ દેહ પર છે કેટલી દોલત! | ::અરે, આ દેહ પર છે કેટલી દોલત! | ||
::દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત! | ::દસમા ભાગની મારી કને જો હોત ને તો આમ ના બોલત! | ||
ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા : | ઍપોલો, પડખેથી પતિયો પસાર થાય છે, એને જોઈને વેશ્યા : | ||
::અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના, | ::અહો, શી ખુશનસીબી! કોઈનીયે આંખ જ્યાં રોકાય ના, | ||
::છૂરી સમી ભોંકાય ના! | ::છૂરી સમી ભોંકાય ના! | ||
બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો : | બોરીબંદર, પડખેથી કવિ પસાર થાય છે, એને જોઈને પતિયો : | ||
::વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો, | ::વેશ્યા, ભિખારી, આંધળો ને ફેરિયો, | ||
::ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ? | ::ક્હો, કેમ લાગે છે મને સૌ આ જનમનાં વેરીઓ? |
edits