ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્ય અને કાવ્યતત્ત્વ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
દરેક શબ્દને પોતાનું વિશિષ્ટ સંગીત હોય છે. શબ્દોના વિશિષ્ટ પ્રકારના સંયોજનમાંથી પણ વિશિષ્ટ સંગીત ઉપજાવી શકાય, અને એનો લાભ કવિ પોતાના વિષયને તાદૃશ કરવા લઈ શકે. ‘વધે પગ, પડે કઠોર પડઘા પદાઘાતના’ એ પંક્તિમાંના શબ્દો દૃઢ પગલાં પડવાની ક્રિયાનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયભૂત થાય છે. ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ શબ્દની આ સંગીતશક્તિનો વિચાર અનુપ્રાસાદિ શબ્દાલંકારો ને વર્ણોથી વ્યંજિત થતા માધુર્ય, પ્રસાદ ને ઓજસ્ એ ગુણોના નિરૂપણમાં કર્યો છે.

શબ્દનો-ભાષાનો-આટલી બધી ઝીણવટથી વિચાર કરવાનું પરિણામ કદાચ કાવ્યના એ પાસાનું ઐકાન્તિક મહત્ત્વ કરવા તરફનું આવે. ભારતીય કાવ્યશાસ્ત્રના આરંભકાળમાં વિવેચકોની દૃષ્ટિ કંઈક એવી રહી પણ છે. ‘काव्यं ग्राह्यमलंकारात्’, ‘रीतिरात्मा काव्यस्य’, આદિ વ્યાખ્યાઓ જુઓ. પણ ભારતીય કાવ્યશાસ્ત્ર એમાં જ નથી અટવાઈ રહ્યાં. શબ્દથી વ્યક્ત થતા અર્થ અને સંવેદનનો એણે વિચાર કર્યો જ છે. ‘काव्यस्यात्मा ध्वनि’ એમ કહ્યા પછી કાવ્યશાસ્ત્રીઓ એ ધ્વનિવાદને વટાવીને રસસિદ્ધાંત સુધી પહોંચે છે. કાવ્યનું ખરું તત્ત્વ તો ભાવ નિરૂપવવામાં ને એનો સાક્ષાત્કાર કરાવવામાં છે. ‘કાવ્યનો અર્થ સહૃદયના હૃદયમાં થાય છે’ એમ પાશ્ચાત્ય વિવેચકો કહે છે, તે વાત ભારતીય કાવ્યશાસ્ત્રીઓ ઘણાં વર્ષો પહેલાં રસસિદ્ધાંત દ્વારા કહી ગયા છે. આ રસસિદ્ધાંત ભાવકલક્ષી છે; અને એ દ્વારા કાવ્યવર્ણિત વસ્તુની ભાવકના ચિત્ત પર કેવી રીતે અસર થાય છે એનો સૂક્ષ્મ અને મનોવૈજ્ઞાનિક ખુલાસો કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે. રસસિદ્ધાંત ભારતીય કાવ્યમીમાંસાનું અત્યંત ઉજ્જવળ પ્રકરણ છે.

એ ખરી વાત છે કે આ કે તે એક તત્ત્વરૂપે કાવ્યના આત્માને ઓળખાવી શકાય નહિ; એ જાતનો પ્રયત્ન એકપક્ષી સિદ્ધાંત બાંધવામાં જ પરિણમે. કાવ્ય એક અખંડ પુદ્ગલ છે. વળી, કાવ્યના આત્માની જ વાત કરવાથી આખું કાવ્યસ્વરૂપ સમજાતું નથી. આથી ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ ઘણી વાર કાવ્યની વ્યાખ્યા આપતી વખતે બધાં કાવ્યતત્ત્વોનો એમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. મમ્મટની કાવ્યની વ્યાખ્યા ‘तददोषौ शब्दार्थौ सगुणावनलंकृतो पुनः क्वापि ।’ – આવી જ વૃત્તિનું પરિણામ છે.
એ ખરી વાત છે કે આ કે તે એક તત્ત્વરૂપે કાવ્યના આત્માને ઓળખાવી શકાય નહિ; એ જાતનો પ્રયત્ન એકપક્ષી સિદ્ધાંત બાંધવામાં જ પરિણમે. કાવ્ય એક અખંડ પુદ્ગલ છે. વળી, કાવ્યના આત્માની જ વાત કરવાથી આખું કાવ્યસ્વરૂપ સમજાતું નથી. આથી ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ ઘણી વાર કાવ્યની વ્યાખ્યા આપતી વખતે બધાં કાવ્યતત્ત્વોનો એમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. મમ્મટની કાવ્યની વ્યાખ્યા ‘तददोषौ शब्दार्थौ सगुणावनलंकृती पुनः क्वापि ।’ – આવી જ વૃત્તિનું પરિણામ છે.
કાવ્યની વ્યાખ્યા આપવામાં ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ જેમ વ્યવહાર બુદ્ધિ બતાવી છે, તેમ કાવ્યના પ્રયોજનોની ચર્ચામાં પણ બતાવી છે. આથી જ સર્જકપક્ષે યશ, ધન આદિને કાવ્યપ્રયોજન તરીકે ગણાવવામાં આવ્યાં છે ને ! આજના ‘કલા ખાતર કલા’ના વાદનો પડઘો ‘સકલપ્રયોજનમૌલિકભૂત’ પ્રયોજન તો પરમ આનંદ છે એવા વિચારમાં જોઈ શકાય; પણ ભારતીય કાવ્યશાસ્ત્રીઓ તરત જ ‘કાન્તાસંમિત’ ઉપદેશને પણ કાવ્યના પ્રયોજન તરીકે બેસાડી દે છે. કાવ્યાનુભવની જીવન પર અસર પડવાની. તો એ કેવી અસર પાડે છે અને કેવી અસર એણે પાડવી જોઈએ, એ જાતની વિચારણામાંથી કેટલાંક કાવ્યપ્રયોજનો ઉદભવે છે.
કાવ્યની વ્યાખ્યા આપવામાં ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ જેમ વ્યવહાર બુદ્ધિ બતાવી છે, તેમ કાવ્યના પ્રયોજનોની ચર્ચામાં પણ બતાવી છે. આથી જ સર્જકપક્ષે યશ, ધન આદિને કાવ્યપ્રયોજન તરીકે ગણાવવામાં આવ્યાં છે ને ! આજના ‘કલા ખાતર કલા’ના વાદનો પડઘો ‘સકલપ્રયોજનમૌલિકભૂત’ પ્રયોજન તો પરમ આનંદ છે એવા વિચારમાં જોઈ શકાય; પણ ભારતીય કાવ્યશાસ્ત્રીઓ તરત જ ‘કાન્તાસંમિત’ ઉપદેશને પણ કાવ્યના પ્રયોજન તરીકે બેસાડી દે છે. કાવ્યાનુભવની જીવન પર અસર પડવાની. તો એ કેવી અસર પાડે છે અને કેવી અસર એણે પાડવી જોઈએ, એ જાતની વિચારણામાંથી કેટલાંક કાવ્યપ્રયોજનો ઉદ્ભવે છે.
આમ, ભારતીય કાવ્યશાસ્ત્રીઓની પર્યેષક દૃષ્ટિ કાવ્યનાં ઘણાં ખરાં મહત્ત્વનાં તત્ત્વો પર ફરી વળી છે.

ભારતીય કાવ્યશાસ્ત્રીઓમાં મમ્મટનું સ્થાન વિશિષ્ટ છે. પુરોગામી કાવ્યશાસ્ત્રીઓના કાર્યનો ઉપયોગ કરી લઈને એમણે પોતાના ગ્રન્થ ‘કાવ્યપ્રકાશ’માં કાવ્યતત્ત્વોની સમર્થ ચર્ચા કરી છે. એ દિશામાં એમની મહત્તા એક મૌલિક વિચારક તરીકેની નહિ એટલી સમન્વયકાર તરીકેની ગણાઈ છે. એટલે ભારતીય કાવ્યશાસ્ત્રના સર્વાંગી પરિચય માટે એમનો ગ્રન્થ વધારે ઉપયોગી મનાયો છે.

હવે પછીનાં પાનાંઓમાં મુખ્યત્વે મમ્મટના ગ્રન્થને લક્ષમાં રાખીને, ઉપર જેનો નિર્દેશ કર્યો તે કાવ્યતત્ત્વોની ચર્ચા કરી છે.

આરંભમંગલ
આરંભમંગલ
બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ અને અદભૂત સૃષ્ટિ ખડી કરનાર કવિની વાણી – भारतीને એ નિમિત્તે એની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મમ્મટ આ પ્રમાણે અભિવાદન કરે છે
બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ અને અદ્ભુત સૃષ્ટિ ખડી કરનાર કવિની વાણી – भारतीને એ નિમિત્તે એની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મમ્મટ આ પ્રમાણે અભિવાદન કરે છે
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>नियतिकृतनियमरहितां ह्लादैकमयीमनन्यपरतन्त्राम् ।

Navigation menu