ભારતીય કાવ્યસિદ્ધાંત/અભિધા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અભિધા|}}
{{Heading|અભિધા|}}
{{Block center|<poem>❊ साक्षात् संकेतितं योऽर्थमभिधत्ते स वाचकः ।
❊ स मुख्योऽर्थस्तत्र मुख्यो व्यापारोऽस्याभिधोत्त्यते ॥</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
साक्षात् संकेतितं योऽर्थमभिधत्ते स वाचकः ।
<nowiki>***</nowiki>
स मुख्योऽर्थस्तत्र मुख्यो व्यापारोऽस्याभिधोત્ત્યते ।।
જે અર્થ પરત્વે શબ્દનો સંકેત રહેલો હોય, એ અર્થને જ્યારે શબ્દ સીધેસીધો પ્રગટ કરે, ત્યારે એને વાચક શબ્દ કહે છે અને એ અર્થ આપતી શક્તિને અભિધાશક્તિ કહે છે.

સંકેતિત અર્થને સાક્ષાત્ પ્રગટ કરે ત્યારે જ શબ્દને વાચક શબ્દ કહેવાય. કેટલાક શબ્દોના સંકેતિત અર્થ ઘણા હોય છે. દા.ત. ‘હરિ’ એટલે ‘વિષ્ણુ’ પણ થાય અને ‘વાંદરો’ પણ થાય. હવે કોઈ સ્થળે ‘હરિ’ શબ્દ વિષ્ણુ માટે વપરાયો હોય અને એ જ વખતે એનો ‘વાંદરો’ એવો અર્થ સ્ફુરતો હોય, તો સંદર્ભ આદિને કારણે જે અર્થ પહેલો – સાક્ષાત્ પ્રાપ્ત થાય તે જ વાચ્યાર્થ, એ અર્થ પરત્વે જ એ શબ્દ વાચક અને એ અર્થ પ્રાપ્ત કરાવતી શક્તિ તે અભિધા.

Navigation menu