17,546
edits
(+1) |
No edit summary |
||
Line 22: | Line 22: | ||
</poem>}} | </poem>}} | ||
'''મનોયત્ન''' | {{center|'''મનોયત્ન'''}} | ||
જગતના ૪૦૦ કરોડ લોકોમાંથી પ્રેમમાં પડી શકે તેવા ૨૫૦ કરોડ છે. (બાકીના સગીર, ડોસા, યા સ્થિર મગજના છે.) દરેક વ્યક્તિ ૨૫ વર્ષના સમયગાળામાં સરેરાશ ૩ વાર પ્રેમમાં પડે છે. (તમારી વાત નથી.) (તમે તો ૬ વાર પડેલા.) હવે, મહિનામાં જો ૨૫ ચાલુ દિવસો હોય, (નેવર ઑન અ સન્ડે), તો રોજેરોજ કેટલાં નંગ પ્રેમમાં પડતાં હશે ? | જગતના ૪૦૦ કરોડ લોકોમાંથી પ્રેમમાં પડી શકે તેવા ૨૫૦ કરોડ છે. (બાકીના સગીર, ડોસા, યા સ્થિર મગજના છે.) દરેક વ્યક્તિ ૨૫ વર્ષના સમયગાળામાં સરેરાશ ૩ વાર પ્રેમમાં પડે છે. (તમારી વાત નથી.) (તમે તો ૬ વાર પડેલા.) હવે, મહિનામાં જો ૨૫ ચાલુ દિવસો હોય, (નેવર ઑન અ સન્ડે), તો રોજેરોજ કેટલાં નંગ પ્રેમમાં પડતાં હશે ? |
edits