17,546
edits
(+1) |
(+1) |
||
Line 37: | Line 37: | ||
'અલગારી' એટલે મસ્ત, કોઈના કહ્યામાં ન રહે તેવું. કવિ અલગારી મનને ઠપકો આપે છે : અલ્યા, તું પરબારું પ્રીત કરી બેઠું? મને પૂછ્યુંયે નહીં? | 'અલગારી' એટલે મસ્ત, કોઈના કહ્યામાં ન રહે તેવું. કવિ અલગારી મનને ઠપકો આપે છે : અલ્યા, તું પરબારું પ્રીત કરી બેઠું? મને પૂછ્યુંયે નહીં? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>એમ પૂછીને થાય નહીં પ્રેમ | {{Block center|'''''<poem>એમ પૂછીને થાય નહીં પ્રેમ | ||
દરિયાના મોજાં કૈં રેતીને પૂછે : | દરિયાના મોજાં કૈં રેતીને પૂછે : | ||
તને ભીંજાવું ગમશે કે કેમ? | તને ભીંજાવું ગમશે કે કેમ? | ||
{{right|-તુષાર શુકલ}}</poem>'''}} | {{right|-તુષાર શુકલ}}</poem>'''''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે ‘વળી’ શબ્દ વળીવળી જોવો પડે. આ કંઈ પહેલી વારનું નથી. કવિનું મન પ્રેમમાં પડવાનાં પરાક્રમો અવારનવાર કરી ચૂક્યું છે! 'પરબારી' જેવો તળપદો શબ્દ મીઠો લાગે છે. કાઠિયાવાડી શબ્દો, રૂઢિપ્રયોગો અને લહેકાઓથી ગઝલનો ચહેરો ઊજળો કર્યો હોય, તો એક ઘાયલે. | આપણે ‘વળી’ શબ્દ વળીવળી જોવો પડે. આ કંઈ પહેલી વારનું નથી. કવિનું મન પ્રેમમાં પડવાનાં પરાક્રમો અવારનવાર કરી ચૂક્યું છે! 'પરબારી' જેવો તળપદો શબ્દ મીઠો લાગે છે. કાઠિયાવાડી શબ્દો, રૂઢિપ્રયોગો અને લહેકાઓથી ગઝલનો ચહેરો ઊજળો કર્યો હોય, તો એક ઘાયલે. | ||
Line 49: | Line 49: | ||
‘કસુંબલ' આંખડી — કસુંબાના ફૂલમાંથી નીતરતા રંગ જેવી, રતાશ પડતી. ઘેન ચડાવે તેવી. કસબ એટલે હુનર. આંખડી કસબી છે—કલેજું કાપતી નથી પણ કોતરે છે, એ પણ કલામયતાથી. આપણે ઊંહ… ઊંહ કરીએ કે વાહ.. વાહ કરીએ? કસબી તો કવિયે છે—બે પંક્તિમાં સાત 'ક’કાર મૂકી આપે છે. કલેજું એટલે આમ તો કાળજું- 'લિવર'- પણ એનો લાક્ષણિક અર્થ થાય હૃદય કે અંતઃકરણ. ઘાયલની મીનાકારીને આપણે મરીઝના નકશીકામ સાથે સરખાવી શકીએ – | ‘કસુંબલ' આંખડી — કસુંબાના ફૂલમાંથી નીતરતા રંગ જેવી, રતાશ પડતી. ઘેન ચડાવે તેવી. કસબ એટલે હુનર. આંખડી કસબી છે—કલેજું કાપતી નથી પણ કોતરે છે, એ પણ કલામયતાથી. આપણે ઊંહ… ઊંહ કરીએ કે વાહ.. વાહ કરીએ? કસબી તો કવિયે છે—બે પંક્તિમાં સાત 'ક’કાર મૂકી આપે છે. કલેજું એટલે આમ તો કાળજું- 'લિવર'- પણ એનો લાક્ષણિક અર્થ થાય હૃદય કે અંતઃકરણ. ઘાયલની મીનાકારીને આપણે મરીઝના નકશીકામ સાથે સરખાવી શકીએ – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર, | {{Block center|'''''<poem>બહુ સુંદર છે નકશીકામ જખમોનું હૃદય ઉપર, | ||
ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે!</poem>'''}} | ઓ સંગાથી કલાકારો, તમારું કામ લાગે છે!</poem>'''''}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
<br> | <br> |
edits