17,546
edits
(+1) |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
સિતાંશુ યશશ્ચંદ્રનું એક દીર્ઘકાવ્ય છે, ‘લડત': ચાલો, આપણે પણ લડતમાં જોડાઈએ. | સિતાંશુ યશશ્ચંદ્રનું એક દીર્ઘકાવ્ય છે, ‘લડત': ચાલો, આપણે પણ લડતમાં જોડાઈએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ફરી પેટાવો તાપણું | {{Block center|'''<poem>ફરી પેટાવો તાપણું | ||
પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી</poem>}} | પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ફરી' શબ્દ પર ફરી નજર કરીએ? સૂસવતી ટાઢમાં તાપણું ઠર્યું છે, પેટાવાયું છે, ફરીફરી, સદીઓથી. કવિ આગ્રહ રાખે છે. જયકારનો નહીં, પરંતુ પ્રતિકારનો | ‘ફરી' શબ્દ પર ફરી નજર કરીએ? સૂસવતી ટાઢમાં તાપણું ઠર્યું છે, પેટાવાયું છે, ફરીફરી, સદીઓથી. કવિ આગ્રહ રાખે છે. જયકારનો નહીં, પરંતુ પ્રતિકારનો | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કબૂતરો અને ચકલાં ઠૂંઠવાઈને મર્યા પડ્યાં છે, રીંછો | {{Block center|'''<poem>કબૂતરો અને ચકલાં ઠૂંઠવાઈને મર્યા પડ્યાં છે, રીંછો | ||
લાંબા ઘારણમાં પોઢ્યાં છે, ઝાડ ચીમળાઈ ગયાં છે એ સાચું. | લાંબા ઘારણમાં પોઢ્યાં છે, ઝાડ ચીમળાઈ ગયાં છે એ સાચું. | ||
પણ ચિત્તાઓ, વાઘ, સિંહ અને ગરુડબાજ | પણ ચિત્તાઓ, વાઘ, સિંહ અને ગરુડબાજ | ||
હજીયે ટકી રહ્યા છે, એ ન ભુલાય.</poem>}} | હજીયે ટકી રહ્યા છે, એ ન ભુલાય.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઠંડીની થપાટ એવી કે ત્રણ ક્રિયાપદ સાગમટે વાપરવા પડ્યાં: 'ઠૂંઠવાવું', 'મરવું', 'પડવું.' ચિત્તા, વાઘસિંહ, ગરુડબાજ ઠંડીના શિકાર ક્યાંથી થાય? એ તો પોતે જ શિકારી છે. | ઠંડીની થપાટ એવી કે ત્રણ ક્રિયાપદ સાગમટે વાપરવા પડ્યાં: 'ઠૂંઠવાવું', 'મરવું', 'પડવું.' ચિત્તા, વાઘસિંહ, ગરુડબાજ ઠંડીના શિકાર ક્યાંથી થાય? એ તો પોતે જ શિકારી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઠંડીના કાળા લોખંડની સાથે | {{Block center|'''<poem>ઠંડીના કાળા લોખંડની સાથે | ||
પોતાની છાતીની બખોલમાંથી ચમકતો પથરો | પોતાની છાતીની બખોલમાંથી ચમકતો પથરો | ||
કોણી સુધી હાથ ઘાલી નાભિ કનેથી ખેંચી કાઢી | કોણી સુધી હાથ ઘાલી નાભિ કનેથી ખેંચી કાઢી | ||
ને ખટાક છરકતો અથડાવો એને ટાઢના લોઢા સાથે એવો | ને ખટાક છરકતો અથડાવો એને ટાઢના લોઢા સાથે એવો | ||
કે તણખ ઊઠે તાતી, રાતી-સફેદ.</poem>}} | કે તણખ ઊઠે તાતી, રાતી-સફેદ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તાપણું પેટાવવું કેમ? ઠંડીના લોખંડ સાથે પથરો અથડાવીને. પથરો લાવવો ક્યાંથી? છાતીની બખોલમાંથી. ‘ગટ્સ'ના બે અર્થ—આંતરડું અને હિંમત ડૂ યૂ હૅવ ધ ગટ્સ? હિંમત દુકાનમાંથી નહીં, ડૂંટીમાંથી લાવવી પડે. આપત્તિ સાથે સાહસની ટક્કર થાય ત્યારે તણખ ઝરે. 'તણખ' યાને વેદનાનો સણકો. કવિ 'તણખ' શબ્દથી 'સણકો' અને 'તણખો' એમ બે અર્થ પ્રકટાવે છે. | તાપણું પેટાવવું કેમ? ઠંડીના લોખંડ સાથે પથરો અથડાવીને. પથરો લાવવો ક્યાંથી? છાતીની બખોલમાંથી. ‘ગટ્સ'ના બે અર્થ—આંતરડું અને હિંમત ડૂ યૂ હૅવ ધ ગટ્સ? હિંમત દુકાનમાંથી નહીં, ડૂંટીમાંથી લાવવી પડે. આપત્તિ સાથે સાહસની ટક્કર થાય ત્યારે તણખ ઝરે. 'તણખ' યાને વેદનાનો સણકો. કવિ 'તણખ' શબ્દથી 'સણકો' અને 'તણખો' એમ બે અર્થ પ્રકટાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વિચારવાનો વખત નથી આ, પેટાવો, | {{Block center|'''<poem>વિચારવાનો વખત નથી આ, પેટાવો, | ||
પેટાવો ઠૂંઠવાયેલા ઝાડને, પેટાવો લાકડા જેવા થઈ ગયેલાં</poem>}} | પેટાવો ઠૂંઠવાયેલા ઝાડને, પેટાવો લાકડા જેવા થઈ ગયેલાં</poem>'''}} | ||
ચકલાંનાં હાડપિંજરને, પેટાવો, પેટાવી દો આ આખીય પાનખરને સડેલીને | ચકલાંનાં હાડપિંજરને, પેટાવો, પેટાવી દો આ આખીય પાનખરને સડેલીને | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ રણભૂમિની ભાષા છે. કર્તા, કર્મ, ક્રિયાપદ પાછાંઆઘાં થઈ ગયાં છે. ચકલાંનાં હાડપિંજર ઠરીને ‘લાકડાં' થઈ ગયાં, માટે સળગાવી શકાય, એવો તર્ક ભૌતિકશાસ્ત્રમાં ખોટો અને કાવ્યશાસ્ત્રમાં સાચો પડે. | આ રણભૂમિની ભાષા છે. કર્તા, કર્મ, ક્રિયાપદ પાછાંઆઘાં થઈ ગયાં છે. ચકલાંનાં હાડપિંજર ઠરીને ‘લાકડાં' થઈ ગયાં, માટે સળગાવી શકાય, એવો તર્ક ભૌતિકશાસ્ત્રમાં ખોટો અને કાવ્યશાસ્ત્રમાં સાચો પડે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી. | {{Block center|'''<poem>પોષની આ રાતને એમ પડકાર્યા વિના નથી જીતવા દેવી. | ||
પવનનાં આંગળાં ઘોંચી એ આપણાં હાડકાંની ભીતરની હકીકતો | પવનનાં આંગળાં ઘોંચી એ આપણાં હાડકાંની ભીતરની હકીકતો | ||
તપાસી લે છે. | તપાસી લે છે. | ||
રૂંવાડાંને અદૃશ્ય ચીપિયાઓથી ઝાલી ઊભા કરી... શ્વાસ સસડાવી દે છે. | રૂંવાડાંને અદૃશ્ય ચીપિયાઓથી ઝાલી ઊભા કરી... શ્વાસ સસડાવી દે છે. | ||
છતાં | છતાં | ||
છતાં ટકી રહ્યા છીએ!</poem>}} | છતાં ટકી રહ્યા છીએ!</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
….એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી. | ….એટલે હજી (એની જીત થઈ હોય તો પણ) આપણી હાર થઈ નથી. | ||
Line 42: | Line 42: | ||
ધસી આવતી આ પોષની રાત કેવી દેખાય છે? | ધસી આવતી આ પોષની રાત કેવી દેખાય છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ગાંગરી ઊઠે હડબડ ઊભું થતું કોઈ | {{Block center|'''<poem>ગાંગરી ઊઠે હડબડ ઊભું થતું કોઈ | ||
ઊંટ, જાડા હોઠ દાંત આડેથી તાણી ખેંચતું, લાંબી ફલાંગોમાં | ઊંટ, જાડા હોઠ દાંત આડેથી તાણી ખેંચતું, લાંબી ફલાંગોમાં | ||
પગ ચારે ફંગોળતું, મટોડિયા નદીનાં બંધતૂટ્યાં પૂર | પગ ચારે ફંગોળતું, મટોડિયા નદીનાં બંધતૂટ્યાં પૂર | ||
જેવી મેલી જાજરમાન ખૂંધ ઉછાળતું, થૂંક ઉરાડતું, ડોક લંબાવતું, | જેવી મેલી જાજરમાન ખૂંધ ઉછાળતું, થૂંક ઉરાડતું, ડોક લંબાવતું, | ||
બચકાં ભરવા જે ઝડપાય તેને, ને ગાંગરતું, ફરી ગાંગરતું | બચકાં ભરવા જે ઝડપાય તેને, ને ગાંગરતું, ફરી ગાંગરતું | ||
ગંધારું જાણે ચીડિયું ઊંટ</poem>}} | ગંધારું જાણે ચીડિયું ઊંટ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિને રાત પ્રત્યે સહાનુભૂતિ નથી, (ક્યાંથી હોય?) એટલે થૂંક ઉરાડતા ઊંટ સાથે તેની તુલના કરે છે. સરવા કાનનો ભાવક 'ગંધારું' સાથે 'અંધારું' પણ સાંભળી શકશે. | કવિને રાત પ્રત્યે સહાનુભૂતિ નથી, (ક્યાંથી હોય?) એટલે થૂંક ઉરાડતા ઊંટ સાથે તેની તુલના કરે છે. સરવા કાનનો ભાવક 'ગંધારું' સાથે 'અંધારું' પણ સાંભળી શકશે. | ||
ગાંગરતા બચકાં ભરતા ઊંટનું કરવું શું? | ગાંગરતા બચકાં ભરતા ઊંટનું કરવું શું? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ખેંચ | {{Block center|'''<poem>ખેંચ | ||
એની પડખે દોડીને ચપળતાથી ખેંચ આ ઊંટડીના નાકમાં | એની પડખે દોડીને ચપળતાથી ખેંચ આ ઊંટડીના નાકમાં | ||
પરોવેલું ને જમણે પડખે લબડતું ધુમાડાનું વળખાતું દોરડું | પરોવેલું ને જમણે પડખે લબડતું ધુમાડાનું વળખાતું દોરડું | ||
ખચાક ખેંચ એના ચિરાતા નાકમાંથી લાલ સૂરજનો | ખચાક ખેંચ એના ચિરાતા નાકમાંથી લાલ સૂરજનો | ||
દફડો પૂરવના પરોઢિયે ઊભરાય એવા જોરથી ખેંચ</poem>}} | દફડો પૂરવના પરોઢિયે ઊભરાય એવા જોરથી ખેંચ</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાત્રિ – ઊંટના નાકમાં પરોવેલું દોરડું એવું ખચ્ચ દઈ ખેંચવું કે દદડી પડે પરોઢનો સૂરજ, લાલ. કવિ કહે છે. પોષની આ રાત કંઈ ભૂલમાં નથી પડી, તે ઋતુચક્રનો ભાગ છે. દુરિત તત્ત્વ એકલદોકલ નથી, બધે ફેલાયેલું છે. | રાત્રિ – ઊંટના નાકમાં પરોવેલું દોરડું એવું ખચ્ચ દઈ ખેંચવું કે દદડી પડે પરોઢનો સૂરજ, લાલ. કવિ કહે છે. પોષની આ રાત કંઈ ભૂલમાં નથી પડી, તે ઋતુચક્રનો ભાગ છે. દુરિત તત્ત્વ એકલદોકલ નથી, બધે ફેલાયેલું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કઈ રીતે પડકારીશું આને, | {{Block center|'''<poem>કઈ રીતે પડકારીશું આને, | ||
….જાણે બહેરા-બાવરા કરી નાખતા હાંકાના નગારિયા અવાજમાં વાઘણે | ….જાણે બહેરા-બાવરા કરી નાખતા હાંકાના નગારિયા અવાજમાં વાઘણે | ||
ડાચાના દાંત ને પંજાના પોલાદી નખ ખૂંપાવી દેવાના છે, પણ કઈ રીતે?</poem>}} | ડાચાના દાંત ને પંજાના પોલાદી નખ ખૂંપાવી દેવાના છે, પણ કઈ રીતે?</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શત્રુ દેખાતો હોય તો વાઘણ તરાપ મારી શકે પણ હાંકાનાં નગારાંના અવાજમાં નહોર ન ભેરવી શકે! પરંતુ મદદ આવી રહી છે. | શત્રુ દેખાતો હોય તો વાઘણ તરાપ મારી શકે પણ હાંકાનાં નગારાંના અવાજમાં નહોર ન ભેરવી શકે! પરંતુ મદદ આવી રહી છે. | ||
Line 71: | Line 71: | ||
કવિ ઇંદ્રિયોનું ‘પંચનામું’ કરે છે. ‘દેખાશે’ (દૃષ્ટિ), ‘ઘોડાના ડાબલા” (શ્રુતિ), ‘મહેકશે' (ઘ્રાણ), 'હૂંફાળા' (સ્પર્શ), 'ઊના ભોજન' (સ્વાદ). પરંતુ સૂરજનારાયણ ન આવ્યા અને તાપણામાં લાકડાનું છેલ્લું છોડિયુંયે ન રહ્યું, તો? તો ઊગજો… | કવિ ઇંદ્રિયોનું ‘પંચનામું’ કરે છે. ‘દેખાશે’ (દૃષ્ટિ), ‘ઘોડાના ડાબલા” (શ્રુતિ), ‘મહેકશે' (ઘ્રાણ), 'હૂંફાળા' (સ્પર્શ), 'ઊના ભોજન' (સ્વાદ). પરંતુ સૂરજનારાયણ ન આવ્યા અને તાપણામાં લાકડાનું છેલ્લું છોડિયુંયે ન રહ્યું, તો? તો ઊગજો… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઊગજો ખંભાની ઉપર સહજપણે સળગી શકતો | {{Block center|'''<poem>ઊગજો ખંભાની ઉપર સહજપણે સળગી શકતો | ||
માથા કરતાંય મથોડું ઊંચો ઊઠતો નાચતા નરસૈંયાનો અણનમ હાથ.</poem>}} | માથા કરતાંય મથોડું ઊંચો ઊઠતો નાચતા નરસૈંયાનો અણનમ હાથ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સૂરજનારાયણમાં ‘નારાયણ' શબ્દ સમાયેલો છે અને નરસિંહમાં 'નર'. જે નારાયણ ન કરી શકે તે નર કરશે. | સૂરજનારાયણમાં ‘નારાયણ' શબ્દ સમાયેલો છે અને નરસિંહમાં 'નર'. જે નારાયણ ન કરી શકે તે નર કરશે. |
edits